➲ Paper Solution for TET-1
◆ બે સંખ્યાઓનો ગુ.સા.અ. 5 અને લ. સા. અ. 60 હોય તો તે સંખ્યા પૈકી કઈ એકપણ ન હોઈ શકે?
જવાબ: 10
(તર્ક: 15 અને 20 નો ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. 5 અને 60 માં પણ ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. પણ 10 સાથે બીજી કોઈ એવી સંખ્યા ના મળે જેનો ગુસાઅ 5 અને લસાઅ 60 થાય)
◆ Which sentence is correct ?
જવાબ: When have you joined this company?
◆ પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે નીચેના પૈકી કયું માળખું રચાયેલું છે?
જ. GCERT - DIET - BRC - CRC - શાળા
◆ કયું માપ સાચું નથી?
જવાબ: 1 મીલીમીટર=10 સેન્ટીમીટર
◆ નીચેના માંથી કયો નિયમ આર્કીમીડીઝે આપ્યો છે?
જવાબ: કોઈપણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના કદ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે.
◆ શિક્ષકે નવી બાબત શીખવવા માટે સીધેસીધી વાત ન કરતા વિદ્યાર્થીઓને આછી-પાતળી જાણકારી હોય તેની ચર્ચા કરી નવો મુદ્દો તેમની સામે મુકવામાં આવે છે. આ બાબત ક્યાં કૌશલ્ય સાથે જોડાયેલી છે?
જવાબ: વિષયાભિમુખ કૌશલ્ય
◆ 'સંયુક્ત રાષ્ટ્ર' સંદર્ભે 'વીટો પાવર' સાથે નીચે પૈકી કયું વિધાન સૌથી યોગ્ય છે?
જવાબ: સત્તા ધરાવતા પાંચ સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એકનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઇ શકાય
◆ Identify the assertive sentence.
જવાબ: The flowers are very colourful.
◆ The cyclone caused __________ damage to the city.
જવાબ: extensive
◆ નીચેનામાંથી કયો ક્રમ કક્કાવારી મુજબ યોગ્ય છે ?
જવાબ: સમય, સંયમ, સુવાચ્ય, સુંદર, સૂરજ
◆ ભાષાકીય રીતે સાચુ વાક્ય પસંદ કરો.
જવાબ: શિક્ષકે ભાષા શિક્ષણમાં રસ નિષ્પન્ન કરાવી શકવું જોઈએ
◆ Choose the past participle of 'to go'
જવાબ: gone
◆ The showroom __________ by now.
જવાબ: will have opened
◆ મુત્રાશયનું મુખ્ય કાર્ય __________ છે.
જવાબ: લોહી શુદ્ધ કરવાનું
◆ માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે?
જવાબ: ઝવેરચંદ મેઘાણી
◆ "સાહજિક રીતે ખચકાયા વિના બોલે છે." કથન નો ક્ષમતા ક્રમાંક જણાવો.
જવાબ: 2.5.1
◆ I like mangoes, my friend Fiona likes them __________
જવાબ: too
◆ LL. B નું પૂરું નામ જણાવો.
જવાબ: Bachelor of Laws
◆ ધોરણ 1 માં દાખલ થયેલા બાળકોને પ્રથમ માસ દરમ્યાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ?
જવાબ: શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી
◆ જેના પર ધ્યાન કેન્દ્રિત થતા પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળ માટે મનોવિજ્ઞાનમાં કયો પારિભાષિક શબ્દ વપરાય છે?
જવાબ: ઉદ્વીપક
◆ તમિલનાડુ નું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે?
જવાબ: ભારત નાટ્યમ
◆ આ શિક્ષક ખુબજ સ્પષ્ટ વાત કરે છે. તેમની દરેક વાત __________ હોય છે.
જવાબ: અસંદિગ્ધ
◆ કાચો-પોચો માણસ હોય તો એની છાતીના પાટિયા જ બેસી જાય. વાક્યમાં કાચો-પોચો શબ્દને કેવીરીતે
ઓળખીશું?
જવાબ: દ્વિરુક્ત
◆ પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા મનોવૈજ્ઞાનિક કોણ હતા?
જવાબ: ઈ. એલ. થોર્ન ડાઇક ( Edward Lee Thorndike )
◆ 'આંકડે મધ' શબ્દ પ્રયોગ નીચેના પૈકી કઈ સ્થિતિમાં કરવામાં આવે છે?
જવાબ: કાર્ય સરળ હોય ત્યારે
◆ પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે?
જવાબ: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
◆ ગુજરાતના ક્યાં ક્રાંતિવીર 'ડુંગળી ચોર' તરીકે જાણીતા છે?
જવાબ: મોહનલાલ પંડ્યા
◆ સિદ્ધરાજ જયસિંહ નો જન્મ ક્યાં થયો હતો?
જવાબ: પાલનપુર
◆ નીચેની કાવ્યપંક્તિ ક્યાં છંદ ની છે?
ત્યાં તો આવી પહોચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં,
કૃષિક એ ઉઠી ત્યારે 'આવો બાપુ' કહી ઉભો
જવાબ: અનુષ્ટુપ
◆ એક પતરાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 88 સેમી અને 50 સેમી છે. આ પતરામાંથી 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઉંચાઈના કેટલા ખુલ્લા નળાકાર બનાવી શકાય?
જવાબ: 10 નળાકાર બનાવી શકાય (તર્ક: પતરાનું ક્ષેત્રફળ= લંબાઈ x પહોળાઈ = 88 સેમી x 50 સેમી = 4400 સેમી વર્ગ .. હવે 14સેમી ત્રીજયાવાળા વર્તુળ નો પરિઘ = 2 x 22/7 x 14સેમી = 88 સેમી . એટલે 14 સેમી ત્રિજ્યા વાળા ખુલ્લા એક નળાકાર નું ક્ષેત્રફળ = 88 સેમી x 5 સેમી = 440 સેમી વર્ગ. અને હવે 4400 સેમી વર્ગ ભાગ્યા 440 સેમી વર્ગ = 10)
◆ ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે?
જવાબ: બનાસ, સરસ્વતી અને રૂપેણ
◆ એક વ્યક્તિ પાંસે રૂ.1, રૂ. 5 અને રૂ. 10 નોટ સરખા પ્રમાણમાં છે. આ બધી નોટોની કુલ કિંમત રૂ.192 થાય, તો તે વ્યક્તિની પાંસે કુલ કેટલી નોટ હશે?
જવાબ: 36 (તર્ક: ધારો કે એ વ્યક્તિ પાસે દરેકની x નોટ છે. એટલે x + 5x + 10x = 192. એટલે 16x = 192. એટલે x = 192/16 =12)
◆ શાળામાં કાયમી દફતર તરીકે ક્યાં પત્રકનો સમાવેશ થાય છે?
જવાબ: વયપત્રક
◆ 'કુંડુ કથરોટને અને કથરોટ કુંડાને જોઇ હસે' મહાવરો ક્યારે વપરાય?
જવાબ: બે સમોવડિયા બાહોશ એકમેકની મશ્કરી કરે ત્યારે મા પોતાના બાળકની અને બાળક માતાની સામે જોઈ સહજ સ્મિત કરે ત્યારે (અમારા અંદાજ પ્રમાણે)
◆ શુદ્ધ અપૂર્ણાંક એટલે શું?
જવાબ: જેનું મૂલ્ય 1 કરતા વધુ ઓછું તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે.
◆ 1 મીટર પહોળાઈ વાળા 2 મીટર કાપડમાંથી 625 ચો.સે.મી. ક્ષેત્રફળ ધરાવતા કેટલા ચોરસ રૂમાલ બને?
જ. 32 (ગણતરી: લંબચોરસ નું ક્ષેત્રફળ = 1 મીટર x 2 મીટર = 100સેમી x 200સેમી = 20000 સેમી વર્ગ. 20000 / 625 = 32)
◆ ધોરણ 1 માં મૂળાક્ષર ક્યાં ક્રમમાં શીખવવામાં આવે છે?
જવાબ: ગ, મ, ન, જ; વ, ર, સ, દ; ક, બ, અ, છ; પ, ડ, ત, ણ
◆ ગાંધીજીએ દાંડી કૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો?
જવાબ: 12મી માર્ચ, 1930 અને 78 સત્યાગ્રહીઓ
44. પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે?
જવાબ: ચાર
◆ 11 વર્ષનો વિજય મુક-બધીર છે. એના વાલી એને તમારી શાળામાં દાખલ કરવા આવે છે. તમે શું કરશો?
જવાબ: મારી શાળામાંજ વિજયને દાખલ કરવા અને બીજા બાળકોની સાથે ભણાવવા એના વાલીને સમજાવીશ.
◆ ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ હોય છે? નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ: સંસદમાં બે ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં 545 સભ્યો હોય છે.
◆ નીચેના પૈકીનો કયો અક્ષર સમૂહ અરીસા સામે ધરતા યથાવત જળવાશે?
જવાબ: AOVIVOA
◆ My life is my __________
જવાબ: message
◆ "Learning: The Treasure within-education for 21st Century" અહેવાલમાં દર્શાવેલા શિક્ષણના ચાર સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો નથી?
જવાબ: Learning to grow
◆ માધ્યમિક શિક્ષણની અભિવૃદ્ધિ માટે નીચેના પૈકી કઈ કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં છે?
જવાબ: રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન
◆ ચાર સંખ્યાઓનો સરવાળો 96 છે. તે પૈકી બે સંખ્યાઓ 16 અને 32 છે. બીજી બે સંખ્યાઓ બે ક્રમિક એકી સંખ્યાઓ છે, તો તે સંખ્યાઓ કઈ હશે?
જવાબ: 23 અને 25
◆ My cello pen __________ working in the essay competition.
જવાબ: nicely
◆ સૂર્ય પર થતા ધડાકાઓ આપણે સાંભળી શકતા નથી કારણકે __________
જવાબ: સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્યાવકાશ છે.
◆ Naman usually __________ cricket in evening.
જવાબ: plays
◆ This matter should be __________ us.
જવાબ: among
◆ Payal says she can't ..................our invitation to dinner tonight.
જવાબ: accept
◆ દેર શબ્દનો અર્થ શું થાય ?
જવાબ: દિયર
◆ કેટલા રે કેટલા રમત નો ઉપયોગ શું શીખવવા કરશો?
જવાબ: વિવિધ સંખ્યા જૂથ
◆ સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી?
જવાબ: અવિભાજ્ય સંખ્યા છે (1 અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી)
◆ ભારતીય સ્વતંત્રતા સંદર્ભે 1942 માં આવેલા ક્રિપ્સ મિશન સાથે નીચેના માંથી કઈ બાબત ખોટી છે ?
જવાબ: ક્રીપ્સ મિશનની ભલામણોમાં હિંદને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવશે તેનો ઉલ્લેખ હતો.
◆ એક વિદ્યાર્થી વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે એક શિક્ષક તરીકે તમે શું કરશો?
જવાબ: વિદ્યાર્થીને સમજાવી તેને શાંત રહેવા કહેશો
◆ દીર્ઘાયુ બેઠો. 2. રાજા સુતો. 3. રાજકુમારી રડી. આ ત્રણેય વાક્યમાં વપરાયેલ બેઠો, સુતો -રડી ને કઈ રીતે ઓળખવશો?
જવાબ: અકર્મક ક્રિયાપદ (એવું ક્રિયાપદ જેની પાછળ કર્મ ન હોય; એનાથી ઉલટું, 'રાધા એ ફળ ખાધું' માં 'ખાધું' એ સકર્મક ક્રિયાપદ છે, કેમકે 'ખાધું' ક્રિયાપદ માટે 'ફળ' કર્મ છે. જો 'રાધા એ ખાધું' એમ વાક્ય હોય તો 'ખાધું' અકર્મક ક્રિયાપદ કહેવાય )
◆ ધોરણ 2 માં ભણતી ફાતિમા વર્ગમાં પણ પોતાના ઘરે બોલાતી ભાષા (પ્રાદેશિક ભાષા ) વાપરે છે. શિક્ષક તરીકે તમે શું કરશો?
જવાબ: ફાતિમાને એના ઘરની ભાષા બોલવા દઈશ કારણકે શરૂઆતના ધોરણોમાં ઘરની ભાષા બોલવા દેવી જોઈએ
◆ પ્રાચીના કાવ્યસંગ્રહ આપનાર વાસુકી ઉપનામ વાળા ગાંધી યુગના કવિ કોણ છે?
જવાબ: ઉમાશંકર જોશી
◆ "જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' કાવ્ય પંક્તિ ના રાગ પ્રમાણે આ પંક્તિ સાથે નીચેના પૈકી કઈ પંક્તિ મુકશો?
જ. નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી (બંને હરિગીત છે જેમાં ચાર ચરણ હોય છે અને દરેક ચરણમાં 28 માત્રા હોય છે)
◆ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં નીચેના માંથી કોની પ્રાથમિકતા સૌથી ઓછી છે?
જવાબ: વ્યાકરણ
◆ નીચેના ગુજરાતના યાત્રાધામોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ક્રમશઃ ગોઠવો.
જવાબ: પાવાગઢ -અંબાજી- નડાબેટ (નડેશ્વરી) - માતાનો મઢ
◆ સંમેય સંખ્યાઓ માટે નીચેના પૈકી કયું સૌથી વધુ સાચું છે?
જવાબ: સંમેય સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંકનો થાય છે.
◆ I have come here just.......... minutes ago.
જવાબ: a few
◆ 'નાનકડો ફરહાન ચાલતા ચાલતા ખડખડાટ હસી પડ્યો, એ જોઇને બાકીના સૌ પણ હસવા લાગ્યા.' આ વાક્યમાં ક્રીયાવીશેષણ કયું છે?
જવાબ: ખડખડાટ
◆ સાચી પંક્તિ કઈ ?
જવાબ: કામિની કોકિલા કેલી કુંજન કરે
◆ કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓને જોડતા બનતી આકૃતિ કઈ હશે?
જવાબ: વર્તુળ
◆ 20 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે તો 30 માણસો એ રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ?
જવાબ: 4 દિવસ
◆ એક જ શબ્દની નીચેના પૈકી ક્યાં શબ્દની જોડણી સાચી છે?
જવાબ: મ્યુનિસિપાલિટી
◆ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયધીશની નિમણુક માટે કોની સાથે વિચારના કરવામાં આવે છે?
જવાબ: રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
◆ પૂર્ણાંકો અને બહુપદી અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
જવાબ: પૂર્ણાંકોના સરવાળા અને ગુણાકાર માટેના બધાજ ગુણધર્મો બહુપદીઓના સરવાળા અને ગુણાકાર માટે સાચા છે.
◆ સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો ક્યાં છે?
જવાબ: વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરના
◆ જમીનમાં હવા રહેલી છે તે સાબિત કરવા માટે
જવાબ: કાચના ગ્લાસમાં પાણી લઇ તેમાં માટીનું ઢેફું નાખો
◆. What is the most important in English learning at initial stage?
જવાબ: fluency
◆ Raju is writing a letter. Make it passive voice__________
જવાબ: A letter is being written by Raju.
◆ શબ્દકોશનો સાચો ક્રમ કયો?
જવાબ: સંકેત, સંક્રામક, સંક્રાંતિ, સંખ્યા, સંક્ષિપ્ત
◆ The habitations in the revenue village are __________ therefore it is very difficult to find right common place for constructing a school.
જવાબ: scattered
◆ I am __________ tired to go in the party.
જવાબ: too
◆ સપ્તર્ષિ તારા જૂથના તારાઓમાં કોનો સમાવેશ થતો નથી?
જવાબ: દધીચિ
◆ 'સ્કાઉટ' શબ્દનું ગુજરાતી શું થાય છે?
જવાબ: બાલચર
◆ r ત્રિજ્યા વાળા વર્તુળમાં સમાયેલા ચોરસની બાજુનું માપ કેટલું?
જવાબ: √2*r
◆ ધોરણ 3 ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થ ગ્રહણ કરીશકે ?
જવાબ: 3000 શબ્દો
◆ "માલમ" નો અર્થ __________ છે.
જવાબ: વહાણ હાંકનાર
◆ નીચેનામાંથી કયું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે?
જવાબ: પોતાના દેખાવ પ્રત્યે વધુ સભાન બને છે
◆ ધોરણ 4 માં ભણતી રેશ્માને ભાગાકારની સંકલ્પના સમજાતી નથી. શિક્ષક તરીકે તમે શું કરશો?
જવાબ: ભાગાકાર એ ગુણાકારનું વિરોધી છે એમ સમજાવીશ
◆ She writes on the blackboard- Convert the sentence in past perfect tense
જવાબ: She had written on the blackboard
◆ સંયોજનમાં સમાવિષ્ટ દરેક તત્વ
જવાબ: પોતાનો ગુણધર્મ છોડી નવો ગુણધર્મ ધારણ કરે છે
◆ ડો. તેસ્સી થોમસને તેમનો વ્યવસાયિક સિદ્ધિને ધ્યાને લઇ નીચેનામાંથી ક્યાં ગ્રુપમાં મૂકી શકાય?
જવાબ: ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, ડો. હોમીભાભા, ડો.વિક્રમ સારાભાઇ
◆ કોઈપણ ચેક ઓર્ડર ચેક બને ?
જવાબ: ચેકમાં નામના સ્થાને નામ લખ્યું હોય અને 'ઓર બેરર' પર લીટી કરી હોય ત્યારે
◆ ધોરણ 1 થી 5 ની એક શાળામાં સીમાબેન અને સૌમિલ ભાઈ શિક્ષક તરીકે કામ કરે છે. શાળામાં ધોરણ 1 થી 5 ની સંખ્યા અનુક્રમે 19, 20, 12, 20 અને 9 છે. શાળામાંકુલ 80 બાળકો પૈકી 40 કુમાર અને 40 કન્યાઓ છે. તો તેમને કઈ રીતે વર્ગ વિભાજન કરવું જોઈએ?
જવાબ: ધોરણ 1, 2 અને ધોરણ 3, 4, 5 એમ બે ભાગ પાડવા જોઈએ
◆ 3+3X3-3= __________
જવાબ: 9 (Rule of BODMAS: 3+3x3-3 = 3 + 9 - 3 = 12 - 3 = 9)
◆ પાંચ આંકડાની સૌથી મોટી સંખ્યા માંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા આવે ?
જવાબ: 89999 (99999-10000)
◆ નીચેના પૈકી સાચું વિધાન કયું તે પસંદ કરો.
જવાબ: નોર્વેમાં મેં માસના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી
◆ અધ્યયનને અસર કરતા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ સુસંગત નથી?
જવાબ: પ્રેરણા (અમારા ખ્યાલ પ્રમાણે )
◆ ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ બુનિયાદી શિક્ષણના બીજ ક્યારે અને ક્યાં રોપાયા?
જવાબ: 1920 વર્ધામાં
◆ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો બાળકો માટે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
જવાબ: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન
◆ અધોરેખિત-શબ્દનો અર્થ શું છે?
જવાબ: ધ્યાન આકર્ષિત કરવા જેની નીચે લીટી દોરી હોય તે શબ્દ
◆ Select odd one from the following
(A) Ball (B) Take (C) Catch (D) Hold
જવાબ: Ball (આ એક જ નામ છે. બાકી બધા વિકલ્પો ક્રિયાપદ છે)
◆ Find odd one __________
(A) shirt (B) garment (C) sugar (D) cotton
જવાબ: sugar
◆ 'It's a matter of couple of days.' What do underlined words indicate?
જવાબ: થોડાક દિવસ
◆ વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે?
જવાબ: ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા
◆ Mala and her friends __________ on a picnic today.
જવાબ: went
◆ બે સમાંતર રેખાઓની છેદીકાથી બનતા ખુણાઓ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જવાબ: અહી દર્શાવેલ ત્રણેય
1.યુગ્મકોણોની પ્રત્યેક જોડના બંને ખુનાઓના માપ સરખા હોય છે.
2.અનુંકોણનીપ્રત્યેક જોડના બંને ખુનાઓના માપ સરખા હોય છે.
3.છેદીકાની એક જ બાજુના અંતઃકોણોની જોડના બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે.
◆ ચલણી નોટો બનાવવા માટેનો કાગળ ક્યાં બને છે?
જવાબ: નેપાનગર - મધ્યપ્રદેશ
◆ "A brown fox quickly jumps over the lazy dog" આ વાક્યમાં કયો મૂળાક્ષર નથી ?
જ. બધાજ છે.
◆ શિક્ષક આવૃત્તિમાં 'ગંદી ઉંદરડી' વાર્તા ક્યાં એકમ માટે મુકવામાં આવી છે?
જવાબ: ચોખ્ખાઈ કરે ભલાઈ
◆ BISAG સ્ટુડીઓ, ગાંધીનગરમાં નામકરણમાં વપરાયેલ 'G ' નું પૂરું નામ શું?
જવાબ: Geo-Informatics
◆ નીચેના જોડકા ગોઠવો .મેળા અને જીલ્લા
જવાબ: 1-R, 2-S, 3-Q, 4-P
1.ભવનાથનો મેળો - જુનાગઢ
2.વૌઠા નો મેળો - અમદાવાદ
3.માધવરાયનોમેળો - પોરબંદર
4.ભાદરવીપુનમનો મેળો - બનાસકાંઠા
◆ સમિતિ માટે સાચો શબ્દ કયો?
જવાબ: Committee
◆ ક્ષમતાકેન્દ્રી શિક્ષણ માટે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?
જવાબ: અધ્યયનક્ષેત્ર મુજબ ક્ષમતાઓ
◆ 'સેવવું' શબ્દનો અર્થ પાઠમાં 'રાખી મુકવું' થયેલ હોય ત્યારે 'સેવવું = (અહી) રાખી મુકવું' શું ગણાય?
જવાબ: ટિપ્પણ
◆ 'સમીર' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી.
જવાબ: વાવાઝોડું
◆ માઉન્ટ બેટન પછી ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?
જવાબ: ચક્રવર્તી રાજગોપાલાચારી
◆ ઊઠા ભણાવવા એટલે શું ?
જવાબ: ખોટું બોલી ઠગાઈ કરવી .
◆ બુદ્ધિઆક શોધવા માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે ?
જવાબ: માનસિક અને વાસ્તવિક ઉમરનો ગુણોત્તર
◆ ખાંડણિયાંમાં માથાં ને ધીમો કેમ રામ? આ ઉક્તિ કેવા મનોભાવ પ્રગટ કરનારી છે ?
જવાબ:
◆ રેખા અને તેની બહારના આવેળા બિંદુમાંથી કેટલા સમતલ પસાર થાય છે?
જવાબ: એક ને માત્ર એક
◆ કેલ્કયુલેટર દ્વારા ગણતરી વખતે અગાઉની વિગત જોવા કયું બટન દબાવશો ?
જવાબ: M+ MR
◆ આરટીઈ 2009 અન્તર્ગત પ્રાથમિક શાળાના સંચાલનમાં મદદરૂપ બનવા કઈ સમિતિની રચના કરવામાં આવેછે ?
જવાબ: ગ્રામશિક્ષણ સમિતિ (વીઈસી )
◆ __________ ના પુરકકોણનો કોટીકોણ છે 30 અંશ છે ?
જવાબ: 120 (જેનો પુરકકોણ 60 થશે. 60 નો કોટિકોણ 30 છે)
◆ રામપુર શહેર માં ત્રણ શાળાઓં આવેલી છે ધોરણ 10 ની પરિક્ષામાં આ શહેરની શાળા નં 1, 2, અને 3 માંથી અનુક્રમે 100, 300 અને 600 બાળકો બેઠા. શાળા નં 1, 2, અને 3 નું પરિણામ અનુક્રમે 90%, 80% અને 70% આવ્યું છે .તો આખા રામપુર શહેરનું સરેરાશ પરિણામ કેટલું ગણાય?
જવાબ: 75% (ગણતરી: પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા: 100 ના 90% + 300 ના 80% + 600 ના 70% = 90 + 240 + 420 = 750. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા: 100+300+600 = 1000. એટલે 750/1000 = 75%
◆ એક રકમનું 10% લેખે પ્રથમ વર્ષનું વ્યાજ 450છે .તેજ રકમનું બીજા વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ-------રૂપિયા થાય.
જવાબ: 495
◆ રૈખિકજોડ અને પુરક કોણ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
જવાબ:
◆ ભારતસરકારે રાષ્ટ્રીય પંચાંગ ક્યારથી દાખલ કર્યું ?
જવાબ: 22-3-1957 થી
◆ ચૌરી ચોરા સ્થળ સાથે પૈકી કયું વિધાન સુસંગત છે?
જવાબ: અસહકારના આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું
◆ 7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોયતળીયામાં લાદી બેસાડવા 50 સેમી લંબાઈ વાળી કેટલી ચોરસ લાદી જોઈએ.
જવાબ: 140 (ગણતરી: ઓરડાનું ક્ષેત્રફળ = 700સેમી x 500 સેમી = 3,50,000સેમી. એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ = 50સેમી x 50સેમી = 2500સેમી. હવે 3,50,000 ને 2,500 વડે ભાગતા 140 જવાબ આવશે)
◆ Manoj __________ a song in the party.
જવાબ: sang ('the' party indicated a particular party (in the past) and not on a regular basis. Hence, not sings.)
◆ ધોરણ 6 ના ગુજરાતીના એકમ 'લાયક ઉમેદવાર' પાઠ ના લેખક કોણ છે ?
જવાબ: અનંતરાય રાવળ
◆ ધોરણ 7 ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે?
જવાબ: 4500 શબ્દો શ્રવણ દ્વારા અને 2500 શબ્દો વાંચન દ્વારા
◆ એક વસ્તુ અમુક રૂપિયા માં વેચવાથી 15% ખોટ જાય છે તો તેનાથી બમણી કિંમતે વેચવાથી __________ % નફો થાય .
જવાબ: 70 (ગણતરી: ધારોકે એ વસ્તુની મૂળ કિંમત 100 છે. હવે 100-15 =85. બમણી કિંમત = 85+85 = 170. 170-100 = 70 નફો . 70 નફો /100 મૂળ કિંમત = 70%
◆ એક લંબ ચોરસ ની પહોળાઈ તેની લંબાઈ નો 3/4 ભાગ છે. લંબ ચોરસ નું ક્ષેત્રફળ 192 ચો.મી .છે .તો તેની પરિમિતિ __________ છે .
જવાબ: 56 (ગણતરી: trial ane error થી જોતા 192 = 16 x 12 કારણકે પહોળાઈ એ લંબાઈનો 3/4 ભાગ છે. હવે લંબચોરસ ની પરીમીતી = 2 x (લંબાઈ + પહોળાઈ) = 2 x (16 + 12) = 56
◆ I am writing the letter because I __________ to do so.
જવાબ: have been asked
◆ All the student in the class help __________
જવાબ: each other one another
◆ ધોરણ 5 માં રમેશ જાતિયવૃતિ અનુભવે છે અને એના લીધે ક્યારેક વિચિત્ર વર્તન કરેછે . શિક્ષક તરીકે તમે શું કરશો?
જવાબ: રમેશ ને કોઈ કલાપ્રવૃત્તિ અથવા રમતગમત તરફ વાળવા પ્રયત્ન કરીશ
◆ કનૈયાલાલ નું ઉપનામ શું હતું ?
જવાબ: ઘનશ્યામ
◆ સમય 2:10 થી 2:50 થતા કલાક કાંટા એ કેટલું ભ્રમણ કર્યું હશે ?
જવાબ: 20 (ગણતરી: કલાક કાંટો એક કલાક માં 30 અંશ ભ્રમણ કરે છે કેમકે 360/12 = 30. એટલે એ 40 મીનીટમાં 30 x 40/60 = 20 અંશ ભ્રમણ કરે)
◆ વિદ્યાર્થીઓં ના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે ?
જવાબ: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
◆ સ્વચ્છ પાણી માં પડછાયો દેખાયો. આ વાક્ય કયું વિશેષણ છે?
જવાબ: ગુણવાચક
◆ Cow is our __________ animal .
જવાબ: domestic
◆ ધોરણ 1 માં વાર્તા કહીને શિક્ષકે નીચેના પૈકી શું કરવું જોઈએ?
જવાબ: અહી દર્શાવેલ ત્રણમાંથી એક પણ નહિ વાર્તાનો બોધ કહેવો જોઈએ
◆ શિક્ષક વર્ગ માં શાંતિ રાખો એવું કહે - એ ક્યાં પ્રકાર નું પ્રત્યાયન છે?
જવાબ: દ્વિ માર્ગી પ્રત્યાયન
◆ નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો.
જવાબ: ∏r2h 2∏rh
◆ Which is not appropriate for the word 'Isolate'?
જવાબ: Group (It is antonym. All others are synonyms)
◆ 7/11 x 7/5 ÷ 7/10 + 3/22
જવાબ: 1 પૂર્ણાંક 9/22 (ગણતરી: 7/11 x 7/5 ÷ 7/10 + 3/22 = 7/11 x 7/5 x 10/7 + 3/22 = 14/11 + 3/22 = 28/22 + 3/22 = 31/22 = 1 પૂર્ણાંક 9/22)
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
◆ બે સંખ્યાઓનો ગુ.સા.અ. 5 અને લ. સા. અ. 60 હોય તો તે સંખ્યા પૈકી કઈ એકપણ ન હોઈ શકે?
જવાબ: 10
(તર્ક: 15 અને 20 નો ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. 5 અને 60 માં પણ ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. પણ 10 સાથે બીજી કોઈ એવી સંખ્યા ના મળે જેનો ગુસાઅ 5 અને લસાઅ 60 થાય)
◆ Dictation is one of the important exercises in the language classroom. Here dictation means..........
જવાબ: Teacher speaks and students write
◆ "ટક્કર પટ્ટી" કઈ રમતમાં વપરાતો શબ્દ છે?
જવાબ: કબડ્ડી
◆ ચર્ચા-સંવાદ માટે નીચેના પૈકી કયો સાચો શબ્દ છે?
જવાબ: dialogue◆ Which sentence is correct ?
જવાબ: When have you joined this company?
◆ પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે નીચેના પૈકી કયું માળખું રચાયેલું છે?
જ. GCERT - DIET - BRC - CRC - શાળા
◆ કયું માપ સાચું નથી?
જવાબ: 1 મીલીમીટર=10 સેન્ટીમીટર
◆ નીચેના માંથી કયો નિયમ આર્કીમીડીઝે આપ્યો છે?
જવાબ: કોઈપણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના કદ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે.
◆ શિક્ષકે નવી બાબત શીખવવા માટે સીધેસીધી વાત ન કરતા વિદ્યાર્થીઓને આછી-પાતળી જાણકારી હોય તેની ચર્ચા કરી નવો મુદ્દો તેમની સામે મુકવામાં આવે છે. આ બાબત ક્યાં કૌશલ્ય સાથે જોડાયેલી છે?
જવાબ: વિષયાભિમુખ કૌશલ્ય
◆ 'સંયુક્ત રાષ્ટ્ર' સંદર્ભે 'વીટો પાવર' સાથે નીચે પૈકી કયું વિધાન સૌથી યોગ્ય છે?
જવાબ: સત્તા ધરાવતા પાંચ સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એકનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઇ શકાય
◆ Identify the assertive sentence.
જવાબ: The flowers are very colourful.
◆ The cyclone caused __________ damage to the city.
જવાબ: extensive
◆ નીચેનામાંથી કયો ક્રમ કક્કાવારી મુજબ યોગ્ય છે ?
જવાબ: સમય, સંયમ, સુવાચ્ય, સુંદર, સૂરજ
◆ ભાષાકીય રીતે સાચુ વાક્ય પસંદ કરો.
જવાબ: શિક્ષકે ભાષા શિક્ષણમાં રસ નિષ્પન્ન કરાવી શકવું જોઈએ
◆ Choose the past participle of 'to go'
જવાબ: gone
◆ The showroom __________ by now.
જવાબ: will have opened
◆ મુત્રાશયનું મુખ્ય કાર્ય __________ છે.
જવાબ: લોહી શુદ્ધ કરવાનું
◆ માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે?
જવાબ: ઝવેરચંદ મેઘાણી
◆ "સાહજિક રીતે ખચકાયા વિના બોલે છે." કથન નો ક્ષમતા ક્રમાંક જણાવો.
જવાબ: 2.5.1
◆ I like mangoes, my friend Fiona likes them __________
જવાબ: too
◆ LL. B નું પૂરું નામ જણાવો.
જવાબ: Bachelor of Laws
◆ ધોરણ 1 માં દાખલ થયેલા બાળકોને પ્રથમ માસ દરમ્યાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ?
જવાબ: શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી
◆ જેના પર ધ્યાન કેન્દ્રિત થતા પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળ માટે મનોવિજ્ઞાનમાં કયો પારિભાષિક શબ્દ વપરાય છે?
જવાબ: ઉદ્વીપક
◆ તમિલનાડુ નું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે?
જવાબ: ભારત નાટ્યમ
◆ આ શિક્ષક ખુબજ સ્પષ્ટ વાત કરે છે. તેમની દરેક વાત __________ હોય છે.
જવાબ: અસંદિગ્ધ
◆ કાચો-પોચો માણસ હોય તો એની છાતીના પાટિયા જ બેસી જાય. વાક્યમાં કાચો-પોચો શબ્દને કેવીરીતે
ઓળખીશું?
જવાબ: દ્વિરુક્ત
◆ પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા મનોવૈજ્ઞાનિક કોણ હતા?
જવાબ: ઈ. એલ. થોર્ન ડાઇક ( Edward Lee Thorndike )
◆ 'આંકડે મધ' શબ્દ પ્રયોગ નીચેના પૈકી કઈ સ્થિતિમાં કરવામાં આવે છે?
જવાબ: કાર્ય સરળ હોય ત્યારે
◆ પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે?
જવાબ: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
◆ ગુજરાતના ક્યાં ક્રાંતિવીર 'ડુંગળી ચોર' તરીકે જાણીતા છે?
જવાબ: મોહનલાલ પંડ્યા
◆ સિદ્ધરાજ જયસિંહ નો જન્મ ક્યાં થયો હતો?
જવાબ: પાલનપુર
◆ નીચેની કાવ્યપંક્તિ ક્યાં છંદ ની છે?
ત્યાં તો આવી પહોચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં,
કૃષિક એ ઉઠી ત્યારે 'આવો બાપુ' કહી ઉભો
જવાબ: અનુષ્ટુપ
◆ કાચનો વક્રી ભાવનાંક 1.5 છે. જો પ્રકાશનો હવામાં વેગ 3,00,000 કી.મી./સેકંડ વેગ હોય તો પ્રકાશનો કાચમાં વેગ કેટલો હશે?
જવાબ: 2,00,000 કી.મી./સેકંડ◆ એક પતરાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 88 સેમી અને 50 સેમી છે. આ પતરામાંથી 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઉંચાઈના કેટલા ખુલ્લા નળાકાર બનાવી શકાય?
જવાબ: 10 નળાકાર બનાવી શકાય (તર્ક: પતરાનું ક્ષેત્રફળ= લંબાઈ x પહોળાઈ = 88 સેમી x 50 સેમી = 4400 સેમી વર્ગ .. હવે 14સેમી ત્રીજયાવાળા વર્તુળ નો પરિઘ = 2 x 22/7 x 14સેમી = 88 સેમી . એટલે 14 સેમી ત્રિજ્યા વાળા ખુલ્લા એક નળાકાર નું ક્ષેત્રફળ = 88 સેમી x 5 સેમી = 440 સેમી વર્ગ. અને હવે 4400 સેમી વર્ગ ભાગ્યા 440 સેમી વર્ગ = 10)
◆ ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે?
જવાબ: બનાસ, સરસ્વતી અને રૂપેણ
◆ એક વ્યક્તિ પાંસે રૂ.1, રૂ. 5 અને રૂ. 10 નોટ સરખા પ્રમાણમાં છે. આ બધી નોટોની કુલ કિંમત રૂ.192 થાય, તો તે વ્યક્તિની પાંસે કુલ કેટલી નોટ હશે?
જવાબ: 36 (તર્ક: ધારો કે એ વ્યક્તિ પાસે દરેકની x નોટ છે. એટલે x + 5x + 10x = 192. એટલે 16x = 192. એટલે x = 192/16 =12)
◆ શાળામાં કાયમી દફતર તરીકે ક્યાં પત્રકનો સમાવેશ થાય છે?
જવાબ: વયપત્રક
જવાબ: બે સમોવડિયા બાહોશ એકમેકની મશ્કરી કરે ત્યારે મા પોતાના બાળકની અને બાળક માતાની સામે જોઈ સહજ સ્મિત કરે ત્યારે (અમારા અંદાજ પ્રમાણે)
◆ શુદ્ધ અપૂર્ણાંક એટલે શું?
જવાબ: જેનું મૂલ્ય 1 કરતા વધુ ઓછું તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે.
◆ 1 મીટર પહોળાઈ વાળા 2 મીટર કાપડમાંથી 625 ચો.સે.મી. ક્ષેત્રફળ ધરાવતા કેટલા ચોરસ રૂમાલ બને?
જ. 32 (ગણતરી: લંબચોરસ નું ક્ષેત્રફળ = 1 મીટર x 2 મીટર = 100સેમી x 200સેમી = 20000 સેમી વર્ગ. 20000 / 625 = 32)
◆ ધોરણ 1 માં મૂળાક્ષર ક્યાં ક્રમમાં શીખવવામાં આવે છે?
જવાબ: ગ, મ, ન, જ; વ, ર, સ, દ; ક, બ, અ, છ; પ, ડ, ત, ણ
◆ ગાંધીજીએ દાંડી કૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો?
જવાબ: 12મી માર્ચ, 1930 અને 78 સત્યાગ્રહીઓ
44. પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે?
જવાબ: ચાર
◆ 11 વર્ષનો વિજય મુક-બધીર છે. એના વાલી એને તમારી શાળામાં દાખલ કરવા આવે છે. તમે શું કરશો?
જવાબ: મારી શાળામાંજ વિજયને દાખલ કરવા અને બીજા બાળકોની સાથે ભણાવવા એના વાલીને સમજાવીશ.
◆ ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ હોય છે? નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ: સંસદમાં બે ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં 545 સભ્યો હોય છે.
◆ નીચેના પૈકીનો કયો અક્ષર સમૂહ અરીસા સામે ધરતા યથાવત જળવાશે?
જવાબ: AOVIVOA
◆ My life is my __________
જવાબ: message
◆ "Learning: The Treasure within-education for 21st Century" અહેવાલમાં દર્શાવેલા શિક્ષણના ચાર સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો નથી?
જવાબ: Learning to grow
◆ માધ્યમિક શિક્ષણની અભિવૃદ્ધિ માટે નીચેના પૈકી કઈ કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં છે?
જવાબ: રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન
◆ ચાર સંખ્યાઓનો સરવાળો 96 છે. તે પૈકી બે સંખ્યાઓ 16 અને 32 છે. બીજી બે સંખ્યાઓ બે ક્રમિક એકી સંખ્યાઓ છે, તો તે સંખ્યાઓ કઈ હશે?
જવાબ: 23 અને 25
◆ My cello pen __________ working in the essay competition.
જવાબ: nicely
◆ સૂર્ય પર થતા ધડાકાઓ આપણે સાંભળી શકતા નથી કારણકે __________
જવાબ: સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્યાવકાશ છે.
◆ Naman usually __________ cricket in evening.
જવાબ: plays
◆ This matter should be __________ us.
જવાબ: among
◆ Payal says she can't ..................our invitation to dinner tonight.
જવાબ: accept
◆ દેર શબ્દનો અર્થ શું થાય ?
જવાબ: દિયર
◆ કેટલા રે કેટલા રમત નો ઉપયોગ શું શીખવવા કરશો?
જવાબ: વિવિધ સંખ્યા જૂથ
◆ સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી?
જવાબ: અવિભાજ્ય સંખ્યા છે (1 અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી)
◆ ભારતીય સ્વતંત્રતા સંદર્ભે 1942 માં આવેલા ક્રિપ્સ મિશન સાથે નીચેના માંથી કઈ બાબત ખોટી છે ?
જવાબ: ક્રીપ્સ મિશનની ભલામણોમાં હિંદને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવશે તેનો ઉલ્લેખ હતો.
◆ એક વિદ્યાર્થી વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે એક શિક્ષક તરીકે તમે શું કરશો?
જવાબ: વિદ્યાર્થીને સમજાવી તેને શાંત રહેવા કહેશો
◆ દીર્ઘાયુ બેઠો. 2. રાજા સુતો. 3. રાજકુમારી રડી. આ ત્રણેય વાક્યમાં વપરાયેલ બેઠો, સુતો -રડી ને કઈ રીતે ઓળખવશો?
જવાબ: અકર્મક ક્રિયાપદ (એવું ક્રિયાપદ જેની પાછળ કર્મ ન હોય; એનાથી ઉલટું, 'રાધા એ ફળ ખાધું' માં 'ખાધું' એ સકર્મક ક્રિયાપદ છે, કેમકે 'ખાધું' ક્રિયાપદ માટે 'ફળ' કર્મ છે. જો 'રાધા એ ખાધું' એમ વાક્ય હોય તો 'ખાધું' અકર્મક ક્રિયાપદ કહેવાય )
◆ ધોરણ 2 માં ભણતી ફાતિમા વર્ગમાં પણ પોતાના ઘરે બોલાતી ભાષા (પ્રાદેશિક ભાષા ) વાપરે છે. શિક્ષક તરીકે તમે શું કરશો?
જવાબ: ફાતિમાને એના ઘરની ભાષા બોલવા દઈશ કારણકે શરૂઆતના ધોરણોમાં ઘરની ભાષા બોલવા દેવી જોઈએ
◆ પ્રાચીના કાવ્યસંગ્રહ આપનાર વાસુકી ઉપનામ વાળા ગાંધી યુગના કવિ કોણ છે?
જવાબ: ઉમાશંકર જોશી
◆ "જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' કાવ્ય પંક્તિ ના રાગ પ્રમાણે આ પંક્તિ સાથે નીચેના પૈકી કઈ પંક્તિ મુકશો?
જ. નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી (બંને હરિગીત છે જેમાં ચાર ચરણ હોય છે અને દરેક ચરણમાં 28 માત્રા હોય છે)
◆ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં નીચેના માંથી કોની પ્રાથમિકતા સૌથી ઓછી છે?
જવાબ: વ્યાકરણ
◆ નીચેના ગુજરાતના યાત્રાધામોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ક્રમશઃ ગોઠવો.
જવાબ: પાવાગઢ -અંબાજી- નડાબેટ (નડેશ્વરી) - માતાનો મઢ
◆ સંમેય સંખ્યાઓ માટે નીચેના પૈકી કયું સૌથી વધુ સાચું છે?
જવાબ: સંમેય સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંકનો થાય છે.
◆ I have come here just.......... minutes ago.
જવાબ: a few
◆ 'નાનકડો ફરહાન ચાલતા ચાલતા ખડખડાટ હસી પડ્યો, એ જોઇને બાકીના સૌ પણ હસવા લાગ્યા.' આ વાક્યમાં ક્રીયાવીશેષણ કયું છે?
જવાબ: ખડખડાટ
◆ સાચી પંક્તિ કઈ ?
જવાબ: કામિની કોકિલા કેલી કુંજન કરે
◆ કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓને જોડતા બનતી આકૃતિ કઈ હશે?
જવાબ: વર્તુળ
◆ 20 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે તો 30 માણસો એ રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ?
જવાબ: 4 દિવસ
◆ એક જ શબ્દની નીચેના પૈકી ક્યાં શબ્દની જોડણી સાચી છે?
જવાબ: મ્યુનિસિપાલિટી
◆ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયધીશની નિમણુક માટે કોની સાથે વિચારના કરવામાં આવે છે?
જવાબ: રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
◆ પૂર્ણાંકો અને બહુપદી અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
જવાબ: પૂર્ણાંકોના સરવાળા અને ગુણાકાર માટેના બધાજ ગુણધર્મો બહુપદીઓના સરવાળા અને ગુણાકાર માટે સાચા છે.
◆ સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો ક્યાં છે?
જવાબ: વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરના
◆ જમીનમાં હવા રહેલી છે તે સાબિત કરવા માટે
જવાબ: કાચના ગ્લાસમાં પાણી લઇ તેમાં માટીનું ઢેફું નાખો
◆. What is the most important in English learning at initial stage?
જવાબ: fluency
◆ Raju is writing a letter. Make it passive voice__________
જવાબ: A letter is being written by Raju.
◆ શબ્દકોશનો સાચો ક્રમ કયો?
જવાબ: સંકેત, સંક્રામક, સંક્રાંતિ, સંખ્યા, સંક્ષિપ્ત
◆ The habitations in the revenue village are __________ therefore it is very difficult to find right common place for constructing a school.
જવાબ: scattered
◆ I am __________ tired to go in the party.
જવાબ: too
◆ સપ્તર્ષિ તારા જૂથના તારાઓમાં કોનો સમાવેશ થતો નથી?
જવાબ: દધીચિ
◆ 'સ્કાઉટ' શબ્દનું ગુજરાતી શું થાય છે?
જવાબ: બાલચર
◆ r ત્રિજ્યા વાળા વર્તુળમાં સમાયેલા ચોરસની બાજુનું માપ કેટલું?
જવાબ: √2*r
◆ ધોરણ 3 ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થ ગ્રહણ કરીશકે ?
જવાબ: 3000 શબ્દો
◆ "માલમ" નો અર્થ __________ છે.
જવાબ: વહાણ હાંકનાર
◆ નીચેનામાંથી કયું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે?
જવાબ: પોતાના દેખાવ પ્રત્યે વધુ સભાન બને છે
◆ ધોરણ 4 માં ભણતી રેશ્માને ભાગાકારની સંકલ્પના સમજાતી નથી. શિક્ષક તરીકે તમે શું કરશો?
જવાબ: ભાગાકાર એ ગુણાકારનું વિરોધી છે એમ સમજાવીશ
◆ She writes on the blackboard- Convert the sentence in past perfect tense
જવાબ: She had written on the blackboard
◆ સંયોજનમાં સમાવિષ્ટ દરેક તત્વ
જવાબ: પોતાનો ગુણધર્મ છોડી નવો ગુણધર્મ ધારણ કરે છે
◆ ડો. તેસ્સી થોમસને તેમનો વ્યવસાયિક સિદ્ધિને ધ્યાને લઇ નીચેનામાંથી ક્યાં ગ્રુપમાં મૂકી શકાય?
જવાબ: ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, ડો. હોમીભાભા, ડો.વિક્રમ સારાભાઇ
◆ કોઈપણ ચેક ઓર્ડર ચેક બને ?
જવાબ: ચેકમાં નામના સ્થાને નામ લખ્યું હોય અને 'ઓર બેરર' પર લીટી કરી હોય ત્યારે
◆ ધોરણ 1 થી 5 ની એક શાળામાં સીમાબેન અને સૌમિલ ભાઈ શિક્ષક તરીકે કામ કરે છે. શાળામાં ધોરણ 1 થી 5 ની સંખ્યા અનુક્રમે 19, 20, 12, 20 અને 9 છે. શાળામાંકુલ 80 બાળકો પૈકી 40 કુમાર અને 40 કન્યાઓ છે. તો તેમને કઈ રીતે વર્ગ વિભાજન કરવું જોઈએ?
જવાબ: ધોરણ 1, 2 અને ધોરણ 3, 4, 5 એમ બે ભાગ પાડવા જોઈએ
◆ 3+3X3-3= __________
જવાબ: 9 (Rule of BODMAS: 3+3x3-3 = 3 + 9 - 3 = 12 - 3 = 9)
◆ પાંચ આંકડાની સૌથી મોટી સંખ્યા માંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા આવે ?
જવાબ: 89999 (99999-10000)
◆ નીચેના પૈકી સાચું વિધાન કયું તે પસંદ કરો.
જવાબ: નોર્વેમાં મેં માસના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી
◆ અધ્યયનને અસર કરતા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ સુસંગત નથી?
જવાબ: પ્રેરણા (અમારા ખ્યાલ પ્રમાણે )
◆ ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ બુનિયાદી શિક્ષણના બીજ ક્યારે અને ક્યાં રોપાયા?
જવાબ: 1920 વર્ધામાં
◆ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો બાળકો માટે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
જવાબ: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન
◆ અધોરેખિત-શબ્દનો અર્થ શું છે?
જવાબ: ધ્યાન આકર્ષિત કરવા જેની નીચે લીટી દોરી હોય તે શબ્દ
◆ Select odd one from the following
(A) Ball (B) Take (C) Catch (D) Hold
જવાબ: Ball (આ એક જ નામ છે. બાકી બધા વિકલ્પો ક્રિયાપદ છે)
◆ Find odd one __________
(A) shirt (B) garment (C) sugar (D) cotton
જવાબ: sugar
◆ 'It's a matter of couple of days.' What do underlined words indicate?
જવાબ: થોડાક દિવસ
◆ વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે?
જવાબ: ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા
◆ Mala and her friends __________ on a picnic today.
જવાબ: went
◆ બે સમાંતર રેખાઓની છેદીકાથી બનતા ખુણાઓ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જવાબ: અહી દર્શાવેલ ત્રણેય
1.યુગ્મકોણોની પ્રત્યેક જોડના બંને ખુનાઓના માપ સરખા હોય છે.
2.અનુંકોણનીપ્રત્યેક જોડના બંને ખુનાઓના માપ સરખા હોય છે.
3.છેદીકાની એક જ બાજુના અંતઃકોણોની જોડના બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે.
◆ ચલણી નોટો બનાવવા માટેનો કાગળ ક્યાં બને છે?
જવાબ: નેપાનગર - મધ્યપ્રદેશ
◆ "A brown fox quickly jumps over the lazy dog" આ વાક્યમાં કયો મૂળાક્ષર નથી ?
જ. બધાજ છે.
◆ શિક્ષક આવૃત્તિમાં 'ગંદી ઉંદરડી' વાર્તા ક્યાં એકમ માટે મુકવામાં આવી છે?
જવાબ: ચોખ્ખાઈ કરે ભલાઈ
◆ BISAG સ્ટુડીઓ, ગાંધીનગરમાં નામકરણમાં વપરાયેલ 'G ' નું પૂરું નામ શું?
જવાબ: Geo-Informatics
◆ નીચેના જોડકા ગોઠવો .મેળા અને જીલ્લા
જવાબ: 1-R, 2-S, 3-Q, 4-P
1.ભવનાથનો મેળો - જુનાગઢ
2.વૌઠા નો મેળો - અમદાવાદ
3.માધવરાયનોમેળો - પોરબંદર
4.ભાદરવીપુનમનો મેળો - બનાસકાંઠા
◆ સમિતિ માટે સાચો શબ્દ કયો?
જવાબ: Committee
◆ ક્ષમતાકેન્દ્રી શિક્ષણ માટે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?
જવાબ: અધ્યયનક્ષેત્ર મુજબ ક્ષમતાઓ
◆ 'સેવવું' શબ્દનો અર્થ પાઠમાં 'રાખી મુકવું' થયેલ હોય ત્યારે 'સેવવું = (અહી) રાખી મુકવું' શું ગણાય?
જવાબ: ટિપ્પણ
◆ 'સમીર' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી.
જવાબ: વાવાઝોડું
◆ માઉન્ટ બેટન પછી ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?
જવાબ: ચક્રવર્તી રાજગોપાલાચારી
◆ ઊઠા ભણાવવા એટલે શું ?
જવાબ: ખોટું બોલી ઠગાઈ કરવી .
◆ બુદ્ધિઆક શોધવા માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે ?
જવાબ: માનસિક અને વાસ્તવિક ઉમરનો ગુણોત્તર
◆ ખાંડણિયાંમાં માથાં ને ધીમો કેમ રામ? આ ઉક્તિ કેવા મનોભાવ પ્રગટ કરનારી છે ?
જવાબ:
◆ રેખા અને તેની બહારના આવેળા બિંદુમાંથી કેટલા સમતલ પસાર થાય છે?
જવાબ: એક ને માત્ર એક
◆ કેલ્કયુલેટર દ્વારા ગણતરી વખતે અગાઉની વિગત જોવા કયું બટન દબાવશો ?
જવાબ: M+ MR
◆ આરટીઈ 2009 અન્તર્ગત પ્રાથમિક શાળાના સંચાલનમાં મદદરૂપ બનવા કઈ સમિતિની રચના કરવામાં આવેછે ?
જવાબ: ગ્રામશિક્ષણ સમિતિ (વીઈસી )
◆ __________ ના પુરકકોણનો કોટીકોણ છે 30 અંશ છે ?
જવાબ: 120 (જેનો પુરકકોણ 60 થશે. 60 નો કોટિકોણ 30 છે)
◆ રામપુર શહેર માં ત્રણ શાળાઓં આવેલી છે ધોરણ 10 ની પરિક્ષામાં આ શહેરની શાળા નં 1, 2, અને 3 માંથી અનુક્રમે 100, 300 અને 600 બાળકો બેઠા. શાળા નં 1, 2, અને 3 નું પરિણામ અનુક્રમે 90%, 80% અને 70% આવ્યું છે .તો આખા રામપુર શહેરનું સરેરાશ પરિણામ કેટલું ગણાય?
જવાબ: 75% (ગણતરી: પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા: 100 ના 90% + 300 ના 80% + 600 ના 70% = 90 + 240 + 420 = 750. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા: 100+300+600 = 1000. એટલે 750/1000 = 75%
◆ એક રકમનું 10% લેખે પ્રથમ વર્ષનું વ્યાજ 450છે .તેજ રકમનું બીજા વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ-------રૂપિયા થાય.
જવાબ: 495
◆ રૈખિકજોડ અને પુરક કોણ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
જવાબ:
◆ ભારતસરકારે રાષ્ટ્રીય પંચાંગ ક્યારથી દાખલ કર્યું ?
જવાબ: 22-3-1957 થી
◆ ચૌરી ચોરા સ્થળ સાથે પૈકી કયું વિધાન સુસંગત છે?
જવાબ: અસહકારના આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું
◆ 7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોયતળીયામાં લાદી બેસાડવા 50 સેમી લંબાઈ વાળી કેટલી ચોરસ લાદી જોઈએ.
જવાબ: 140 (ગણતરી: ઓરડાનું ક્ષેત્રફળ = 700સેમી x 500 સેમી = 3,50,000સેમી. એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ = 50સેમી x 50સેમી = 2500સેમી. હવે 3,50,000 ને 2,500 વડે ભાગતા 140 જવાબ આવશે)
◆ Manoj __________ a song in the party.
જવાબ: sang ('the' party indicated a particular party (in the past) and not on a regular basis. Hence, not sings.)
◆ ધોરણ 6 ના ગુજરાતીના એકમ 'લાયક ઉમેદવાર' પાઠ ના લેખક કોણ છે ?
જવાબ: અનંતરાય રાવળ
◆ ધોરણ 7 ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે?
જવાબ: 4500 શબ્દો શ્રવણ દ્વારા અને 2500 શબ્દો વાંચન દ્વારા
◆ એક વસ્તુ અમુક રૂપિયા માં વેચવાથી 15% ખોટ જાય છે તો તેનાથી બમણી કિંમતે વેચવાથી __________ % નફો થાય .
જવાબ: 70 (ગણતરી: ધારોકે એ વસ્તુની મૂળ કિંમત 100 છે. હવે 100-15 =85. બમણી કિંમત = 85+85 = 170. 170-100 = 70 નફો . 70 નફો /100 મૂળ કિંમત = 70%
◆ એક લંબ ચોરસ ની પહોળાઈ તેની લંબાઈ નો 3/4 ભાગ છે. લંબ ચોરસ નું ક્ષેત્રફળ 192 ચો.મી .છે .તો તેની પરિમિતિ __________ છે .
જવાબ: 56 (ગણતરી: trial ane error થી જોતા 192 = 16 x 12 કારણકે પહોળાઈ એ લંબાઈનો 3/4 ભાગ છે. હવે લંબચોરસ ની પરીમીતી = 2 x (લંબાઈ + પહોળાઈ) = 2 x (16 + 12) = 56
◆ I am writing the letter because I __________ to do so.
જવાબ: have been asked
◆ All the student in the class help __________
જવાબ: each other one another
◆ ધોરણ 5 માં રમેશ જાતિયવૃતિ અનુભવે છે અને એના લીધે ક્યારેક વિચિત્ર વર્તન કરેછે . શિક્ષક તરીકે તમે શું કરશો?
જવાબ: રમેશ ને કોઈ કલાપ્રવૃત્તિ અથવા રમતગમત તરફ વાળવા પ્રયત્ન કરીશ
◆ કનૈયાલાલ નું ઉપનામ શું હતું ?
જવાબ: ઘનશ્યામ
◆ સમય 2:10 થી 2:50 થતા કલાક કાંટા એ કેટલું ભ્રમણ કર્યું હશે ?
જવાબ: 20 (ગણતરી: કલાક કાંટો એક કલાક માં 30 અંશ ભ્રમણ કરે છે કેમકે 360/12 = 30. એટલે એ 40 મીનીટમાં 30 x 40/60 = 20 અંશ ભ્રમણ કરે)
◆ વિદ્યાર્થીઓં ના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે ?
જવાબ: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
◆ સ્વચ્છ પાણી માં પડછાયો દેખાયો. આ વાક્ય કયું વિશેષણ છે?
જવાબ: ગુણવાચક
◆ Cow is our __________ animal .
જવાબ: domestic
◆ ધોરણ 1 માં વાર્તા કહીને શિક્ષકે નીચેના પૈકી શું કરવું જોઈએ?
જવાબ: અહી દર્શાવેલ ત્રણમાંથી એક પણ નહિ વાર્તાનો બોધ કહેવો જોઈએ
◆ શિક્ષક વર્ગ માં શાંતિ રાખો એવું કહે - એ ક્યાં પ્રકાર નું પ્રત્યાયન છે?
જવાબ: દ્વિ માર્ગી પ્રત્યાયન
◆ નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો.
જવાબ: ∏r2h 2∏rh
◆ Which is not appropriate for the word 'Isolate'?
જવાબ: Group (It is antonym. All others are synonyms)
◆ 7/11 x 7/5 ÷ 7/10 + 3/22
જવાબ: 1 પૂર્ણાંક 9/22 (ગણતરી: 7/11 x 7/5 ÷ 7/10 + 3/22 = 7/11 x 7/5 x 10/7 + 3/22 = 14/11 + 3/22 = 28/22 + 3/22 = 31/22 = 1 પૂર્ણાંક 9/22)
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
No comments:
Post a Comment