JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

7/6/15

HOW TO USE DIGITAL LOCKER

How to use digital locker
  • Steps to Perform for digilocker
Step 1: Login to 
http://digitallocker.gov.in,


  • તેમાં  Register Now પર ક્લિક કરો... એટલે તમારા આધાર નંબર માંગશે..આધાર નંબર દાખલ કરો.અને ને આ ચિત્રમાં બતાવ્યા મુજબ Use OTP પર ક્લિક કરો.
Enter Aadhaar Number with captcha [verification number shown], after insert aadhar card id number, a OTP send to already registered number and email address.
  • ત્યાર બાદ તરતજ તમને તમારા આધારકાર્ડ બનાવતી વખતે રજીસ્ટર કરેલ મો.નં.પર OPT નંબર નો મેસેજ આવશે, તેમજ તમે જો તમારું ઈમેલ એડ્રેસ રજીસ્ટર કરેલ હસે તો મેલ પણ આવશે.
Step 2: Enter OTP and see the DASHBOARD to upload your current documents online. There are dropdown menu to all kinds of documents you wish to save.


  •  ValiDate OTP પર ક્લિક કરો. બાદમાં તમારો યુજરનેમ અને પાસવર્ડ માંગશે એન્ટર કરો.


  • યુજરનેમ અને પાસવર્ડ દાખલ કરી સબમિટ કરો...... બાદમાં તમે તમારું ડોક્યુમેન્ટ અપલોડ કરી સકશો.

After successful of upload process, if you want you can share documents to any email id. You can e-sign the uploaded document, which be used as official digital signature on documents.
  • એમાં પ્રથમ તમારે ડોક્યુમેન્ટના લીસ્ટ માંથી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવું.

Step-3: Once above step is successfully done, user would be successfully registered and following screen would be displayed.
  • હવે...તમે તમારા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો...
Step 4: Once registration is complete upload & store personal documents such as marriage certificates, educational marksheets, tax return documents and many others

NOTE: The system will allow user to store document of file types: PDF, JPG, JPEG, PNG, BMP and GIF.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

1 comment: