Balmela & Life Skill-2022/23: Regarding organizing Balmelo and Life Skills Fair 2022/23 Date: 15.07.2022.
બાલમેળો અને જીવન કૌશલ્ય મેળો 2022-23: રાજ્યનીની તમામ શાળાઓમાં બાલમેળો અને જીવન કૌશલ્ય મેળો 2022/23 તારીખ:15.07.2022 સુધી યોજવા અંગે.
બાળમેળા અને લાઈફસ્કીલ માટે અહિયાં આપની સમક્ષ કેટલીક ફાઈલો મુકેલ છે. જે દરેક શાળાઓમાં શિક્ષકમિત્રો-બાળકોને કુબજ ઉપયોગી થશે. જે આપ અહીંયાથી નિશુલ્ક ડાઉનલોડ કરી શકશો. આ બાળમેળા અને લાઈફસ્કીલ સાહિત્ય અંગે આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો.
બાળમેળા | લાઈફસ્કીલ | આયોજન ફાઈલ | પ્રવૃતિની ફાઈલ | વિવિધ રમતો | સિધ્ધ થતા હેતુઓ | .
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, "વિદ્યાભવન, સેક્ટર -12, ગાંધીનગરના તારીખ:01/07/2022 વાળા પત્ર મુજબ બાલમેળો અને જીવન કૌશલ્ય(લાઈફસ્કીલ) નું આયોજન કરવાનું રહેશે. જેમાં પરિપત્ર મુજબની પ્રવૃત્તિઓ કરવાની રહેશે.
GCERT ગાંધીનગરના પત્ર મુજબ આ વર્ષે તમામ પંચાયતી પ્રા. શાળાઓ, મ્યુનિસિપલ પ્રા. શાળાઓમાં, KGBV, આશ્રમ શાળાઓ અને મોડેલ શાળાઓમાં 30-12-21 ના રોજ તમામ પ્રા. શાળાઓમાં બાળમેળો અને લાઈફ સ્કીલ ફેર ની તારીખ: 15.07.2022 સુધી ઉજવળી કરવાની રહેશે. કો-ઓર્ડિનેટર મિત્રો પોતપોતાના સ્તરેથી આયોજન કરે છે.
👇
⇛ બાલમેળો અને જીવન કૌશલ્ય(લાઈફસ્કીલ) પ્રસ્તાવના (Introduction ) :
બાલમેળો અને જીવન કૌશલ્ય(લાઈફસ્કીલ)
બાળમેળો અને જીવન કૌશલ્ય મેળા એ ભાગ લેનાર બાળકો માટેની આનંદયાત્રા છે તથા તેના સર્વાંગી વિકાસ માટેનો અવસર છે. એનાથી બાળકના મનમાં વિકાસ માટેની અલગ-અલગ દિશા ખૂલે છે. જે તેના ભવિષ્ય માટે તેના મનમાં કશાકનું આપણ કરી જાય છે. આ બીજારોપણ ભવિષ્યમાં વૃક્ષ બની પાંગરે છે.બાળમેળા અને જીવન કૌશલ્ય મેળા એ તો બાળકોને અભિવયકિત થવાનો કાર્યક્રમ છે. બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. બાળકોમાં આત્મશ્રધ્ધા અને આત્મવિશ્વાસ પ્રેરવાથી કાર્યશીલતા સંતોષાય છે. સામૂહિક ભાવના વિકસે છે. વિચાર શકિત વિકસે છે. તેમનામાં મૂલ્યોનું ઘડતર થાય છે અને અત્મવિશ્વાસ વધે છે. આ પ્રકારના બાળમેળા અને જીવન કૌશલ્ય મેળા જીસીઇઆરટી દ્વારા ગુજરાત રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળામાં યોજાય છે. પરિણામે નાંમાકન, સ્થાયી કરણ અને ગુણવત્તા સુધારણા વધવા પામી છે.
⇛ બાલમેળો અને જીવન કૌશલ્ય(લાઈફસ્કીલ)માં કરાવી શકાય તેવી પ્રવૃતિઓ :
- ચિત્રકામ વિચાર લેખન
- કાગળ કામ
- માટીકામ
- છાપકામ
- રંગપૂરણી
- ગીત - સંગીત - અભિનય
- બાલરમત
- બાલવાર્તા
- બાલનાટક
- એક મિનિટ ગેમ શો
- લીંબુ શરબત બનાવવું
- અભિનય ગીત
- ક્રિએટિવ આર્ટ
- ચિત્રકામ
- સાથિયામાં રંગપૂરણી
- વેશભૂષા
- ફેશન શો
- રૂમ માંથી દિવેટ બનાવવી
- ગણિત ગમ્મત
- પપેટ શો
- જાદુઈ નગરી
- હાસ્ય દરબાર
બાલમેળો અને જીવન કૌશલ્ય(લાઈફસ્કીલ)માં બાળકોને કરાવી શકાય તેવી પ્રવૃતિઓ માટેની કેટલીક pdf ફાઈલો અહિયાં આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો... રેડી ટુ પ્રિન્ટ 👇
⇛ મહત્વપૂર્ણ લીંક (IMPORTANT LINKS) :
- વૃક્ષો (Trees)_PDF
- ક્રિષ્ના (God)_PDF
- પ્રાણીઓ (Animals)_PDF
- પ્રાકૃતિક ચિત્ર (Natural picture)_PDF
- ફળો (Fruits)_PDF
- ફ્લાવર પોટ(ફૂલદાની_PDF
- શાકભાજી (Vegetable)_PDF
- બાળમેળો અહેવાલ ફાઈલ વર્ડ ફાઈલ
- બાળમેળો અહેવાલ ફાઈલ પીડીએફ ફાઈલ
- બાળમેળા જીવન કૌશલ્ય આયોજન ફાઈલ
- ફિંગર છાપ છાપ અંગૂઠા ની છાપથી બનતી આકૃતિઓની પીડીએફ ફાઈલ
- ગળી કામના નમૂનાની પીડીએફ ફાઈલ
- બાળ મેળા માટે ઉપયોગી પ્રવૃત્તિઓની પીડીએફ ફાઈલ
⇛ બાલમેળો અને જીવન કૌશલ્ય(લાઈફસ્કીલ)નો હેતુ :
- બાળકોની ક્રિયાશીલતાને પોષાય
- બાળકોની જિજ્ઞાશા જાગૃત થાય
- બાળકોની સામૂહિક ભાવના વિકસે
- બાળકોની સર્જનવૃત્તિ સંતોષાય
- બાળકોની વિચારશકિત વિકસે
- બાળકો અંતઃતૃપ્તિ અનુભવે
- બાળકોનો આત્મવિશ્વાસ વધે
- બાળકોને અભિવ્યકત થવાની તક મળે
- વ્યવસ્થા, શિસ્ત, સમયપાલન, ચોકસાઇ, સ્વચ્છતા જેવા ગુણો વિકસે.
⇛ મહત્વપૂર્ણ લીંક (IMPORTANT LINKS) :
⇛ બાળમેળાનું આયોજન :
- ઉપર દર્શાવેલ પ્રવૃત્તિઓ મુજબ એક તજજ્ઞ પસંદ કરવા.
- પ્રવૃત્તિદિઠ અલગ અલગ વર્ગખંડ રાખવા.
- બાળકોની સંખ્યા પ્રમાણેના ગ્રુપ પાડવા.
- દરેક પ્રવૃત્તિના સ્ટોલ/વર્ગખંડમાં બાળકોના ગ્રુપને મોકલવા.
- ત્રીસ મીનીટ બાદ બેલ વાગે એટલે બાળકોનું ગ્રુપ એક પ્રવૃત્તિના વર્ગખંડમાંથી નીકળી બીજા પ્રવૃત્તિના વર્ગખંડમાં જાય. આવી રીતે દર ત્રીસ મીનીટે બાળકોના ગ્રુપ બદલવા.
- બાળમેળામાં જાડાયેલ બાળકો માટે નાસ્તો અને પાણીની વ્યવસ્થા કરવી.
⇛ Also read 👇.👉 પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ભરતી-2022👉 ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની ભરતી-2022 માટે રજિસ્ટ્રેશન.👉 ભારતીય આર્મીમાં 'અગ્નિવીર' ની અગ્નિપથ હેઠળ ભરતી.👉 પ્રવાસી શિક્ષક ભરતી જીલ્લાવાઈઝ મંજુર જગ્યાઓ.
⇛ બાળમેળાથી થતા ફાયદા :
- ગીત-સંગીત દ્વારા બાળકો તાલબધ્ધ રીતે ગાતા શીખે છે.
- બાલરમત દ્વારા એકાગ્રતા, ધીરજ, સહિષ્ણુતા, શિસ્ત, વ્યવસ્થા, નિયમપાલન, સહકાર અને ખેલદીલી જેવા ગુણોનો વિકસે છે.
- બાલનાટક દ્વારા વકતૃત્વશકિતનો વિકાસ થાય છે. તેમજ અભિનય કૌશલ્ય વિકસે છે.
- માટીકામ દ્વારા આંખ અને હાથના આંગળાઓનું સામંજસ્ય કેળવાય છે. જે વસ્તુનું સર્જ કયું હોય તે વસ્તુ વિશે વિશેષ જ્ઞાન મેળવે છે.
- છાપકામ દ્વારા સર્જનશકિત અને હસ્તકૌશલ્યનો વિકાસ થાય છે. તેમજ રંગોથી પરિચિત થાય છે.
- ચિત્રકામ દ્વારા આંગળાના સ્નાયુઓ કેળવાય છે અને સૌંદર્ય દ્રષ્ટિ વિકસે છે. લેખનકાર્ય સુંદર બને છે.
- રંગપૂરણીથી સ્વચ્છતા અને ચોકસાઇના ગુણો વિકસે છે. મિશ્ર રંગો બનાવતા શીખે છે.
- ગડીકામથી નકામી વસ્તુઓનો ઉપયોગ કરતા શીખે છે.રચનાત્મક કલ્પનાઓનો વિકાસ થાય છે.
- આ રીતે દરેક પ્રવૃત્તિ માંથી બાળકનો સર્વાંગી વિકાસ થાય.
Share this information with everyone you need, so that you can benefit from it.
Thank you for visiting: Latest Government as well as Private Job at www.rkgoyalcreation.blogspot.com, Recruitment Result, Answer Key, Paper Solutions, Merit List, Hall Ticket, Call Letter, CCC Exam Information as well as Exam Literature, Circulars, Study Material, School Related Keep visiting our site every day for forms and information, latest information of all kinds of updates, pdf, pdf, files etc ....
You will keep visiting www.rkgoyalcreation.blogspot.com. And tell your friends about www.rkgoyalcreation.blogspot.com.
Get the latest updates in your mobile for all education updates, government and private jobs, general knowledge, study materials for all competitive exams.
Join the વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 group via the following link to get the latest updates on your mobile. Also subscribe to 📊 𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞 📊 on telegram channel.
Friends ... share with your friends to.
No comments:
Post a Comment