President of India: President of India 15th President of India - His Excellency Draupadi Murmu Biography. Political career of Draupadi Murmu
ભારતના રાષ્ટ્રપતિ: ભારતના રાષ્ટ્રપતિ 15 માં ભારતના 15 માં રાષ્ટ્રપતિ- મહામહિમ દ્રોપદી મુર્મૂ જીવનચરિત્ર । દ્રોપદી મુર્મૂની રાજકીય કારકિર્દી
આજની આ પોસ્ટમાં ચાલો આપણે સૌ જાણીએ આપણા 15માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે...
આપણા 15માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જીવનચરિત્ર ગુજરાતીમાં
⇛ ભારતના 15 માં રાષ્ટ્રપતિ- મહામહિમ દ્રોપદી મુર્મૂ
દ્રોપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદા પોશી ગામમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં થયો હતો.તેમના દાદા બને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગામના વડા હતા.
64 વર્ષિય દ્રૌપદી મુર્મૂ, જેઓ આદિવાસી સમુદાય સાથે સંબંધ ધરાવે છે અને ઓરિસ્સા રાજ્યમાં જન્મ્યા હતા, તેમને તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના આગામી રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા. દેશના 15માં રાષ્ટ્રપતિની ચુંટણી એકતરફી રહી હતી. દ્રોપદી મુર્મૂ તેમના હરીફ અને વિરોધપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને હાર આપી તેઓ ભારતના 15માં અને બીજા મહિલા રાષ્ટ્રપતિ તથા પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને ઈતિહાસ રચ્યો છે.તેઓને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 64 ટકાથી પણ વધુ મતો મળ્યા છે. તેઓને 6,76,803 મતો જ્યારે સામે યશવંત સિંહાને 3,80,177 મતો મળ્યા હતા.
ભાજપ સમર્થિત એનડીએ દળના ઉમેદવાર દ્રોપદી મૂર્મુ દેશના 15માં રાષ્ટ્રપતિ બનશે અને તેઓ 25મી જુલાઈએ શપથ લેશે. આ જ કારણ છે કે દ્રૌપદી મુર્મૂ આજકાલ ઇન્ટરનેટ પર છવાઈ ગયા છે.
⇛ દ્રૌપદી મુર્મૂજીનું શિક્ષણ :
દ્રૌપદી મુર્મૂજીના માતાપિતાએ તેમને જ્યારથી થોડી સમજ પડી, ત્યારે જ તેમને તેમના વિસ્તારની એક શાળામાં ભણવા દાખલ કરાવ્યા. જ્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. તેઓ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા ભુવનેશ્વર શહેરમાં ગયા. ભુવનેશ્વરમાં તેઓએ "રમા દેવી મહિલા કોલેજ" માં પ્રવેશ મેળવ્યો અને રામા દેવી મહિલા કોલેજમાંથી જ તેનું સ્નાતક પૂર્ણ કર્યું.
ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, તેમને ઓડિશા સરકારમાં વીજળી વિભાગમાં જુનિયર સહાયક તરીકે નોકરી મળી. તેમણે આ નોકરી વર્ષ 1979 થી વર્ષ 1983 સુધી કરી. આ પછી, વર્ષ 1994 માં, તેમણે રાયરંગપુરમાં ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં શિક્ષક તરીકે તેમણે 1997 સુધી કામ કર્યું.
⇛ દ્રૌપદી મુર્મૂજીનો પરિવાર પરિચય :
ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદા પોશી ગામમાં આદિવાસી પરિવારમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં દ્રૌપદી મુર્મૂજીનો જન્મ 20 જૂન 1958ના થયો હતો. દ્રૌપદી મુર્મૂજી ઝારખંડ રાજ્યની રચના બાદ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા રાજ્યપાલ છે. તેના પતિનું નામ શ્યામ ચરણ મુર્મૂ છે. દ્રૌપદી મુર્મૂજીના લગ્ન શ્યામ ચરણ મુર્મૂ સાથે થયા હતા. જેમાંથી તેમને કુલ 3 બાળકો થયા હતા. જેમાં બે પુત્રો અને એક પુત્રી હતી. જોકે તેનું અંગત જીવન બહુ સુખી ન હતું. કારણ કે તેના પતિ અને તેના બે પુત્રો હવે આ દુનિયામાં નથી. તેમની પુત્રી જીવિત છે જેનું નામ ઇતિશ્રી છે. જેના લગ્ન ગણેશ હેમબ્રમ સાથે થયા છે.
⇛ Also read 👇.👉 ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ અંતર્ગત લાખો રુપિયાના ઈનામ જીતવાની તક👉 ખેડુતોને ડેરી ફાર્મ(તબેલો) બનાવવા માટેની સહાય યોજના-2022👉 Riser App से इनकम कैसे होगी❓
⇛ દ્રૌપદી મુર્મૂજીની રાજકીય કારકિર્દી:
- દ્રૌપદી મુર્મૂજી વર્ષ 2000 થી 2004 દરમિયાન સ્વતંત્ર હવાલો સંભાળવાની સાથે સાથે ઓરિસ્સા સરકારમાં રાજ્યમંત્રી તરીકે પરિવહન અને વાણિજ્ય વિભાગ સંભાળવાની જવાબદારી મળી.
- તેઓ 2002 થી 2004 દરમિયાન ઓરિસ્સા સરકારના રાજ્યકક્ષાના મંત્રી તરીકે પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગની જવાબદારી સંભાળી .
- દ્રૌપદી મુર્મૂજી 2002 થી 2009 સુધી, તે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ હતા.
- તેઓ વર્ષ 2006 થી વર્ષ 2009 સુધી ભારતીય જનતા પાર્ટીના એસટી(ST) મોરચાના પ્રદેશ અધ્યક્ષ પદે પણ રહી ચુક્યા છે.
- એસટી(ST) મોરચાની સાથે તેઓ વર્ષ 2013 થી વર્ષ 2015 સુધી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય હતા.
- દ્રૌપદી મુર્મૂજી વર્ષ 2015માં ઝારખંડના ગવર્નરનું પદ મળ્યું અને તે વર્ષ 2021 સુધી ઝારખંડ ગવર્નરનું પદ સાંભળ્યું.
⇛ મહત્વની લીંક :
દ્રૌપદી મુર્મૂજીની સંપર્ક માહિતી
મુલાકાત લેવા બદલ આભાર: 𝒘𝒘𝒘.𝒓𝒌𝒈𝒐𝒚𝒂𝒍𝒄𝒓𝒆𝒂𝒕𝒊𝒐𝒏.𝒃𝒍𝒐𝒈𝒔𝒑𝒐𝒕.𝒄𝒐𝒎 પર નવીનતમ સરકારી તેમજ ખાનગી નોકરી, ભરતી પરિણામ, આન્સર કી, પેપર સોલ્યુશન્સ, મેરિટ લિસ્ટ, હોલ ટિકિટ, કોલ લેટર, CCC પરીક્ષાની માહિતી તેમજ પરીક્ષા સાહિત્ય, પરિપત્રો, અભ્યાસ સામગ્રી, શાળા સંબંધિત ફોર્મ અને માહિતી, તમામ પ્રકારના અપડેટ્સની નવીનતમ માહિતી, પીડીએફ, પીડીએફ, ફાઇલો વગેરે માટે દરરોજ અમારી સાઇટની મુલાકાત લેતા રહો....
તમે 𝒘𝒘𝒘.𝒓𝒌𝒈𝒐𝒚𝒂𝒍𝒄𝒓𝒆𝒂𝒕𝒊𝒐𝒏.𝒃𝒍𝒐𝒈𝒔𝒑𝒐𝒕.𝒄𝒐𝒎 ની મુલાકાત લેતા રહેશો. અને તમારા મિત્રોને 𝒘𝒘𝒘.𝒓𝒌𝒈𝒐𝒚𝒂𝒍𝒄𝒓𝒆𝒂𝒕𝒊𝒐𝒏.𝒃𝒍𝒐𝒈𝒔𝒑𝒐𝒕.𝒄𝒐𝒎 વિશે જણાવો.
તમામ શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસ સામગ્રી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑻𝒉𝒆 𝑲𝒏𝒐𝒘𝒍𝒆𝒅𝒈𝒆 𝒁𝒐𝒏𝒆 📊 ને પણ સબસ્ક્રાઈબ કરો.
મિત્રો... તમારા મિત્રો સાથે શેર કરો.
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 22, 2022
Hello Readers, 𝑻𝒉𝒆 𝑲𝒏𝒐𝒘𝒍𝒆𝒅𝒈𝒆 𝒁𝒐𝒏𝒆 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
No comments:
Post a Comment