▪ GTU CCC EXAM PHASE-2 HALL TICKET DOWNLOAD
Pages
- Home
- YOUR INFORMATION
- GUJARATI BLOG
- NEWS PAPER
- SCHOOL ACTIVITIES
- CHILDREN'S SONGS/POEMS
- VOTER LIST
- WINDOWS -7, 8, XP
- CHILDREN VIBHAG
- SCHOOL LETTERS
- QUIZ SECTION
- CREATE FREE BLOG & WEBSITE
- SOMETHING NEW
- LIVE CRICKET
- SCHOOL PATRAKO / REGISTER
- SCHOOL ACTIVITY-SLIDE SHOW
- PRAYER-BHAJAN-AARTI
- PRAGNA
- ECHO CLUB - ADAPTUS
- BALA PROJECT
- WEBSITE - BLOG
- SOCIAL MEDIA MSG
- ABOUT US
- MY KUTCH
- DOWNLOAD
Highlight Of Last Week
- STD-1 & 2: Excel Result Sheets Download | Primary Division Class-1 to 8
- Career Guidance Special -2021 | Download | Get career guidance
- Happy news for electric two wheelers: Government announces 12,000 assistance to students who buy electric two wheelers.
- GSEB:HSC(STD-12)-2023 Board General Stream Result Declared
- The Future of Freight Forwarding: Technology and Trends
- Download PUC Certificate Online
- Supply Chain Disruptions: How US Businesses Can Prepare
9/5/14
9/4/14
GTU સીસીસી,તબક્કો-3 નવી નોંધણી તારીખ જાહેર
GTU સીસીસી,તબક્કો-3 નવી નોંધણી તારીખ જાહેર..
મિત્રો...
GTU સીસીસી,સીસીસી / સીસીસી + + ની પરિક્ષા આપવા માટે(માત્ર સરકારી કર્મચારીઓ માટે) ઓનલાઈન લાઈન ફોર્મ તા: ૦૮/૦૯/૨૦૧૪ ના રોજ સવારના ૧૧:૩૦ થી ફોર્મ ભરવાનું શરૂ થશે.જેમાં આ વખતે ૧૦,૦૦૦ નું રજીસ્ટ્રેશન થશે. રજીસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે હશે. અગાઉના તબ્બકામા જરૂરી માહિતી ના અભાવે ઘણાના રજીસ્ટ્રેશન કરવાના રહી જવા પામેલ.
તો CCC/CCC+ રજીસ્ટ્રેશન(Registration) માટે સૌ પ્રથમ GTUની સાઈટ
http://ccc.gtu.ac.in ઓપન કરો.
CCC/CCC+ રજીસ્ટ્રેશન(Registration) માટે કેટલીક જરૂરી ટીપ્સ...
રજીસ્ટ્રેશન(Registration) માટે તમારે તમારો Mobile No અને Password સેટ કરવાનો હોય છે.રજીસ્ટ્રેશન(Registration) થયા બાદ આપ આપનું બાકીનું ફોર્મ આરામથી ભરી શકસો.
ફોર્મ કેમ ભરવું..?
1. Exam type :both લખવુ
2. NAME OF SECRETARIAT Education (તમારીકચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ)
3. NAME OF DEPARTMENTEducation Department (તમારી કચેરીનું નામ લખવુ)
4. NAME OF INSTITUTE / OFFICE : તમારી શાળા કે કચેરીનું નામ લખવુ
5. OFFICE ADDRESS : તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ
6. Name & designation of Head of Office , Contact Number and Email : તમારી શાળા કે કચેરીના વડાનું નામ, સંપર્ક નંબર અને ઇમેંલ લખવા.
7. Name Of Employee: તમારું નામ લખવું.
8. Designation : તમારો હોદો લખવો.
9. CPF No. /GPF No:CPF કે GPF No.ધરાવતા હો તો તેની વિગત લખવી.
10. Date of Birth, Age , Sex (Male/Female) જન્મ તારીખ,ઉમંર,જાતિ(પુરૂષ કે સ્ત્રી) નીમાહિતી લખવી.
11. Marital Status : પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવવું.
12. Date of Joining : 1. In Govt. Service, 2. Department નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી.
13. Date of Retirement: Write Retirement Date. નિવૃતિ તારીખ લખવી.
14. Address : Write full Address તમારું સરનામું લખવું.
15. Weather you are Promoted Higer Scale : જો તમારી ઉચ્ચ પગાર ધોરણ કેટલા સમય મેળવવાનનું છે કે Not Applicable લાગુ પડતુ લખવું.
તમારા પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખવી. તેની સાઈઝ 10 kb થી વધુ નાં હોવી જોઈએ જે ધ્યાન રાખવું.
Payment માટે...
Payment માટેની સૂચનાઓ જાણવા : Click here
Online માટે : Payment Click here
GTU CCC RESULTS DECLARED
* Result-Ph-I(19 Aug to 23 Aug)
* Result-Ph-I(25 Aug to 1 Sep)
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

8/19/14
ગુ.રોજગાર સમાચાર,જીવન શિક્ષણ, શબ્દસૃષ્ટિ

નોંધ: આ ભરતી મેળામાં કચ્છ,સૌરાષ્ટ્ર સિવાયનાઉમેદવારોં જ ભાગ લઈ શકસે.
ગુજરાત રોજગાર સમાચાર 13 August 2014, જીવન શિક્ષણ જુલાઈ - ૨૦૧૪, શબ્દસૃષ્ટિ જુલાઈ ૨૦૧૪
ડાઉનલોડ કરો.
- અંક ડાઉનલોડ કરવા માટે PDF આઇકોન ફોટા ઉપર ક્લિક કરો
- ગુજરાત રોજગાર સમાચાર PDF
( 13August 2014) ડાઉનલોડ કરો.
- જીવન શિક્ષણ PDF
જુલાઈ - ૨૦૧૪
- શબ્દસૃષ્ટિ PDF
ઓગસ્ટ - ૨૦૧૪ ડાઉનલોડ કરો
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
8/7/14
ન્યુ અપડેટ, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે ક્વીઝ

Download C Link-1 Link-2

જીવન શિક્ષણ જુન - ૨૦૧૪, શબ્દસૃષ્ટિ જુલાઈ ૨૦૧૪/
ઓગસ્ટ - ૨૦૧૪ ડાઉનલોડ કરો.
➤ અંક ડાઉનલોડ કરવા માટે PDF આઇકોન ફોટા ઉપર ક્લિક કરો
- ગુજરાત રોજગાર સમાચાર PDF
( 06 August 2014) ડાઉનલોડ કરો.
- બાલસૃષ્ટિ અંક ૬, PDF
જુલાઈ ૨૦૧૪,
- જીવન શિક્ષણ PDF
જુન - ૨૦૧૪
- શબ્દસૃષ્ટિ PDF
જુલાઈ- ૨૦૧૪ ડાઉનલોડ કરો.
- શબ્દસૃષ્ટિ PDF
ઓગસ્ટ - ૨૦૧૪ ડાઉનલોડ કરો
7/26/14
સોલાર એર કુલર (Solar Air Cooler)
@@__સોલાર એર કુલર__@@
ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૪
અંતર્ગત અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક
શાળાએ બનાવેલ કૃતિ સૌરઊર્જા દ્વારા
સંચાલિત સોલાર એર કુલર
આ વિડીઓમાં નિહાળો..
આજના યુગમાં ઊર્જાની કટોકટી
સર્જાઈ રહી છે એમાંય પણ આપણા
દેશ જેવા વિકાસશિલ દેશતો દર વર્ષે
મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂરીયાતમાં
વધારો થઇ રહ્યો છે ત્યારે ઊર્જાની
કટોકટી ટાળવા પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત
સુર્ય ઊર્જાનો ઉપયોગ કરી અને માં
ત્યારે સુર્ય ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં
રૂપાંતર કરતી બહુ હેતુક કૃતિ
સોલાર એર કુલર અત્રે રજૂ કરેલ છે.
આ બહુ હેતુક કૃતિ દ્વારા એર કુલર
ઉપરાંત અન્ય વિવિધ ઇલેક્ટ્રોનિક
ઉપકરણો ચલાવી શકાય છે.
મિત્રો... આ સૌરઊર્જા દ્વારા સંચાલિત
સોલાર એર કુલર અચૂક નિહાળશો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૪
Wel come to science Fair-2014
Kotda & Varali C.R.C.
ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૪
આજ રોજ તા: ૨૫/૦૭/૨૦૧૪ ના શ્રી કોટડા ઉ. C.R.C. / શ્રી વરલી C.R.C.નું સંયુક્ત ભવ્ય ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાઈ ગયું. જેમાં બન્ને C.R.C. ની કુલ ૧૨ શાળાઓ એ ભાગ લીધો હતો.તેમાં
૧. શ્રી કોટડા ઉ. ગ્રુપ પ્રાથમિક શાળા,
૨. શ્રી કોટડા આથમણા પ્રાથમિક શાળા,
૩. શ્રી નાનાથરાવડા પ્રાથમિક શાળા,
૪. શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા,
૫. શ્રી વરલી પ્રાથમિક શાળા,
૬. શ્રી સુમરાવાઢ પ્રાથમિક શાળા,
૭. શ્રી ચકાર પ્રાથમિક શાળા,
૮. શ્રી જાંબુડી પ્રાથમિક શાળા,
૯. શ્રી કૈલાશનગર પ્રાથમિક શાળા,
૧૦. શ્રી સણોસરા પ્રાથમિક શાળા,
૧૧. શ્રી નાનાબંદરા પ્રાથમિક શાળા,
૧૨. શ્રી મોટાબંદરા પ્રાથમિક શાળા.
ગ્રુપની દરેક શાળાઓએ ભાગ લીધો હતો. દરેક શાળા માંથી બાળ વૈજ્ઞાનિકોએ શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ એક-એક થી ચડિયાતી કૃતિ ઓ રજૂ કરી હતી. વાદળછાયા વાતાવરણમાં ઝરમર વરસાદની વચ્ચે પણ બહોળી સંખ્યામાં આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીગણ તથા દર્શકોએ આ મેળો ખુબજ રસ પૂર્વક નિહાળ્યો હતો.
આ વિજ્ઞાનમેળા માં અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા તથા શ્રી નાનાથરાવડા પ્રાથમિક શાળા, શ્રી કોટડા આથમણા પ્રાથમિક શાળા, તેમજ શ્રી સુમરાવાઢ પ્રાથમિક શાળા ની કૃતિઓ એ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેચ્યું હતું. એમાં પણ અમારી શ્રી મોટાથરાવડા શાળાની કૃતિ (સૌરઊર્જા દ્વારા સંચાલિત- સોલાર એર કુલર ) કૃતિએ સૌ દર્શકો તેમજ નિર્ણાયકશ્રી ઓ ને આકર્ષિત કર્યા હતા.
અમારી ગ્રુપ શાળાના આચાર્યશ્રી તથા અમારા C.R.C. કૉઓડીનેટરશ્રીના માર્ગદર્શન તેમજ શિક્ષકોના સહિયારા પ્રયાસથી અમારુ આ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૪ સફળ રહ્યું હતું.
આ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન નિહાળવું એ એક લહાવો હતો.
વિજ્ઞાનમેળાની આછેરી ઝલક ::-

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
6/30/14
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ - ૬ માં પ્રવેશ પરીક્ષાનું પરિણામ
જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ - ૬ માં પ્રવેશ માટે આપેલ પરીક્ષાનું પરિણામ જાણો
પરીક્ષાનું પરિણામ જાણવા અહીં ક્લીક કરો
click here
Jawahar Navodaya Class VI 2014 Result Declare
જીવન શિક્ષણ જુન 2014, ગુજરાત રોજગાર સમાચાર (25 June 2014) ડાઉનલોડ કરો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Subscribe to:
Posts (Atom)