JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

8/2/22

Shravan Vishesh: Watch Shivamahapuran Part 1 to 16 HD Video | Shiva Mahapuran PDF Book

Shravan Vishesh: Watch Shivamahapuran Part 1 to 16 HD Video | Shiva Mahapuran PDF Book
Shivamahapuran Part 1 to 16

શ્રાવણ વિશેષ: શિવમહાપુરાણ ભાગ 1 થી 16  HD વિડીયો જુઓ | શિવમહાપુરાણ PDF Book

शिव महापुराण Shiv Mahapuran Episode 1, સૃષ્ટિ ઉત્પત્તિ, The Origin of Life I Full Episode I શિવ મહાપુરાણ

શિવ પુરાણ એ હિંદુ પૌરાણિક કથાઓના અઢાર સૌથી મહત્વપૂર્ણ પુસ્તકોમાંનું એક છે અને તે શૈવ ધર્મ સાહિત્ય કોશનો ભાગ છે. તે મુખ્યત્વે હિન્દુ દેવતાઓ શિવ અને દેવી પાર્વતી વિશે છે, પરંતુ તમામ દેવતાઓનો ઉલ્લેખ અને આદર કરવામાં આવે છે.

શિવ પુરાણમાં 100,000 શ્લોકો હોવાનું કહેવાય છે જેનો એક વખત બાર સંહિતા (પુસ્તકો)માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જો કે પુરાણ ઉમેરે છે કે વ્યાસ મુનિએ રોમનોને શીખવતા પહેલા તેને ટૂંકી કરી હતી. બાકીની હસ્તપ્રતો વિવિધ આવૃત્તિઓ અને સામગ્રીઓમાં ઉપલબ્ધ છે, એક મોટી આવૃત્તિમાં સાત પુસ્તકો છે (દક્ષિણ ભારતમાં મળે છે), બીજી આવૃત્તિમાં છ પુસ્તકો છે અને ત્રીજી આવૃત્તિમાં બે મોટા ભારતીય ઉપખંડીય મધ્યયુગીન બંગાળ પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે. અગ્રવર્તી-પશ્ચાદવર્તી (આગળ) અને પશ્ચાદવર્તી-પશ્ચાદવર્તી (પશ્ચાદવર્તી) જેવી શ્રેણીઓ. પુસ્તકો ધરાવતી બે આવૃત્તિઓ છે, કેટલીક અલગ-અલગ શીર્ષકો સાથે અને અન્ય અલગ-અલગ શીર્ષકો સાથે. હિંદુ સાહિત્યમાં અન્ય તમામ પુરાણોની જેમ, શિવ પુરાણ પણ જીવંત લખાણ હોવું જોઈએ, જે લાંબા સમય સુધી નિયમિતપણે સંપાદિત, પુનઃલેખિત અને સુધારેલ હોવું જોઈએ. ક્લાઉસ ક્લોસ્ટરમિયરનો અંદાજ છે કે સૌથી જૂની હયાત હસ્તપ્રત કદાચ 10મી-11મી સદીની છે. શિવપુરાણમાં બચેલા કેટલાક પ્રકરણો 14મી સદી પછી લખાયા હશે.

શિવ પુરાણમાં શિવ-કેન્દ્રિત બ્રહ્માંડશાસ્ત્ર, પૌરાણિક કથાઓ, દેવતાઓ વચ્ચેના સંબંધ, નીતિશાસ્ત્ર, યોગ, તીર્થયાત્રા, ભક્તિ, નદીઓ, ભૂગોળ અને અન્ય વિષયો પર પ્રકરણો છે. આ લખાણ બીજી સહસ્ત્રાબ્દીની શરૂઆતથી શૈવવાદ અને ધર્મશાસ્ત્રના વિવિધ સ્વરૂપો વિશેની ઐતિહાસિક માહિતીનો મુખ્ય સ્ત્રોત છે. શિવ પુરાણના સૌથી જૂના અધ્યાયમાં, અદ્વૈત વેદાંત ફિલસૂફી ભક્તિના આસ્તિક તત્વો સાથે મિશ્રિત છે.

19મી અને 20મી સદીમાં, વાયુ પુરાણને ક્યારેક શિવ પુરાણ તરીકે અને ક્યારેક સંપૂર્ણ શિવ પુરાણના ભાગ તરીકે ઓળખવામાં આવતું હતું. વધુ હસ્તપ્રતોની શોધ સાથે, આધુનિક શિષ્યવૃત્તિ બે પુસ્તકોને અલગ રીતે વર્તે છે, વાયુ પુરાણ બીજી સદી પહેલા લખાયેલું સૌથી જૂનું પુસ્તક બની ગયું છે. કેટલાક વિદ્વાનોએ તેને એક મહાન પૌરાણિક કથા તરીકે સૂચિબદ્ધ કર્યું છે, જ્યારે અન્ય લોકો કહે છે કે તે પેટા-પૌરાણિક કથા છે.





શ્રી શિવ મહાપુરાણ સ્‍વયં ભગવાન શિવજીએ રચ્‍યું છે. તેનું સંક્ષિપ્‍ત સ્‍વરૂપ શ્રી વેદ વ્‍યાસજીએ આપ્‍યું છે. આ શિવ મહાપુરાણમાં સાત સંહિતાઓ, ૨૯૭ અધ્‍યાય અને 1,00,000 શ્લોક છે. શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે. જેનાથી માણસની દશા સુધરે છે. સમાજના મુખ્‍ય પ્રશ્નો જેવાકે,
  • સદ વિચાર કેવી રીતે ઉદભવે ?
  • ભક્તિ કેવી રીતે મળે ?
  • શું કરવાથી વિવેક વધે ?
  • જીવનમાં વિકાર આવે તો શું કરવું જોઇએ ?
  • પરમાત્‍મા સાથે જીવની સુરતા કેવી રીતે બંધાય ?
  • પરમાત્‍મા કોણ છે ? પરમાત્‍માને કેવી રીતે મેળવી શકાય ?



મહત્વની લીંક : 


આ બધા જ પ્રશ્નોના જવાબ શ્રી શિવ મહાપુરાણ આપે છે. જ્યાં શિવકથાનું આયોજન થાય છે ત્‍યાં બધા તિર્થોનો વાસ થાય છે. એક દિવાસળી સળગાવતાં જેમ અંધકારનો નાશ થાય છે, તેમ શિવ કથા ઘોર પાપોનો નાશ કરે છે. શિવ એટલે કલ્‍યાણ જેનું નામ લેવાથી સર્વનું કલ્‍યાણ થાય છે તેવા ભગવાન શિવના ચિત્રની કથા એટલે જ શ્રી શિવ મહાપુરાણ કથા.



શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે.




શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે. ભગવાન શિવના દર્શનની કથા છે. જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે. આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે. હત કઠિન, સમુજત કઠિન સાધન કઠિન આમ છતાં કોઇ સાચા સંત કે નિઃસ્‍પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે. શિવ કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્‍યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્‍યવસ્‍થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે. જે કુટુંબમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયા છે. બધાના સ્‍વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે.



જે મનુષ્ય શિવમહાપુરાણરૂપી ઉત્તમ શાસ્ત્ર સાંભળે છે તેમને મનુષ્ય ન સમજતાં ખરેખર રુદ્ર સમજવાં જોઇએ. જે પુરુષ કે સ્ત્રી આ મહાપુરાણનું કથાનક સાંભળશે તે સ્ત્રી કે પુરુષ કર્મરૂપી મોટા જંગલને ક્ષણમાત્રમાં પાર કરી જાય છે. સર્વ પ્રકારનાં દાન અને યજ્ઞોનું ફળ મળે છે તે સર્વ પુણ્યમાત્ર શિવમહાપુરાણ સાંભળવાથી જ મળે છે. મુક્તિ મેળવવાની ઇચ્છાવાળાઓએ, મોક્ષ મેળવવાની ઇચ્છાવાળાઓએ કે કૈલાસ પ્રાપ્તિની ઇચ્છા રાખનારે પોતાના જીવનકાળ દરમિયાન એક વખત પણ શિવમહાપુરાણ અવશ્ય વાંચવું, સાંભળવું કે જોવું જોઇએ. શિવમહાપુરાણમાં 1,00,000 શ્લોક છે. સાત સંહિતા છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી તે ભરપૂર છે. આ મહાપુરાણ બ્રહ્મતુલ્ય હોઇ સર્વશ્રેષ્ઠ ગતિ જીવને આપે છે. દરેક મનુષ્યે જીવનમાં એક વખત શિવમહાપુરાણ વાંચવું જોઇએ. શક્ય ન હોય તો સાંભળવું જોઇએ. કોઇ પણ ભાવ વગર માત્ર કથા સાંભળવાથી દેવરાજનો મોક્ષ થયો. ખરેખર શિવમહાપુરાણ ખૂબ અદ્ભુત છે. જો કોઇ મનુષ્ય પોતાના જીવન દરમિયાન ત્રણ વખત રુદ્ર રુદ્ર રુદ્ર બોલે તો તેનો શિવસાયુજ્ય મોક્ષ થાય છે. આવા મનુષ્યને બીજી વખત જન્મ લેવો પડતો નથી. આવા મનુષ્ય ભગવાન શિવના કૈલાસધામમાં તેમના પરમપ્રિય શિવગણ બનીને ભગવાન શિવ પરિવારનો પૂજા કરવાનો મોકો મળે છે. જો ફક્ત ત્રણ વખત શિવ શિવ શિવ અથવા રુદ્ર રુદ્ર રુદ્ર બોલવાથી આટલો ફાયદો થતો  હોય તો ભગવાનશિવની સાથે રહી તેમની પૂજા અર્ચના કરનારને બીજું શું જોઇએ?


Shiv Puran is one of eighteen Puran genre of Sanskrit texts in Hinduism, and part of the Shaivism literature corpus.It primarily centers around the Hindu god Shiva and goddess Parvati, but references and reveres all gods.

શિવમહાપુરાણ HD વિડીઓમાં જુઓ ભાગ 01 થી 16 અહીંયાથી જુઓ તથા સાંભળો. અહીંયા જે ટે એપિસોડની લીંક પર ક્લિક કરવાથી તે એપિસોડ જોઈ શકાશે. 👇

Shivamahapuran Part 1 to 16




⇛  મહત્વની લીંક : 


સૌ વાચક મિત્રોને જણાવવાનું કે આપને અમારી આ પોસ્ટ ગમી હોય તો આગળ આપના દરેક વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અન્ય સોસીયલ મીડિયા પર શેર કરશો.... 



⇛   શિવમહાપુરાણના અન્ય ભાગ જોવામાટે લીચે લીંક પર ક્લિક કરો.

શિવમહાપુરાણના તમામ ભાગ- 01 થી 60
ભાગ- 01 ભાગ- 16ભાગ- 31ભાગ- 46
ભાગ- 02ભાગ- 17ભાગ- 32ભાગ- 47
ભાગ- 03ભાગ- 18ભાગ- 33ભાગ- 48
ભાગ- 04ભાગ- 19ભાગ- 34ભાગ- 59
ભાગ- 05ભાગ- 20ભાગ- 35ભાગ- 50
ભાગ- 06ભાગ- 21ભાગ- 36ભાગ- 51
ભાગ- 07ભાગ- 22ભાગ- 37ભાગ- 52
ભાગ- 08ભાગ- 23ભાગ- 38ભાગ- 53
ભાગ- 09ભાગ- 24ભાગ- 39ભાગ- 54
ભાગ- 10ભાગ- 25ભાગ- 40ભાગ- 55
ભાગ- 11ભાગ- 26ભાગ- 41ભાગ- 56
ભાગ- 12ભાગ- 27ભાગ- 42ભાગ- 57
ભાગ- 13ભાગ- 28ભાગ- 43ભાગ- 58
ભાગ- 14ભાગ- 29ભાગ- 44ભાગ- 59
ભાગ- 15ભાગ- 30ભાગ- 45ભાગ- 60




લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on August 02, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.


Your feedback is required.
Read More »

Murudeshwar Mahadev Temple: Religious Significance, Information & 3D & 360° HD View of Murudeshwar Mahadev Temple-Karnataka

Murudeshwar Mahadev Temple: Religious Significance, Information & 3D & 360° HD View of Murudeshwar Mahadev Temple-Karnataka
Murudeshwar Mahadev Temple


મુરુદેશ્વર મહાદેવ મંદિર: મુરુદેશ્વર મહાદેવ મંદિર-કર્ણાટકનું ધાર્મિક મહત્વ, જાણકારી તથા 3D & 360° HD View 


મુરુદેશ્વર મંદિર, ભગવાન શિવની પ્રતિમા, કર્ણાટક
મુરુદેશ્વર મંદિર, ભગવાન શિવ પ્રતિમા, કર્ણાટકની 360° વર્ચ્યુઅલ રિયાલિટી ટૂર જુઓ અને શેર કરો.

દુનિયામાં શિવ ભગવાનનું સૌથી ઉંચું પૂતળુ (સ્ટેચ્યુ) ક્યાં આવેલું છે, તે જાણો છો? એ છે નેપાળમાં આવેલું કૈલાસનાથ મહાદેવનું સ્ટેચ્યુ. એની ઉંચાઈ 43 મીટર છે. દુનિયાનું બીજા નંબરનું ઉંચું શિવનું સ્ટેચ્યુ ભારતના કર્ણાટક રાજ્યના મુરુડેશ્વર ગામના મુરુડેશ્વર મંદિરમાં આવેલું છે. એની ઉંચાઈ આસરે  37 મીટર(જેની ઊંચાઈ લગભગ 123 ફૂટ) છે.
Murudeshwar Mahadev Temple



⇛   મુરુદેશ્વર મંદિર, ભગવાન શિવની પ્રતિમા, કર્ણાટક :
મુરુદેશ્વર, કર્ણાટક રાજ્યના ઉત્તર કનાડા જીલ્લાના ભટકલ શહેરથી 16 કી.મી. દૂર આવેલું છે.  ભારતના સૌથી ઉંચા ધોધ જોગના ધોધથી માત્ર 90 કી.મી. દૂર છે. એટલે જોગનો ધોધ જોવા જતા પ્રવાસીઓ મુરુદેશ્વરનાં દર્શને અચૂક જતા હોય છે. શીવ ભક્તોને શીવજી પ્રત્યેની આસ્થા અહીં ખેંચી લાવે છે. મુરુદેશ્વરને રેલ્વે સ્ટેશન છે. મુંબઈથી ગોવા થઈને મેંગલોર જતી કોંકણ રેલ્વે લાઈન પર તે આવેલું છે. મુરુદેશ્વર ગામ અરબી સમુદ્રના કિનારે છે. અહીં દરિયા કિનારે કંદુક નામની ટેકરી પર મુરુદેશ્વર મંદિર અને શીવજીનું સ્ટેચ્યુ ઉભાં કર્યાં છે. આ મંદિરની ત્રણે બાજુ દરિયો છે, એટલે આ સ્થળ બહુ જ સરસ લાગે છે.


⇛   ચાલો, અહીં આ આર્ટીકલમાં મુરુદેશ્વરના મંદિરની વિગતે વાત કરીએ.
મુરુદેશ્વર મંદિર એવા મંદિરોમાંનું એક છે જે પ્રાચીન કાળનું હોવા છતાં તદ્દન સમકાલીન લાગે છે. આ મંદિર ભગવાન શિવના એક સ્વરૂપ મુરુદેશ્વરની પૂજા માટે સમર્પિત છે. એની ઉંચાઈ 37 મીટર છે. ભારતમાં શીવજીનું આ સૌથી ઉંચું સ્ટેચ્યુ છે. આ મંદિર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. મંદિરનું પ્રવેશદ્વાર (ગોપુરમ) તો શિવજીના સ્ટેચ્યુ કરતાં પણ ઉંચું છે. મંદિર સંકુલના પ્રવેશ પર આવેલ 20(વિસ) માળનું ગોપુરમ આશરે 237.5 ફૂટ ઊંચું છે. દક્ષિણ ભારતનાં બધાં મંદિરોને ગોપુરમ હોય છે, પણ મુરુડેશ્વરનું ગોપુરમ ખૂબ જ ભવ્ય છે. ગોપુરમ પર દેવદેવીઓનાં ચિત્રો અને કોતરણી મનમોહક છે. ગોપુરમના પ્રવેશ આગળ કોન્ક્રીટના બનેલા બે મોટા ફુલ સાઈઝના હાથી મૂકેલા છે, પ્રવાસીઓનું તે તરત જ ધ્યાન ખેંચે છે. અને તેને રાજા ગોપુરમ કહેવામાં આવે છે. એક ખાસ વાત એ છે કે ગોપુરમમાં લિફ્ટ બેસાડેલી છે, તે ગોપુરમની ટોચે લઇ જાય છે. ટોચ પરથી દેખાતું શિવજીનું સ્ટેચ્યુ અને વિશાળ દરિયાનું દ્રશ્ય બહુ જ ભવ્ય લાગે છે. મંદિરની સૌથી રોમાંચક બાબત એ છે કે ભગવાન શિવની પ્રતિમાનું મનોહર દૃશ્ય સાથે સમુદ્ર કિનારાના આકર્ષક દૃશ્યો છે. મંદિરની તળેટીમાં શ્રી રામેશ્વરને સમર્પિત મંદિર આવેલું છે. અહીં આવતા પ્રવાસીઓ શીવનું સ્ટેચ્યુ, ગોપુરમ અને બીજાં શિલ્પો જોઇને છક થઇ જાય છે. મુરુડેશ્વર, ભારતના સૌથી ઉંચા ધોધ જોગના ધોધથી માત્ર 90 કી.મી. દૂર છે. એટલે જોગનો ધોધ જોવા જતા પ્રવાસીઓ મુરુદેશ્વરનાં દર્શને અચૂક જતા હોય છે. શીવ ભક્તોને શીવજી પ્રત્યેની આસ્થા અહીં ખેંચી લાવે છે. 


Murudeshwar Mahadev Temple




⇛   મુરુદેશ્વર મંદિર-કર્ણાટક, ભગવાન શિવનો મહિમા :
ગોપુરમમાંથી મદિર સંકુલમાં પેઠા પછી મુખ્ય મંદિર આવે છે. એમાં મુરુદેશ્વર ભગવાન બિરાજે છે. કહે છે કે લંકાનો રાજા રાવણ, શીવજીને પ્રસન્ન કરી, તેમની પાસેથી આત્મ લીંગ મેળવી, લંકા પાછો ફરી રહ્યો હતો ત્યારે લીંગનો એક ટુકડો અહીં રહી ગયો હતો. લીંગનો આ ટુકડો અત્યારે પણ મંદિરમાં મોજુદ છે અને તે જમીન પર બે ફૂટ ઉંડા ખાડામાં રાખેલું છે. જે ભક્તો ખાસ પૂજા જેવી કે અભિષેક, રુદ્રાભિષેક, રથોત્સવ વગેરે કરે છે, તેમને, પૂજારી ગર્ભગૃહમાં ખાડાની નજીક ઉભા રાખી, તેલના દીવાના અજવાળે લીંગનાં દર્શન કરાવે છે. બધા લોકો આ લીંગનાં દર્શન નથી કરી શકતા.

મંદિરનું શિખર ખૂબ જ શોભાયમાન છે. બહારથી આખું મંદિર સુધારીને સરસ બનાવ્યું છે, પણ અંદરનું ગર્ભગૃહ અને રચના જૂની સ્ટાઈલ પ્રમાણેનાં જ જાળવી રાખ્યાં છે.

મુરુદેશ્વર ભગવાનનાં દર્શન કર્યા પછી સૌથી વધુ આકર્ષણ શિવજીના સ્ટેચ્યુનું છે. આ સ્ટેચ્યુ ઘણે દૂરથી પણ દેખાય છે. અહીં નજીકથી તો તે ઘણું જ મોટું લાગે છે. વ્યાઘ્રચર્મ પર બિરાજેલા શિવજી, હાથમાં ડમરું અને ત્રિશુલ, ગળામાં નાગ, માથે જટા – એવી મૂર્તિને જોઈ દરેકના મનમાં ભક્તિભાવ પ્રગટે છે. બેઘડી જોયા જ કરવાનું મન થાય છે. સ્ટેચ્યુની સામે નંદી પોતાના સ્થાન પર શોભે છે. સ્ટેચ્યુની નીચે ગુફા છે, એમાં મંદિરના ઈતિહાસને લગતું એક મ્યુઝીયમ છે.


⇛   મુરુદેશ્વર મહાદેવ મંદિર-કર્ણાટક: મંદિરના અલગ અલગ બાજુથી HD કવોલીટીમાં અહીંયા નીચે આપેલ લીંક પરથી નિહાળો.
💥  મુરુદેશ્વર મહાદેવ મંદિરની અદભુત ફોટોગ્રાફી.... (FULL HD) 🙏
👉 મુરુદેશ્વર મહાદેવ મંદિરના આ ફોટો GIGAPIXEL કેમેરાથી પાડેલા છે.  બાજુ બદલતા ચારેબાજુના દર્શન કરી શકસો. ZOOM કરતા સાવ જીણી કોતરણી અને નકશી પણ ચોખ્ખી દેખાશે. 
👉 મુરુદેશ્વર મહાદેવ મંદિરના રુબરુ દર્શન કરવા જશો તો પણ કલાકારીગરી આટલી ક્લિયર અને નજીકથી નહિ દેખાય.
⇛   Murudeshwar Mahadev Temple-Karnataka: See different sides of the temple in HD quality.



⇛   મુરુદેશ્વર મંદિરનીપૂજા-અર્ચનાનો સમય :
દર્શનનો સમય- સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી
પૂજાનો સમય- સવારે 6-30 વાગ્યાથી સવારે 7-30 વાગ્યા સુધી
રૂદ્રાભિષેકમ- સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી
બપોરની પૂજાનો સમય- બપોરે 12-15 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી
બપોરે 1 થી 3 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે
દર્શનનો સમય- બપોરે 3 વાગ્યાથી રાતે 8-15 વાગ્યા સુધી
રૂદ્રાભિષેકમ- બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી
સાંજની પૂજાનો સમય- સાંજે 7-15 વાગ્યાથી 8-15 વાગ્યા સુધી


Murudeshwar Mahadev Temple




⇛   મુરુદેશ્વર મંદિરનું દૃશ્ય ખૂબ જ સુંદર છે
શિવજીનું આ સ્ટેચ્યુ તથા ગોપુરમ આર.એન.શેટ્ટી નામના એક વેપારી ભક્તે બનાવડાવ્યું છે. એને બનાવતાં બે વર્ષ લાગ્યાં છે અને પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સ્ટેચ્યુ એવી રીતે બનાવ્યું છે કે તેના પર સીધો સૂર્યપ્રકાશ પડે અને તેનાથી તે ચમકે.

સ્ટેચ્યુના પાયા આગળ બીજાં બે મંદિર છે. એક છે રામેશ્વર લીંગ. અહીં પણ પૂજા થઇ શકે છે. બીજું શનેશ્વર મંદિર છે. મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. એમાં બીજાં ઘણાં સ્થાપત્યો છે. શીવજીની બીજી એક મૂર્તિ છે. એક જગાએ ઘોડા જોડેલો સૂર્ય ભગવાનનો રથ છે. બીજી એક જગાએ કૃષ્ણ ભગવાન સારથિ બનીને અર્જુનનો રથ હાંકે છે. આ ઉપરાંત પણ બીજા પ્રસંગોનાં શિલ્પો કંડારેલાં છે. પ્રવાસીઓને આ બધું ફરી ફરીને  જોવાની મજા આવે છે. મંદિરમાં ‘પ્રસાદ’ લેવાની વ્યવસ્થા છે. પછી જે ભેટ આપવી હોય તે આપી દેવાની. મંદિરની પાછળ એક કિલ્લો છે. કહે છે કે માયસોરના રાજા ટીપુ સુલતાને આ કિલ્લો સુધારાવ્યો હતો.

મંદિરની બાજુમાં જ દરિયો છે. અહીંનો બીચ ઘણો લાંબો અને સુંદર છે.એટલે અહીં રમવાનું અને ચાલવાનું સરસ ફાવે એવું છે. લોકો દરિયામાં નહાય છે અને બોટીંગની મજા માણે છે. ગામના માછીમારો દરિયામાં માછલાં પકડતા હોય છે. દરિયા કિનારે જાતજાતની દુકાનો છે. રમકડાં, ખાણીપીણી, કપડાં અને ઘણું બધું મળે છે.




⇛   મુરુદેશ્વર મંદિરે કેવી રીતે પહોંચવું ? 
હવાઈ માર્ગ(પ્લેન) દ્વારા:  મેંગ્લોર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુરુદેશ્વરથી લગભગ 153 કિમી દૂર છે. આ દેશના બધા જ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. મુરુદેશ્વર પહોંચવા માટે એરપોર્ટથી ટેક્સી પણ મળી શકે છે.

રેલ માર્ગ દ્વારા: મુરુદેશ્વર રેલવે સ્ટેશન મેંગ્લોર અને મુંબઈ સાથે જોડાયેલું છે. નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન મેંગ્લોર છે અને તે ભારતના બધા મુખ્ય શહેર સાથે જોડાયેલું છે. મુરુદેશ્વર રેલવે સ્ટેશનથી મંદિર 2 કિમી દૂર છે. મુરુદેશ્વર રેલવે સ્ટેશનથી મુરુદેશ્વર મંદિર બસ અને ઓટો-રિક્શા દ્વારા પહોંચી શકાય છે.

સડક માર્ગ દ્વારા: અંગત અને કર્ણાટક સરકારની બસ મુંબઈ, કોચ્ચિ અને બેંગલુરુ સાથે મુરુદેશ્વર માટે બસ સેવા મળી શકે છે. મુરુદેશ્વર એનએચ 17 પર આવેલું છે જે મુંબઈને કોચ્ચિ સાથે જોડે છે, બંને શહેરોની વચ્ચે નિયમિત બસ સેવા શરૂ રહે છે.


અહીંથી ૧૫ કી.મી. દૂર નેત્રાની નામનો ટાપુ છે. લોકો ત્યાં પણ ફરવા જતા હોય છે. ત્યાં ડાઈવીંગ કરવાની સગવડ છે.

મુરુદેશ્વર ગામમાં રહેવા માટે ઘણી હોટેલો છે. આ મંદિરથી આકર્ષાઈને ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. અહીં આવવા માટે વર્ષનો કોઈ પણ સમય અનુકૂળ છે. મુરુદેશ્વરથી ઉડુપી 100 કી.મી અને કારવાર 120 કી.મી. દૂર છે


જોગનો ધોધ જોવા જાવ ત્યારે મુરુડેશ્વરના શીવજીના દર્શનનો લાભ લેવાનું ચૂકશો નહિ.


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 23, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
Read More »

8/1/22

G3Q Quiz 2022: Gujarat Gyan Guru Quiz Weekly Round Result Link | Gujarat Gyan Guru Quiz (G3Q Quiz) Round End Result 2022

G3Q Quiz 2022: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું દરેક અઠવાડીક રાઉન્‍ડનું પરિણામની લિંક | Gujarat Gyan Guru Quiz (G3Q Quiz) Round End Result 2022
Weekly Round Result

G3Q Quiz 2022: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું દરેક અઠવાડીક રાઉન્‍ડનું પરિણામની લિંક | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q ક્વિઝ) રાઉન્ડના અંતે પરિણામ 2022


Gujarat Gyan Guru Quiz Weekly Round Result 2022. Gujarat Gyan Guru Quiz (G3Q Quiz) Round End Result 2022 | Gyan Guru Quiz result | G3Q result 2022 | G3Q Quiz Result 2022 | Gujarat Gyan Guru Quiz Result 2022 | How to Check Gujarat Gyan Guru Quiz Result 2022


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું દરેક અઠવાડીક રાઉન્‍ડનું પરિણામ 2022 । Gujarat Gyan Guru Quiz (G3Q Quiz) Round End Result 2022 | Gyan Guru Quiz result | G3Q result 2022 | G3Q Quiz Result 2022 | Gujarat Gyan Guru Quiz Result 2022 | How to Check Gujarat Gyan Guru Quiz Result 2022


G3Q Quiz 2022



Join Gujarat Gyan Guru Quiz and win lakhs of prizes.
As we are writing this article today, 3 (three) weeks of the Gujarat Gyan Guru Quiz started by the Gujarat government in the state of Gujarat have completed. Now the citizen students and college students participating in this knowledge group have received their first, third and third week results and prizes. Now the fourth week result will be announced by the government. For those who are eagerly waiting for this result, today through this article we have given the link of Gujarat Gyanguru Puzzle 4th week result right here at the end of this article.


Gujarat Gyan Guru Quiz (G3Q Quiz 2022) Each Round Result-2022 :
Total 9 rounds of G3Q Quiz will be held from 10th July to 9th September and Gujarat Gyan Guru Quiz result of each round will be announced on G3Q Quiz website every Saturday of the week. G3Q Gujarat Gyan Guru Quiz Result will be in 9 rounds. Candidates who score well will get an opportunity to participate in the district-level and then the state-level Gujarat Gyan Guru Quiz.



⇛  G3Q Quiz (ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ) 2022 નું અઠવાડિયા મુજબ રીઝલ્ટ અહીંયાથી જુઓ.
G3Q Quiz (Gujarat Gyan Guru Quiz) 2022 week wise result check here



⇛  ગુજરાત જ્ઞાનગુરુ ક્વીઝના સાચા જવાબો જાણો.    👇.👉  Gujarat Gyan Guru Quiz Ans : Click Here👉  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ: અહીં ક્લિક કરો.



ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં જોડાઓ અને લાખોના ઇનામ મેળવો.
ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Gujarat Gyan Guru Quiz ના આજે આ આર્ટીકલ લખી રહ્યા છીએ ત્યારે 3(ત્રણ) અઠવાડિયા પૂરા થઈ ગયા છે. હવે નાગરિકો વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ આ જ્ઞાન ગ્રુપ માં ભાગ લેતો હોય તેમના પ્રથમ, દ્રિતીય,અને તૃતીય   સપ્તાહના પરિણામની તથા ઇનામ મળી ચૂક્યા છે. હવે સરકાર દ્વારા ચોથા અઠવાડિયાનું પરિણામ જાહેર કરવામાં આવશે. જે લોકો આ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેમને આજે આપણી આ લેખ દ્વારા ગુજરાત જ્ઞાનગુરુ પઝલના ચોથા સપ્તાહમાં પરિણામની લીંક અહીંયા આ આર્ટીકલમાં છેલ્લે આપવામાં આવેલી છે.


⇛  Also read  👇.👉   G3Q Quiz ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા નવું રજીસ્ટ્રેશન.👉  G3Q Quiz ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રીઝલ્ટ.👉  મતદાર યાદીમાં તમારું નામ ઉમેરવા/કમી કરવા/સુધારવા.👉  🪪 ઈ-ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરો...માત્ર 10 મિનિટમાં.👉   ભારતના 15 માં રાષ્ટ્રપતિ- મહામહિમ દ્રોપદી મુર્મૂ જીવનચરિત્ર.👉   રોજગાર સમાચાર: હાલમાં ચાલતી ભરતીઓની માહિતી.



⇛  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q Quiz 2022) દરેક રાઉન્‍ડનું રિજલ્ટ-2022 :
10મી જુલાઈથી 9મી સપ્ટેમ્બર સુધી G3Q ક્વિઝમાં કુલ 9 રાઉન્ડ યોજાશે અને દરેક રાઉન્ડના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ સપ્તાહના દર શનિવારે G3Q ક્વિઝ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. G3Q ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ 9 રાઉન્ડમાં આવશે. સારું પરિણામ મેળવનાર ઉમેદવારોને જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય-સ્તરની ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લેવાની તક મળશે.


⇛  G3Q Quiz 2022: Gujarat Gyan Guru Quiz(ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ) -2022 :
G3Q Quiz 2022: Gujarat Gyan Guru Quiz-2022 :
Article Name :G3Q quiz Every Round Result 2022
G3Q Slogan :Janshe Gujarat, jitshe Gujarat.
Estimated reward to be received :Up to 25 crore rupees can be Won
G3q Quiz Result Link 2022 :Click Here To Check Result
G3q Quiz School Quiz Questions :Click Here
G3q Others Quiz :Click Here
Quiz Competition Answer :Click Here
Join WhatsApp Group :Click Here
Join Telegram channel :Click Here
Home Page :Click Here


Let us tell you another most important thing that every weekly quiz starts from Monday at 8:00 AM. And the result of that week is also declared every Saturday. Which will be placed online on the official website of the government, Gyanguru website on every Saturday. So those friends who are yet to register can do the registration today from the link given below.

Gujarat Gyan Guru Quiz Result Schedule is as follows. The scores of participating candidates will be declared on G3Q quiz portal on every result day of the week i.e. every Saturday of the week. Read below for information on how to check Gujarat Gyan Guru Quiz Result online at home.


G3Q Quiz Round Round DateResult Date
Quiz Round : 110th July to 15th July16th July
Quiz Round : 217th July to 22nd July23rd July
Quiz Round : 324th July to 29th July30th July
Quiz Round : 431st July to 5th August6th August
Quiz Round : 5from 7th August to12th August 13th August
Quiz Round : 614th August to 19th August20th August
Quiz Round : 721st August to 26th August27th August
Quiz Round : 828th August to 2nd September3rd September
Quiz Round : 94th September to 9th September10th September
District Level Quiz :14th September
State Level Quiz :17th September



⇛  How to check Gujarat Gyan Guru Quiz Result(ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રીઝલ્ટ કઈ રીતે જોવું) ?
  • પ્રથમ, @g3q.Org દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વેબસાઇટ પર જાઓ.
  • રીઝલ્ટ જોવા માટે ડાયરેક્ટ લીંક https://quiz.g3q.co.in/winners પર ક્લિક કરો 
  • તમારા ID પાસવર્ડ સાથે ત્યાં લોગિન કરો.
  • પરિણામ પોર્ટલ પર ક્લિક કરીને તમારો સાપ્તાહિક સ્કોર તપાસો.
  • સાઈટ પર લોગીન કર્યા પછી પરિણામ જોવા આપેલ સ્ક્રીનશોટ મુજબ સૌ પ્રથમ Week (Week-1,Week-2,Week-3)સિલેક્ટ કરવું.
  • Education Type માં (School,College,Other) ત્યારબાદ તમારો તાલુકો સિલેક્ટ કરવો. 
  • તાલુકો સિલેક્ટ કર્યા બાદ  Get Result બટન પર ક્લિક કરશો એટલે સ્કોર મુજબ ઉમેદવારોનું લીસ્ટ જોવા મળશે.
  • લીસ્ટ મુજબ ક્રમ 1 થી 3 ને ઇનામો મળવાપાત્ર છે.
  • ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામ છાપવા માટે જસ્ટ પ્રિન્ટ પસંદ કરો.
  • તે પછી, તમે G3Q ક્વિઝ પરિણામ pdf ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.
G3Q Quiz 2022




⇛  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા અંગે, તેમજ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધામાં નવું રજીસ્ટ્રેશન કેવીરીતે કરવું તે અંગે જાણો.



⇛  Important Links(મહત્વપૂર્ણ લીંક) :
Gujarat Gyan Guru Quiz Weekly Round Result Link-2022
Read Official Press Note :Click Here
Read Official Notification :Click Here
Official Website Link :Click Here
G3q Quiz Result Link 2022 :Click Here
Join WhatsApp Group :Click Here
Join Telegram channel :Click Here
Home Page :Click Here



In this article we have tried to provide complete information about Gujarat Gyan Guru Quiz (G3Q) and online registration. If you still have any doubts about this plan or any other plan, you can write a comment in the comment. We will surely try to answer your question soon. thanks..

For such other information you can connect with us through our WhatsApp and Telegram link given below. Join us now. By clicking on the button given here.


Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group (Kutch/Gujarat's Leading Education and Information Group) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.



From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 side educational updates, govt and private jobs, general knowledge, all competitive exams, to know, weird, health, horoscope, cooking, technology, current affairs, funny jokes, bollywood, Get the latest updates on your mobile for information about home and abroad, beauty tips, etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to   📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  on Telegram channel.

Friends... Share with your friends.




Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on August 01, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝑟𝑎𝑗𝑣𝑎𝑟𝑎𝑙𝑖@𝑔𝑚𝑎𝑖𝑙.𝑐𝑜𝑚


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Share the information about this Gujarat Gyan Guru Quiz with your friends and groups so that it can be useful to someone.


Your feedback is required.
Read More »