શુદ્ધ દેશી ઘી : A2 Natural Gir Cow Ghee | શુદ્ધ દેશી ઘી કરે છે દવાનું કામ | માત્ર 1 જ કોલ દ્વારા મેળવો દેશી શુદ્ધ ઘી
કહેવાય છે ને કે... શુદ્ધ દેશી ઘી નથી રોગોનું મૂળ, શુદ્ધ ઘી કરે છે અગણિત દવાનું કામ, રોજ કરો આટલું સેવન.
શુદ્ધ દેશી ઘી :
ઘી એ ગામડાના લોકોનો મહત્વનો આહાર છે અને હજુ પણ અમુક ગામડાના લોકોને ઘીનો આહાર વધારે માફક આવે છે. તેથી તે વધુ તંદુરસ્ત પણ હોય છે. ગામડાના લોકો શુદ્ધ અને તાજુ ઘી ખાતા હોય છે.
આજના સમયમાં ખાનપાનની વસ્તુઓમાં ખુબ જ ભેળસેળ આવવા લાગી છે. તો તેવામાં ઘણી વસ્તુઓ શુદ્ધ મળે તો તેના ભાવોમાં ખુબ જ વધારો હોય છે. તો આજે અમે તમને એક શુદ્ધ વસ્તુ વિશે જણાવશું. જેનું સેવન સામાન્યથી લઈને દરેક લોકો કરે છે. જેનો ઉપયોગ દરેક ઘરોમાં રોજ થાય છે. તેના સેવનને લઈને અમુક ફાયદા અને સેવન કરવાની પદ્ધતિ વિશે જણાવશું. પરંતુ શહેરમાં મળતું ઘી એ તાજુ કે શુદ્ધ હોતું નથી. જે આપણા શરીરને નુકશાન કરે છે. તો શુદ્ધ દેશી ઘી તેમજ અહી આ આર્ટીકલમાં શુદ્ધ દેશી ગીર ગાયનું ઘી મેળવવા માટે ની જાણકારી તેમજ સંપર્ક નંબર માટે આ લેખને અંત સુધી વાંચજો.
મિત્રો આજે આ લેખમાં અમે તમને જણાવશું શુદ્ધ દેશી ઘીના સેવન અને ફાયદા વિશે. દેશી અને ઘરનું બનેલ શુદ્ધ ગાયનું ઘી – સ્મૃતિ, યોગ્યતા, ઉર્જા, બળવીર્ય, ઓઝ, કફ અને વસાવર્ધક હોય છે. શુદ્ધ દેશી ગાયનું ઘી વાત્ત, પિત્ત, તાવ અને વિષાણું યુક્ત પદાર્થોનું નાશક હોય છે.
ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં ગાયના ઘી ને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે. તેના સેવનથી અગણિત ફાયદા થાય છે. જો તમે ગાય ના ધી નું સેવન નિયમિત રૂપે કરો તો તેનાથી તમે વજન પણ નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓ થી પણ તમે છુટકારો મેળવી શકો છો.
પરંતુ આજકાલના હૃદયરોગના વિશેષજ્ઞોની સાથે સાથે મોટાપણા અને હૃદય રોગીઓનો સૌથી વધારે ગુસ્સો ઘી ઉપર ઉતરે છે. આપણા આયુર્વેદમાં ઘીને ઔષધી માનવામાં આવ્યું છે. ઘીથી આપણા પ્રાચીન સાત્વિક ખોરાકથી બધા જ દોષોનું નિવારણ આવે છે. વાત્ત અને પિત્તને શાંત કરવા માટે ઘી સર્વશ્રેષ્ઠ છે સાથે જ કફને પણ સંતુલિત કરે છે. ઘીનું સેવન કરવાથી ઉપયોગી ચરબી પ્રાપ્ત થાય છે, અને બિનજરૂરી ચરબી ઓછી થવા લાગે છે. શુદ્ધ ઘી લીવર અને રોગ પ્રતિકારક શક્તિને સારી કરવા માટે પણ જરૂરી છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રહેવું જોઈએ કે ઘી ગાયનું અને શુદ્ધ ઘરે જ બનેલું હોય, તો વધારે પ્રભાવશાળી રહેશે.
ઘી તો પૌષ્ટિક આહાર છે. પરંતુ આજના યુગમાં દરેક લોકો ચીઝ તરફ દોરાઈ રહ્યા છે. આજથી થોડા સમય પહેલા ચીઝ એ માત્ર વિદેશી કંપનીઓ બનાવતી હતી. પરંતુ આ વિદેશી કંપનીઓ ભારતમાં ચીઝનું વેચાણ કરવા માટે તેઓ એ ઘીને ચીઝ કરતા પણ વધુ ફેટવાળું જાહેર કર્યું. આમ કરવાથી તેમનું ચીઝ વધુ વેચાવા લાગ્યું અને ઘીનું મહત્વ ખુબ ઘટી ગયું છે. આમ જોવા જઈએ તો ચીઝ કરતા ઘી વધુ પૌષ્ટિક હોય છે તેમજ તેમાં ચીઝ કરતા ફેટનું પ્રમાણ પણ ઓછું હોય છે. તો હવે તમે જ વિચારો કે ઘીનું સેવન ફાયદાકારક કે પછી ચીઝનું ?
અશુદ્ધ કે ભેળસેળયુક્ત ઘી એ આપણા શરીરને અને પૈસાનું નુકશાન કરે છે. બજારમાં અત્યારે એવા કેમિકલ્સ અને તત્વ આવ્યા છે કે જેને કોઈ સામાન્ય તેલમાં અથવા તો વેજીટેબલ ઘીમાં નાખીને પણ શુદ્ધ ઘી જેવો જ સ્વાદ અને સુગંધ આપી શકે છે. એવામાં આપણે શુદ્ધ ઘીની ઓળખ કરી શકતા નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શુદ્ધ ઘી મેળવવા માટે વિશ્વાસ પાત્ર સ્થળ એટલે ગોપાલ ગીર ગૌ શાળાનું શુદ્ધ દેશી ઘી...
ગોપાલ ગીર ગૌ શાળા :
ગોપાલ ગીર ગૌ શાળાના ગીર ગાયના શુદ્ધ A2 ઘીની વિશેષતાઓ :
- A2 ગાયનું ઘી એ આરોગ્યનું પાવર હાઉસ બનાવવા માટે હજારો વર્ષોથી વપરાતી સ્થાપિત પદ્ધતિઓમાંથી બનાવેલ સુપરફૂડ છે.
- હાથથી, શુદ્ધ દૂધયુક્ત, ધીમા મંથન, દેશી વલોળાથી બનાવેલ
- નેચરલ ફાર્મ, ફ્રી રેન્જની સ્થાનિક ગાયની ઓલાદ, કુદરતી ફીડ.
- દહીં (દહી) નો ઉપયોગ કરીને પરંપરાગત/વૈદિક બિલોના પદ્ધતિથી બનાવવામાં આવે છે, જે ક્રીમ (મલાઈ)માંથી બનાવેલ નથી
- કોઈ જંતુનાશક નથી, કોઈ રસાયણો નથી, કોઈ હાનિકારક ઈન્જેક્શન નથી
અમે તમારા માટે લાવ્યા છીએ ગોપાલ ગીર ગૌ શાળાનું ગીર ગાયનું શુદ્ધ A2 ઘી :
પરંપરાગત પદ્ધતિઓ મુજબ ભારતીય ઉપખંડમાં માત્ર સ્થાનિક જાતિની ગીર (આ ગાયોને તેમની પીઠ પરના મોટા ખૂંધ દ્વારા ઓળખી શકાય છે) ગાયોનું દૂધ દોહી, દૂધમાં મેરવળ(થોડી છાસ) નાખી તેનું દહીં બનાવવામાં આવે છે. આ દહીને વહેલી પરોઢે (સૂર્ય ઉગ્યા પહેલાનો સમય).દેશી વલોણા(અત્યારે આધુનિક સમય મુજબ મોટરના વલોણા) દ્વારા દહીને વલોવવામાં આવે છે. થોડી સામાન્ય પ્રક્રિયા બાદ તેમાં માખણ(ઘી નો જ એક પ્રકાર) ઉપર તારી આવે છે, માખણને ઉપરથી એક્ત્રકરી લેવામાં આવે છે. ત્યારબાદ છાસ બાકી રહે છે. તમામ માખણ એકત્ર કરી પછી તેને કડાઈ(એક પ્રકારનું વાસણ) માં ધીમા તાપે ઉકાળવામાં આવે છે, યોગ્ય તાપમાને ઠંડુ કરીને ઘી બનાવવામાં આવે છે. હવે આ ઘી ને સારીરીતે ગાળી(ફિલ્ટર) કરી, વપરાશ માટે સુંદર કાચની બોટલોમાં પેક કરીને બરણીમાં ભરાય છે. આ તૈયાર થયેલ શુદ્ધ ઘી માં ઉત્તમ સ્વાદ, રંગ, સુગંધ અને રચના બને છે.
✅ Pure & Natural Ghee: અમારું ગીર ગૌ શાળાનું A-2 ઘી સજીવ રીતે ઉછરેલી ગીર ગાયમાંથી બનાવવામાં આવે છે, જે તંદુરસ્ત પસંદગી માટે શુદ્ધતા અને ગુણવત્તાની ખાતરી આપે છે.
✅ Environmentally Conscious: અમારી ગીર ગાયો જમીન માટે કુદરતી ખાતર પ્રદાન કરીને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને પર્યાવરણને લાભ આપે છે, અમારા A-2 ઘીને પર્યાવરણને અનુકૂળ પસંદગી બનાવે છે.
અમે ગુજરાત કચ્છમાં ગીર ગાયો માંથી ઉચ્ચ ગુણવત્તાની A2 ઘીનું ઉત્પાદન કરીએ છીએ. આનો અર્થ એ છે કે આપણા ઘીમાં A-1 દૂધ નથી.
આપણી ગીર ગાયો તેમની મજબૂત રોગપ્રતિકારક શક્તિને કારણે ઉનાળામાં 45 થી 50 ડિગ્રી અને શિયાળામાં 0 થી 4 ડિગ્રી સહન કરી શકે છે. આ સુનિશ્ચિત કરે છે કે અમે અમારા ગ્રાહકો માટે માત્ર શુદ્ધ અને કુદરતી ઘીનું ઉત્પાદન કરીએ છીએ. અમે ઉચ્ચ ગુણવત્તા માટે પ્રયત્નશીલ છીએ જેથી અમારા ગ્રાહકો બજારમાં સૌથી વધુ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ઉત્પાદન મેળવી શકે. અમે ઇચ્છીએ છીએ કે તમે તંદુરસ્ત આહારના ઉકેલોના પ્રદાતા તરીકે અમારા પર વિશ્વાસ કરો જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે.
ગોપાલ ગીર ગૌ શાળા, પત્રી, ખાતે અમે ભારતની આગામી પેઢીને ગીર ગાયો દ્વારા પૂરા પાડવામાં આવેલ A2 દૂધમાંથી બનાવેલ ઘીનો શુદ્ધ સ્ત્રોત પૂરો પાડીને તેમને સ્માર્ટ, સ્વસ્થ અને મજબૂત બનાવવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન અભિગમ સાથે, તમે તંદુરસ્ત આહાર ઉકેલોના તમારા ગો-ટૂ પ્રદાતા તરીકે અમારા પર વિશ્વાસ કરી શકો છો અને વિશ્વાસપૂર્વક ખાઓ છો તે જાણીને કે તમે માત્ર શ્રેષ્ઠ જ મેળવી રહ્યા છો!
વધારાની માહિતી(Additional information) :
ઘી ના પ્રકાર : એક જ જાતિની ગીર ગાયમાંથી શુદ્ધ A2 ઘી
મૂળ : ગુજરાત, કચ્છમાં ઓર્ગેનિક ફાર્મ
પ્રતિકાત્મક તસ્વિર |
A2 Natural Gir Cow Ghee-1 |
A2 Natural Gir Cow Ghee-2 |
A2 Natural Gir Cow Ghee-3 |
A2 Natural Gir Cow Ghee-4 |
ઓર્ગેનિક ખેતી માટે ખાસ....
ઓર્ગેનિક ખેતી માટે તમે જો ગૌ-મૂત્રનો વપરાશ કરતા હોવ તો ગૌ-મૂત્રનું પણ વિતરણ વ્યાજબી ભાવે કરવામાં આવે છે.
સરનામું :
ગોપાલ ગીર ગૌ શાળા
ગામ: પત્રી
તાલુકો: મુન્દ્રા
જિલ્લો: કચ્છ.
નારણભાઈ આહીર
મોબાઈલ: 98254 48876
ગીર ગાયનું શુદ્ધ દેશી FSSAI દ્વારા પ્રમાણિત શુદ્ધ ઘી.
ગોપાલ ગીર ગૌ શાળાની ગીર ગાયનું શુદ્ધ દેશી ઘી મેળવવા સંપર્ક કરો.
A2 Natural Gir Cow Ghee
ગીર ગાયનું શુદ્ધ દેશી મેળવવા સંપર્ક કરો :
ગોપાલ ગીર ગૌ શાળા
ગામ: પત્રી
તાલુકો: મુન્દ્રા
જિલ્લો: કચ્છ.
નારણભાઈ આહીર
Mo : 98254 48876
કુરિયર સર્વિસ ઉપલબ્ધ
A2 Natural Gir Cow Ghee-6 |
A2 Natural Gir Cow Ghee-7 |
ગોસેવાનું માહાત્મ્ય !
આ સર્વ લાભ ધ્યાનમાં લઈને તમે જો એક ગોમાતાનું પોષણ કરી શકતા હોવ, તો તમારા ઘરમાં તે અવશ્ય પાળવી. ગોમાતાની સેવાથી સર્વ પુણ્ય અર્જિત કરવું. ગોસેવાના માહાત્મ્યની ચર્ચા કરતી વેળાએ કહેવામાં આવ્યું છે,…….
तीर्थस्नानेषु यत्पुण्यं यत्पुण्यं विप्रभोजने ।
सर्वव्रतोपवासेषु सर्वेष्वेव तपःसु च ॥
यत्पुण्यं च महादाने यत्पुण्यं हरिसेवने ।
भुवः पर्यटने यत्तु वेदवाक्येषु यद्भवेत् ॥
यत्पुण्यं सर्वयज्ञेषु दीक्षया च लभेन्नरः ।
तत्पुण्यं लभते सद्यो गोभ्यो दत्त्वा तृणानि च ॥
– બ્રહ્મવૈવર્તપુરાણ, ખંડ ૪, અધ્યાય ૨૧, શ્લોક ૮૮ થી ૯૦
અર્થ : જે પુણ્ય તીર્થસ્નાનમાં છે, જે પુણ્ય બ્રાહ્મણભોજન કરાવવામાં છે, જે પુણ્ય વ્રતો, ઉપવાસ અને તપસ્યા દ્વારા પ્રાપ્ત થાય છે, જે પુણ્ય શ્રેષ્ઠ દાન આપવામાં છે અને જે પુણ્ય શ્રીહરિની અર્ચનામાં છે, પૃથ્વીની પ્રદક્ષિણા ફરીને વેદવાક્યોનો પાઠ કરવાથી જે પુણ્ય મળે છે, તેમજ યજ્ઞની દીક્ષા લેવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે; તે પુણ્ય તો કેવળ ગોમાતાને ચારો આપવાથી ત્વરિત પ્રાપ્ત થાય છે.’
સાભાર: સનાતન સંસ્થા
ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં ગાયના ઘી ને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે. તેના સેવનથી અગણિત ફાયદા થાય છે. જો તમે ગાય ના ધી નું સેવન નિયમિત રૂપે કરો તો તેનાથી તમે વજન પણ નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓ થી પણ તમે છુટકારો મેળવી શકો છો.
નાકમાં ગાયનું શુદ્ધ ઘી નાખવાથી થાય છે ચમત્કારી ફાયદા
દેશી ઘી ખાવાથી ઘણા લોકો વિચારે છે કે ચરબી વધે છે અને વજન વધે છે. તેની સાથે જ હૃદયથી જોડાયેલી કેટલીકત બીમારીઓ પણ થાય છે. જોકે, ઘણા લોકો તેને ખાવાના સ્વાદ વધારના હેતુંથી ક્યારેક ખાઇ લેશે. પરંતુ આ દરેક એક વ્હેમ છે. વિટામીનથી ભરપૂર દેશી ઘી ન ફક્ત સ્વાસ્થ્ય માટે પરતું સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. આયુર્વેદ મુજબ દેશી ઘી પિત્તનુ શમન કરે છે. ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.
1. ઘીમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે જેનાથી ચહેરામાં ચમક આવે છે. ચહેરા પર દેશી ઘીથી મસાજ કરો. તેનાથી ત્વચા મુલાયમ થશે.
2. દેશી ઘીમાં એન્ટી કેન્સર, એન્ટી વાયરલ ગુણ હોય છે. બાળકો,વૃદ્ધ કે દવાન દરેક લોકો માટે દેશી ઘી ફાયદાકારક માનવામાં આવે છે. તેમા રહેલા વિટામીન અને પોષક તત્વલ હાડકાને મજબૂત બનાવે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
3. જ્યારે વધુ પડતી ગરમીને કારણે નાકમાંથી લોહી નીકળતું હોય છે, તો પછી નાકમાં ગાયનું ઘી લગાવવાથી લોહી તરત જ બંધ થઈ જાય છે.
4. માઇગ્રેનના દુખાવાથી છૂટકારો મેળવવા માટે દેશી ઘીના બે ટીંપા નાકમાં નાખો અને સૂઇ જાવ તેનાથી નાસિકા સ્વચ્છ થશે અને માઇગ્રેનના દુખાવામાં રાહત મળી શકે છે. જોકે માઇગ્રેનનો દુખાવો કેટલીક વખત નાક પર વાયરસ, બેક્ટેરિયા, ધૂળ-માટીના કણ જમા થવાના કારણે પણ થઇ શકે છે.
5. તે સિવાય ગાયનું ઘી નાકમાં નાખવાથી ત્વચા પર એલર્જી થવાની સમસ્યા થી છૂટકારો મળે છે.
6. ઘણા લોકોને કાનના પડદામાં કાણું પડી જવા જેવી સમસ્યા થાય છે અને તેના કારણે કાનમાં દુખાવા જેવી સમસ્યા થાય છે તો તમે નાકમાં ગાયનું દેશી ઘીના ટીપા નાંખી શકો છો. જેનાથી મુશ્કેલીથી રાહત મળી શકે છે.
7. શરીરમાં રહેલી કમજોરી દૂર કરવા માટે દૂધની અંદર ગાયનું દેશી ઘી મિક્સ કરીને પીવું જોઇએ.
8. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે લોકોએ ગાયના દેશી ઘીનું સેવન કરવું જોઇએ.
9. નાકમાં ગાયનું ઘી નાખવાથી યાદ રાખવાની ક્ષમતા સારી બને છે અને યાદ શક્તિ પણ વધે છે.
10. ગાયનું ઘી નાકમાં નાખીને પણ કોમામાં ગઈ વ્યક્તિ કોમામાંથી બહાર આવી શકે છે અને ચેતનામાં પાછો આવી શકે છે.
11. નાકમાં ગાયનું ઘી નાખવાથી વાળ ખરતા અટકે છે અને નવા વાળ પણ આવવા લાગે છે. નાકમાં ગાયનું ઘી નાખવાથી માનસિક શાંતિ મળે છે, સ્મૃતિ તીવ્ર બને છે.
12. જ્યારે હાથમાં પગના તળિયામાં બળતરા હોય ત્યારે પગના તળિયામાં ગાયના ઘીની કાંસા ના પાત્ર દ્વારા માલિશ કરવાથી ઠંડક થાય છે.
13. ગાયના ઘીનું સેવન કરવાથી સ્તન અને આંતરડાના જોખમી કેન્સરથી બચી શકાય છે.
14. જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેને તેલ ખાવાની મંજૂરી નથી, તો પછી ગાયનું ઘી ખાઓ, હૃદય મજબૂત બને છે.
અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં શુદ્ધ દેશી ગીર ગાયનું ઘી A2 Natural Gir Cow Ghee ની વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે... જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on June 28, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.
અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.