JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

10/16/14

GTU સીસીસી, / સીસીસી + રજીસ્ટ્રેશન તેમજ ફોર્મ-ચલણ કેમ ભરવું..?



Gujarat Technological University, Ahmedabad
                   CCC EXAMINATION REGISTRATION 

   GTU સીસીસી, / સીસીસી + રજીસ્ટ્રેશન તેમજ ફોર્મ કેમ ભરવું..?  GTU સીસીસી, સીસીસી + ની પરિક્ષા આપવા માટે(માત્ર સરકારી કર્મચારીઓ માટે) ઓનલાઈન લાઈન રજીસ્ટ્રેશન (Registration) માટે GTUની ઓફિસલી વેબસાઈટ   http://ccc.gtu.ac.in  ની મુલાકાત લેતા રહો... નવા તબ્બકાના રજીસ્ટ્રેશન માટે હવેથી નવી તારીખ આપવામાં આવશે. તે તારીખે  11:30 
કલાકથી રજીસ્ટ્રેશન (Registration) શરુ થશે. તમારું રજીસ્ટ્રેશન ઝડપથી કરી લો. 
        ઝડપથી રજીસ્ટ્રેશન કરવામાટે સૌ પ્રથમ સમયના ૧૦ મિનિટ પહેલા તમારા PC અથવા મોબાઈલ પર નેટ ચાલુ કરી GTU ની સાઈટ http://ccc.gtu.ac.in  ઓપન કરી રીફ્રેશ કરતા રહો... તે દરમ્યાન તમારો મોબાઈલ નંબર કોપી કરી રાખો. એના ટાઈમે સાઈટ પર Registration ઓપ્સનની લીંક આવશે તે ઓપન કરી ઝડપથી તમારો મોબાઈલ નંબર જરૂરી ખાનામાં પેસ્ટ કરી દો. ત્યાર બાદ તમારા પાસ વર્ડમાં ઝડપથી ટાઇપ થાય, યાદ રહે તેવો પાસવર્ડ ( દા.ત. 123456) લખો. પછી આપેલ કોડ ઝડપથી ટાઇપ કરી સબમીટ કરો.
         રજીસ્ટ્રેશન થઇ જતાં તમને તમારા રજીસ્ટર  મોબાઈલ નંબર પર તમને Application No.:C141007964 અને પાસવર્ડ મળશે. એટલે તમારું રજીસ્ટ્રેશન થઇ ગયું.
          રજીસ્ટ્રેશન થઇ ગયા પછી તમે તમારું ફોર્મ આરામથી ભરી સકશો. ફોર્મ  ભરવા GTU ની સાઈટના હોમ પેજ પર જઈ     બટન પર ક્લિક કરો..  ત્યાર બાદ એક નવી વિન્ડો ખુલશે.. એમાં તમને મેસેજથી મળેલ Application No.અને Password. નાખી તમે લીગીન થઇ સકશો.
Old User
Enter Previous Credential to edit application form.:
Application No. :
Password. :
Forgot Password?

ત્યાર બાદ ફોર્મ ખુલશે તેમાં તમારે જરૂરી વિગતો ભરવી.
Fields Marked "*" are mandatory
Exam Type: 
Name Of Secretariat :
Name Of Department :
Name Of Institute / Office :
Office Address.:
*City: 
*District: 
*State:
*ZIP/PIN Code :  
Name and Designation of Head
of Institute/Office
Contact Number and Email Address:
* Name Of Employee
(Starting With Surname)
Designation :
CPF Account No. :
* Date Of Birth :   
*Age   
Sex
Marital Status
Caste:
Whether Physically Handicapped:
Whether Ex-Serviceman:
Whether Likely To Be Promoted
Higher Scale Within Months:
* Date Of Joining:
    (1) In Govt. Services :   
    (2) Department :   
Date Of Retirement :  
Correspondence :
*Permanent Residential Address :  
*City :
*District :
*State :
*ZIP/PIN Code :  
Email :
 (You will receive your password on this email-id.) 
Phone No.:
*Mobile No.: (You will receive your password on this mobile no.)
Challan/Transaction Number.:
Bank Branch Name : (Write "SBI" in case of online transaction.)
Challan/Transaction Date
Comment :
*if you have and query regarding any field mentioned above,kindly write in comment
Upload Photo and Signature :
  1. Photo and Signature must be not more then 100KB size.
  2. Photo format must be in .jpg.
  3. Please upload passport size photo.
  4. Photo will be printed on form, if photo uploaded successfully.
  5. If you have already filled the form & sent the documents then you don't have to send the documents again after changing the photo.
Upload Recent Photo (New) : 
મારો ફોટો
Upload Signature (New) : 


 I agree that I have submitted my own detail, the detail are right as per my confirmation. If this information will be wrong then I may be bound with legal affairs or advocate illegal activity. I also confirm that I register here for my own Exam application, if i found with registering other's information, then GTU can claim illegal activity to me. I must use every effort to keep my password safe and should not disclose it to any other person. I shall also not permit, either directly or indirectly, any other person to utilize my User ID or password. GTU not responsible, if any other person misuses the service by logging into your account. After Clicking Generate Form, form will be generated within few Seconds.

 નોંધ:- ફોર્મમાં તમારે ફોટો 100 KB તથા સહી 15 KB  મોટી ના હોવી જોઈએ. તે ખાસ જોવું. નઈતો અપલોડ નહી થાય.
           તમારું ફોર્મ ભારાઈ ગયા બાદ ચલણની કોપી કાઢવા માટે આ મુજબ ના પગલા અનુસરો..
આ લીક પર ક્લિક કરો..   Click to Make Online Payment  
 અથવા GTU સાઈટ ના HOME પેજ પર સુચનાઓમાં આપેલ આ લીંક
 Click to Make Online Payment    પર ક્લિક કરો.
આવું પેજ ખુલશે.. તેમાં આ પ્રમાણે વિગત નાખવી..

  

Steps for CCC EXAM Fee Payment Instructions


Step – 1: Click the following Link and then select Gujarat in State and Educational Institutions in Type of Corporate then click on Go Button.

https://www.onlinesbi.com/prelogin/institutiontypedisplay.htm


બાદમાં GO પર ક્લિક કરો.
Step – 2: After click on the go, Select Gujarat Technological University then click on Submit 
     પછી આ મુજબ માહિતી લખી  પર ક્લિક કરો.
Step – 3: Provide all the details of payment as below and then click on Submit 


પછી
  પર કરો.

Step – 4: Verify the details and confirm the transactions then click on confirm 

Step – 5: Select the Payment Category by Debit Card or Credit Card or SBI Branch for Cash payment.
Step – 6: If you select SBI Branch option for Cash payment, then take the printouts of Pre Acknowledgment form using 
Step – 7: Then print the Depositor copy and pay the necessary fees in any SBI Branch.


બાદમાં  આ મુજબ માહિતી લખી પર ક્લિક કરો. Submit કરશો એટલે ચલણ આવશે એની જરૂરી પ્રિન્ટ કાઢી. તે ચલણ સ્ટેટબેંક માં ભરી દેવું.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

Read More »

10/12/14

મોઘવારી તફાવત ગણતરી પ્રોગ્રામ

  મોઘવારી તફાવતની ગણતરી કરવા તેમજ તફાવત બીલ બનાવવા માટેનો આ એક્સેલ  પ્રોગ્રામ ડાઉનલોડ કરો. 
આ પ્રોગ્રામમાં બેઝિકપગાર, ગ્રેડ પે  પરથી જ મોંઘવારીતફાવતની ગણતરી તેમજ તફાવત બીલ ખુબજ સરળતાથી તૈયાર કરી શકાશે.  તેમજ જેટલા મહિનાનું એરીયર્સ  બીલ બનાવવાનું હોય તે મહિનાના નામ લખતાજ તેટલા મહિનાનું એરીયર્સ બીલ આપોઆપ તૈયાર થઇ જશે.

 

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

10/3/14

ધોરણ- 3,4,5,6,7,8 ના પરિણામ પત્રકો (New)



:: PARINAM PATRAKO:: NEW.....NEW.....NEW....

  ધોરણ- ૩,૪,૫,૬,૭,૮, ના પરિણામ પત્રકો (New) ...
       આ પત્રકો  એક્સેલ વર્કસીટ માં નવા ફોરમેટમાં બનાવેલ છે. જેમાં પરીક્ષાના તમામ પત્રકો  પરિશિષ્ઠ - A (પ્રથમસત્ર-દ્રિતીયસત્ર),  પરિશિષ્ઠ - B (સમગ્ર વ્યક્તિ વિકાસ), પ્રથમ સત્રાંત લેખિત કસોટી ૪૦ ગુણ , બીજી લેખિત (વાર્ષિક) કસોટી ૪૦ ગુણ,  સ્વધ્યન કાર્ય(પ્રથમસત્ર-દ્રિતીયસત્ર), પરિશિષ્ઠ - C
       તેમજ  પરિણામના કાર્ડ પણ  સરળતાથી તૈયાર કરી શકાશે.

         આ એક્સેલપોગ્રામથી  ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીનું પરિણામ ખુબજ સરળતાથી બનાવી શકાશે.
પરિણામ પત્રકો TERAFONT-TRILOCHAN,MARUTI,MENKA અંગ્રેજી  Arial ,Calibri માં જ બનાવેલ છે.  પરિણામ પત્રકોના ફોન્ટ પણ આ સાથે મુકેલ છે. આ ફોન્ટ ધોરણ-૩, ધોરણ-૪, ધોરણ-૫ ના પરિણામ પત્રકો માં પણ લાગુ પડશે.

   વર્ગની ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા માટે આ પત્રકો ડાઉનલોડ કરો.
    (1) (6) Std-6, Prinam Patrak_2014-15
    (2) (7) Std-7, Prinam Patrak_2014-15
    (3) (7) Std-8, Prinam Patrak_2014-15
   વર્ગની ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા માટે આ પત્રકો ડાઉનલોડ કરો.

  પરિણામ પત્રકોના ફોન્ટ ડાઉનલોડ કરો.
     (1)_Parinam Fonts - Copy
     (2)_Parinam Fonts - Border Font
 મિત્રો..  આ પત્રકોમાં કાંઈ પણ ફેરફાર જણાય તો અમને અચૂક જણાવશો.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

9/25/14

ધોરણ-૩,૪,૫ ના પરિણામ પત્રકો (New)


   ધોરણ-૩,૪,૫ ના પરિણામ પત્રકો (New) ... આ પત્રકો  એક્સેલ વર્કસીટ માં નવા ફોરમેટમાં બનાવેલ છે. જેમાં પરીક્ષાના તમામ પત્રકો  પરિશિષ્ઠ - A પ્રથમસત્ર-દ્રિતીયસત્ર,  પરિશિષ્ઠ - B  સમગ્ર વ્યક્તિ વિકાસ, પ્રથમ સત્રાંત લેખિત કસોટી ૪૦ ગુણ , બીજી લેખિત (વાર્ષિક) કસોટી ૪૦ ગુણ,  સ્વધ્યન કાર્ય પ્રથમસત્ર-દ્રિતીયસત્ર, પરિશિષ્ઠ - C  
તેમજ  પરિણામના કાર્ડ પણ  સરળતાથી તૈયાર કરી શકાશે.
   મિત્રો..  આ પત્રકોમાં કાંઈ પણ ફેરફાર જણાય તો અમને અચૂક જણાવશો.

વર્ગની ૧ થી ૬૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા માટે આ પત્રકો ડાઉનલોડ કરો.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

9/15/14

આપનો બ્લોગ બનાવો.

   બ્લોગ કેવી રીતે બનાવશો..?  બ્લોગ બનાવવાની રીત.
તો સૌ પ્રથમ આપને બ્‍લોગ બનાવવાની ફ્રી સુવિધા આપતી Google ની Blogger  વિશે જાણીશું.
Blogger એ ફ્રી બ્‍લોગ બનાવવાની બનાવવાની આપે છે.
તો ચાલો બ્‍લોગ બનાવવાની શરૂઆત કરીએ.બ્‍લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ. 

૧. સૌ પ્રથમ અહીં આપેલ લીંક પર ક્લિક કરી  Blogger પર જાઓ.
૨. તેમાં ગુગલ એકાઉન્ટ ના તમારા મેઇલ અને પાસવર્ડ નાખી લોગીન થાઓ.જો તમારું ગુગલ એકાઉન્ટ નહોય તો નવું બનાવો.
૩. તમારી ભાષા પસંદ કરો.
૪. તમારા બ્‍લોગનું મનગમતું શિર્ષક લખવું. શિર્ષક ગુજરાતીમાં લખવા માટે અહીં ક્લિક કરો  ગુજરાતી
૫.  તમારે તમારા બ્લોગનું જે સરનામું રાખવાનું છે તે બ્‍લોગનું સરનામુ પસંદ કરો.
૬. તમારે તમારા બ્લોગની જે ડિઝાઈન રાખવાની છે તે બ્‍લોગનો નમુનો પસંદ કરો.
૭. તમારે તમારૂં લખાણ મુકવા/નવી પોસ્ટ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.
૮. હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, માં ડિઝાઇન, માંથી ડીઝાઈન ફેરફાર કરી શકશો.
     
       મિત્રો....તમારો બ્લોગ બની ગયો. તમે જોઇ રહ્યા છો તે આ બ્‍લોગ Blogger માં બનેલો છે. તમે તમારો બ્‍લોગ બનાવ્યો છે તેનું તમારું URL એડ્રેસ તમારા મિત્રોને જણાવી દો.. (URL એડ્રેસ તમને તમારા પીસી ના એડ્રેસબારમાં જોવા મળશે.) જેથી તેઓ તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્‍લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્‍લોગ બનાવવામાં કોઇ મદદની જરૂર જણાય તો અમારી આ સાઈટના કોમેન્‍ટ બોક્ષમા જણાવજો અમારા ખ્યાલ પ્રમાણે આપને જરૂર હેલ્પ કરીશું. 

       મિત્રો....બ્‍લોગ અંગેના કેટલાક નિયમો પણ જરૂર જણશો. નિયમો જાણવા અહીં ક્લિક કરો  નિયમો 

મેનુંબારબનાવવું.  બ્‍લોગસ્‍પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
  • સૌ પ્રથમ નીચેના ચિત્રમાં દર્શાવ્‍યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપાદિત કરો પર જાઓ.

  • હવે ચિત્રમા દર્શાવ્યા પ્રમાણે શીર્ષક લખો. દા. ત.અનુક્રમ


  • તમે જરૂરિયાત મુજબ તેજ રીતે બીજું,ત્રેજુ,ચોથું પેજ ઉમેરી શકસો.


  • ચિત્રમાં દર્શાવ્યા મુજબ બ્લોગ ટેબ પર પર જઈ પુસ્ઠો સંપાદિત બ્લોગટેબ સિલેક્ટ કરો બાદમાં સાચવો પર ક્લિક કરો.  



  • તમારી આ સાઈટ પર ગેજેટ ઉમેરવા.. ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરી શકસો.


  •   ગેજેટ ઉમેરોમાં પૃષ્ડો પર ક્લિક કરી  સિલેક્ટ કરો. 


  •   હવે  આ સેવ કરવા ચિત્રમાં બતયવ્‍યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.

  •  તેમજ તમારી સાઈટ વિવિધ ડિઝાઈન આપવા માટે, ડિઝાઈન પર જઈ નમુના ડિઝાઈન સિલેક્ટ કરો.

  • તેમજ તમારી સાઈટને વિવિધ કલરમાં લુક આપવા માટે, ફોન્ટને વિવિધ રંગમાં લખવાં,સાઈઝ ગોઠવવા માટે ડિઝાઈન પર જાઓ.


આમ તમે તમારા બ્લોગ સાઈટને સરળતાથી ક્રીઅટ કરી વિવિધ લુક આપી શકસો.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

9/10/14

ખેલ મહાકુંભ-2014 રજીસ્ટ્રેશન


  ખેલ મહાકુંભ-2014 માં જોડવા આપની શાળાના ખેલાડી તથા ટીમનું રજીસ્ટ્રેશન કરો...ખેલ મહાકુંભમાં જોડવા આપની શાળાના ખેલાડી તથા ટીમનું રજીસ્ટ્રેશન કરવા માટેના કેટલાક પગલા.

  1.  રજીસ્ટ્રેશન  માટે  સૌ પ્રથમ આપની શાળાનું રજીસ્ટ્રેશન કરવું. શાળાનું રજીસ્ટ્રેશન કરવા પ્રથમ અહી આપેલ ડાયરેક્ટ શાળા માં રજીસ્ટ્રેશન લીંક ઓપન કરો.
              લીંક ઓપન કરતાં જ

                          શાળા શોધો
શાળા કોડ  
                                અથવા
                 નવી શાળા નું રજીસ્ટ્રેશન કરો.

મેનુ ખુલશે તેમાં "નવી શાળા નું રજીસ્ટ્રેશન કરો" લીંક પર ક્લિક કરવું. બાદમાં નીચે મુજબની તમામ વિગત ભરી દેવી, રજીસ્ટ્રેશન સબમીટ કરવું.

શાળા ના રજીસ્ટ્રેશન માટે નું ફોર્મ

નોંધ : * ચિહ્ન વાળા ફિલ્ડ ફરજીયાત ભરવાના છે
*ભાષા બદલવા માટે F12 કી દબાવો.
શાળા નો કોડ *
શાળા નો પ્રકાર *
શાળા નું નામ *
પ્રિન્સીપાલ નું નામ *
ઈ-મેલ
મોબાઈલ નંબર *
શાળા નું સરનામું *
જીલ્લો/મહાનગરપાલિકા *
તાલુકો  *
જીલ્લા પંચાયત સીટ/વોર્ડ નું નામ  *
ગામ  *
પિનકોડ  *
 



ત્યાં પછી તરતજ તમારા રજિસ્ટર કરેલ નંબર પર મેસેજ આવશે,જેમાં તમારું યુજરનેમ  અને પાસવર્ડ તમને મળશે.
બાદમાં  અહી ની આ  School/DSO/VCE લોગીન માટે અહી ક્લિક કરો  લીંક પર ક્લિક કરો..અથવા   http://khelgujarat.org  હોમ પેજ પર  School/DSO/VCE લોગીન માટે અહી ક્લિક કરો 

VCE / School માટેનું લોગીન

 
તમને મેસેજ દ્નારા મળેલ  યુજરનેમ (GUJ240105*****) અને પાસવર્ડ (********)દાખલ કરી લોગીન થાઓ... લોગીન થતાજ આવું મેનુ ઓપન થશે...
બાદમાં તમે આપની શાળાના ખેલાડીનું વ્યક્તિગત સ્પર્ધામાં તેમજ ટીમનું રજીસ્ટ્રેશન કરો..
                                                 
......હવે તમે આપની શાળાના ખેલાડીનું વ્યક્તિગત સ્પર્ધામાં તેમજ ટીમનું રજીસ્ટ્રેશન કરી શકસો....


    ગુજરાત રોજગાર સમાચાર 10August 2014, જીવન શિક્ષણ ઓગસ્ટ - ૨૦૧૪  ડાઉનલોડ કરો.
      ➤ અંક ડાઉનલોડ કરવા માટે PDF આઇકોન ફોટા ઉપર ક્લિક કરો.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

9/5/14

CCC/CCC+ EXAM METERIAL

  CCC થીયરી પેપર લાસ્ટ GTUની પરિક્ષામાં પૂછાયેલા પ્રશ્નો.

CCC/CCC++ Quiz, Android Apps Download "

  CCC/CCC++ Quiz, 
   શિક્ષકો તથા વિદ્યાર્થીઓ
   માટે સીસીસી ક્વિઝ
   એન્ડ્રોઇડ એપ્લિકેશન
  CCC Quiz Android Apps 
  Download
      CLICK HERE TO DOWNLOAD

  C C C (સી.સી.સી.)ની તૈયારી માટે ક્વીઝ
  1.   C C C_QUIZ_01
       CLICK HERE TODOWNLOAD
  2.   C C C_QUIZ_02
       CLICK HERE TODOWNLOAD
  3.   C C C_QUIZ_03          
       CLICK HERE TODOWNLOAD
  4.   C C C_QUIZ_04
       CLICK HERE TODOWNLOAD
  5.   C C C_QUIZ_05
       CLICK HERE TODOWNLOAD

  CCC/CCC++ માટે પીડીએફ મટેરિયલ ડાઉનલોડ કરો. 
      CLICK HERE TO DOWNLOAD


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

Recent Posts