JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

8/21/22

Dwarka: Live Darshan of Dwarkadhis Temple | History aof Dwarka Temple | Famous Places of Dwarka

Dwarka: Live Darshan of Dwarkadhis Temple | History of Dwarka Temple | Famous Places of Dwarka
Live Darshan of Dwarkadhis Temple
History of Dwarkadhis Temple

દ્વારકા: દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન કરો | દ્વારકા મંદિર નો ઇતિહાસ | દ્વારકાના જાણીતા સ્થળો 


⇛  દ્વારકા અને દ્વારકા મંદિરના ઈતિહાસ વિશે:
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું  દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ, તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જિર્ણોદ્ધાર પામી છે. વર્ષ 2013 માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરાયું. દ્વારકા એ એક પ્રાચીન શહેર છે. જે ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કાંઠે વસેલું છે. દ્વારકા એ ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થસ્થાનો માનું એક છે. જો તમને હિન્દુ પૌરાણિક કથાઓ વિશે ખબર છે, તો તમે ભગવાન વિષ્ણુના અવતારોમાંના એક શ્રી કૃષ્ણ સાથે દ્વારકાના જોડાણ વિશે જાણતા હશો. જેટલું મહત્વ હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રાનું છે એટલું જ મહત્વ દ્વારકાધીશ મંદિરનું પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ, કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા. જ્યાંનાં કણ કણમાં શ્યામ નિવાસ કરે છે એવી માન્યતા છે. અહીં અસંખ્ય ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે. દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે.


⇛  About the History of Dwarka and Dwarka Temple(દ્વારકા અને દ્વારકા મંદિરના ઈતિહાસ વિશે):
Devbhumi is a well-known pilgrimage center and taluka headquarters in Dwarka taluka of Dwarka district of Gujarat state in the western part of India. This city of Dwarka, which is the birthplace of Lord Shri Krishna, has been renovated many times since ancient times. In the year 2013, Dwarka town was declared as a separate district named Devbhoomi Dwarka. Dwarka is an ancient city. Which is situated on the banks of river Gomti in the north western state of Gujarat. Dwarka is considered one of the most important Hindu pilgrimage sites in India. If you know about Hindu mythology, you would know about Dwarka's association with Sri Krishna, one of the incarnations of Lord Vishnu. As important as the pilgrimage to the Four Dhams is in Hinduism, so is the importance of the Dwarkadhish temple. The village of Lord Shri Krishna, Kaliya Thakor means Devbhumi Dwarka. It is believed that dark resides within the particle where it resides. Here countless future devotees remember the Lord with love. Dwarka is considered the Karmabhumi of Lord Krishna.

અયોધ્યા મથુરા, માયા, કાશી કાંચી અવન્તિકા।
પુરી ઘારામતી ચૈવ સપ્તૈકા મોક્ષારયિકા।।
અર્થાત્ અયોધ્યા, મથુરા, માયાનગરી, કાશી, પુરી, ધારામતીએ સાત નગરીઓ મોક્ષ આપનારી છે.


The temple of Dwarkadhish here is five storied and decorated with beautiful carvings. Built on 60 pillars, this temple has a special structure of Swarga Dwar and Moksha Dwar for the devotees to exit. According to the archeology department, this temple is about 1200 years old. The main idol of Shri Dwarkadhishji in Jagadmandir Dwarka is made of black stones and is two feet tall. In this form, God is holding conch, wheel, mace, padma in his four arms. 30 (thirty) km from Dwarka. Far away lies Betdwarka, which is of great importance to the Vaishnava sect. Dwarka to Okha can be reached by land route by bus, car or other vehicles from Okha to Bat Dwarka by water. Here are the seat of Mahaprabhuji and temples of Patranis of Lord Krishna and conch lake.

Dwarka was a part of the ancient kingdom of Krishna and the Nageswara Jyotirlinga temple, one of the 12 Jyotirlingas, is also located in Dwarka. For this reason, it holds a significant religious significance and attracts thousands of pilgrims throughout the year. Beach side and sea shores are also an added attraction of tourism. Dwarka Temple is one of the four most important shrines for Hindus and one of the seven oldest religious cities in India.

Dwarka means 'gateway to heaven' in Sanskrit, as dwar means gate and "Ka" refers to Lord Brahma. According to legend, Lord Krishna settled in Dwarka along with his Yadava clan. After his death as Krishna Avatar, the entire Dwarka was submerged in the ocean. Dwarka is famous as the 'House of Lord Krishna'.

Dwarka is mentioned as Mokshapuri, Kusahasthali and Dwarkavati in the ancient epic Mahabharata. According to legend, this city is described as the capital of Lord Sri Krishna. Lord Krishna killed the cruel King Kansa at Mathura. To avenge Kansa's death, Jarasandha, Kansa's father-in-law, attacked Krishna's kingdom 17 times and to avoid further clashes, Lord Krishna shifted his capital from Mathura to Dwarka.

Lord Krishna killed his maternal uncle and the tyrant King Kansa of Mathura. Hence, Kansa's father-in-law Magadhanresh Jarasandha started repeatedly attacking the Yadavas with a grudge against Srikrishna. Hence Lord Shri Krishna decided to settle in a new place to protect Vrajabhoomi from repeated invasions. For this he chose Kushathali. Before coming to Kushasthali, Lord Krishna fought with the asuras named Kushaditya, Karnaditya, Sarvaditya and Grihaditya and destroyed them and built Dwaraka on the seashore.

Shrimad Bhagwat states that before constructing Dwarka, Shri Krishna requested Samudra to give 12 Yojanas of land and move the water. Hence Sagar Dev gave space. After that Vishwakarmaji built Dwarka. Lord Shri Krishna settled Dwarkanagari and made it the main center of his activities. Many important events in Lord Krishna's life took place in Dwarkanagari itself, such as Rukminiharana and marriage with Jambavati, Rohini, Satyabhama, Kalindi, Migvinda, Satya, Nagnajiti, Sushilamadri, Lakshmana, Datta Sushalya etc. Includes marriage, conduct of Mahabharata war, protection of Draupadi from chirharana, Shishupalavadha etc.

The material prosperity of Dwarka was at the peak of success during the time of Lord Shri Krishna. Later, as the Yadavas indulged in indulgence, many incidents began to happen, such as the Yadavas harassing the sages living in the Pindtarana region. Hence the sages cursed the Yadavas. Cursed by the curse of the sages, the Yadavas gradually perished and Lord Shri Krishna began to gather his green leaves. Sensing the impending danger to Dwarka, Shri Krishna took the Yadavas and went to live in Prabhasakshetra (present-day Somnath). On the other hand, when Shri Krishna left Dwarka, the waters of the ocean returned to Dwarka. As if the sea had not taken back the land it had given! Kalantara Dharmaraja Yudhishthira made Shrikrishna's great-grandson Vajranabha the king of Shurasena country. After growing up, Vajranabha came to Dwarka and built a beautiful large temple in memory of Lord Krishna, the present day Jagadmandir Dwarka.


Dwarkadhis Temple
Dwarkadhis Temple




અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીથી સુશોભિત છે. 60 થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગ દ્વાર અને બહાર નીકળવા માટે મોક્ષ દ્વારની વિશેષ સંરચના છે. પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ 1200 વર્ષ જુનુ છે. જગદ્મંદિર દ્વારકામાં મુખ્ય શ્રી દ્વારકાધીશજીની મૂર્તિ કાળા પથ્થરોની બનેલી છે અને બે ફૂટ ઊંચી છે. આ રૂપમાં ભગવાને પોતાની ચાર ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલાં છે. દ્વારકાથી 30(ત્રીસ) કિ.મી. દુર બેટદ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ, કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રીકૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે.

દ્વારકા કૃષ્ણના પ્રાચીન રાજ્યનો એક ભાગ હતો અને 12 જ્યોતિર્લિંગો માંના એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ દ્વારકામાં સ્થિત છે. આ કારણોસર, તે એક નોંધપાત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે અને આખું વર્ષ હજારો યાત્રાળુઓને આકર્ષે છે. બીચ સાઇડ અને દરિયા કિનારો એ પણ પર્યટનનું એક વધારાનું આકર્ષણ છે. દ્વારકા મંદિર હિંદુઓ માટેના મહત્વના ચાર ધામ માનું એક છે અને ભારતના સાત સૌથી પ્રાચીન ધાર્મિક શહેરો માનું એક છે. 

દ્વારકાનો અર્થ સંસ્કૃતમાં ‘સ્વર્ગનો પ્રવેશદ્વાર’ છે, કારણ કે દ્વારનો અર્થ દ્વાર છે અને “કા” ભગવાન બ્રહ્માનો ઉલ્લેખ કરે છે. દંતકથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ તેમના યાદવ કુળ સાથે દ્વારકા સ્થાયી થયા હતા. કૃષ્ણ અવતાર તરીકે તેમના મૃત્યુ પછી, સમગ્ર દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયું હતું. દ્વારકા ‘ભગવાન કૃષ્ણનું ઘર’ તરીકે પ્રખ્યાત છે.

પ્રાચીન મહાકાવ્ય મહાભારતમાં મોક્ષપુરી, કુશહસ્થલી અને દ્વારકાવતી તરીકે દ્વારકા નો ઉલ્લેખ છે. દંતકથા અનુસાર, આ શહેર ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની તરીકે વર્ણવવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણએ મથુરા ખાતે ક્રૂર રાજા કંસની હત્યા કરી હતી.કંસના મૃત્યુનો બદલો લેવા માટે, કંસના સસરા, જરાસંધે કૃષ્ણના રાજ્ય પર 17 વાર હુમલો કર્યો અને વધુ અથડામણ ટાળવા માટે, ભગવાન કૃષ્ણએ તેની રાજધાની મથુરાથી દ્વારકા સ્થાનાંતરિત કરી.

ભગવાન શ્રીકૃષ્ણે તેમના મામા અને મથુરાના અત્યાચારી રાજા કંસનો વધ કર્યો. આથી કંસના સસરા મગધનરેશ જરાસંધ શ્રીકૃષ્ણ સાથે વેરભાવ રાખીને યાદવો પર વારંવાર આક્રમણ કરવા લાગ્યા. આથી વારંવારના આક્રમણોથી વ્રજભૂમિની રક્ષા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે કુશસ્થળી પર પસંદગી ઉતારી. કુશસ્થળીમાં આવતાં પહેલાં શ્રીકૃષ્ણે કુશાદિત્ય, કર્ણાદિત્ય, સર્વાદિત્ય અને ગૃહાદિત્ય નામના અસુરો સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કરીને સમુદ્રતટ પર દ્વારકાનું નિર્માણ કર્યું.





શ્રીમદ્ ભાગવત જણાવે છે કે દ્વારકાનું નિર્માણ કરતાં પહેલાં શ્રીકૃષ્ણે સમુદ્રને ૧૨ યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી. આથી સાગરદેવે જગ્યા આપી. ત્યાર પછી વિશ્વકર્માજીએ દ્વારકાનું નિર્માણ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકાનગરી વસાવીને તેને પોતાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. શ્રીકૃષ્ણના જીવનની ઘણી મહત્ત્વની ઘટનાઓ દ્વારકાનગરીમાં જ બની, જેમ કે રુક્મિણીહરણ તથા વિવાહ, જાંબવતી, રોહિણી, સત્યભામા, કાલિન્દી, મિગવિન્દા, સત્યા, નાગ્નજિતી, સુશીલામાદ્રી, લક્ષ્મણા, દતા સુશલ્યા વગેરે સાથે વિવાહ, નરકાસુરવધ, પ્રાગ્જ્યોતિષપુરવિજય, પારિજાતહરણ, બાણાસુરવિજય, ઉષા-અનિરુદ્ધ વિવાહ, મહાભારત યુદ્ધ સંચાલન, દ્રૌપદીનું ચીરહરણથી રક્ષણ, શિશુપાલવધ વગેરેનો સમાવેશ થાય છે.
ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં દ્વારકાની ભૌતિક સમૃદ્ધિ સફળતાના શિખરે હતી. પાછળથી યાદવો ભોગવિલાસમાં ડૂબી જતાં અનેક ઘટનાઓ બનવા લાગી, જેમ કે યાદવોએ પિંડતારણ ક્ષેત્રમાં રહેતા ઋષિઓને હેરાન કર્યા. આથી ઋષિઓએ યાદવોને શ્રાપ આપ્યો. ઋષિઓના શ્રાપથી શ્રાપિત યાદવો કાળક્રમે નાશ પામવા લાગ્યા અને ભગવાન શ્રીકૃષ્ણે પોતાની લીલા સંકેલવા માંડી. શ્રીકૃષ્ણ દ્વારકા પર આવનારા સંકટને પારખીને યાદવોને લઈને પ્રભાસક્ષેત્ર (હાલના સોમનાથ)માં રહેવા ચાલ્યા ગયા. બીજી બાજુ શ્રીકૃષ્ણે દ્વારકાને છોડી દેતાં સમુદ્રનાં પાણી દ્વારકા પર ફરી વળ્યાં. જાણે કે સમુદ્રે આપેલી ભૂમિ પાછી ન લઈ લીધી હોય! કાળાંતરે ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભને શૂરસેન દેશનો રાજા બનાવ્યો. મોટા થયા બાદ વજ્રનાભ દ્વારકા આવ્યા અને તેમણે શ્રીકૃષ્ણની સ્મૃતિમાં એક સુંદર વિશાળ મંદિરનું નિર્માણ કર્યું, જે આજનું વિદ્યમાન જગદ્મંદિર દ્વારકા







Live Darshan of Dwarkadhis
God Dwarkadhis





⇛  Specials of Bat Dwarka(બેટ દ્વારકાનો વિશેષ) :
It is believed that the city of Dwarka was submerged in the sea after the death of Krishna. It is said that the city was built six times and the present city is the seventh. Ancient Dwarka is buried beneath the present Dwarka and extends to Bet Dwarka in the north, Okhamadhi in the south and Dwarka in the east. There is also some archaeological evidence to support such a belief.


Important link : 
Live Darshan of Dwarkadhis Temple :  
Live Darshan(લાઈવ દર્શન) :Click here 
Website :Click here 
Join WhatsApp Group :Click here
Join TeliGram Group : Click here 


Live Darshan Dwarikadhish Mandir (દ્વારિકાધીશ મંદિર 
 લાઈવ દર્શન) :  Click here




A recent underwater study by ASI on the coastal waters of Dwarka indicates the existence of the city dating back to the 2nd millennium BC. The search for the lost city had been going on since the 1930s. Excavation work carried out between 1983 and 1990 revealed that a township was built in six sectors. A fortification wall more than half a mile long has also been discovered.
Devotees visiting the Dwarka temple have a belief that a visit to Dwarka is incomplete without seeing Bat Dwarka. According to Puranas Bet Dwarka is the place where Lord Krishna accepted Narasimha Mehta's dowry. In ancient times, people did not carry much money while traveling on foot. At that time, Hundi was accepted by writing money to a trusted and business person and going to another town.

Some people wrote the name of Narsingh Mehta to make fun of Narsingh Mehta's poverty. Lord Shrikrishna took the form of Shyamalal Seth and filled Narsingh Mehta's hundi. It increased the name of Narsingh Mehta.

According to Purana, it is believed that Sudamaji brought rice in a small potli when he came to Dwarka to meet his friend. God removed the poverty of friend Sudama by eating this rice. So here even today the tradition of donating rice has been going on for centuries. It is believed that by donating rice to the temple, the poverty of the devotees is removed.

To reach Bet Dwarka, one has to cover a distance of 35 km from Dwarka, of which 30 km is by road and 5 km by sea. That is, bat reaches Dwarka by sea route.

Apart from its temples, Dwarka is also popular for its beaches. Just north of Dwarka, Shivrajpur Beach was recently awarded the International Blue Flag certificate for safety and cleanliness. Scuba diving is the most popular activity for those who want to see the underwater ruins of Dwarka. Gomti Ghat also has a lighthouse. The place is a must see as it is one of the oldest lighthouses.


⇛  Glory of Dwarkadhish throwing 52 (fifty two) yards(દ્વારકાધીશને 52 (બાવન) ગજની ધજા ચડાવવાનો મહિમા) :
Among all the Krishna temples in the world, the biggest flag hangs over the temple of Dwarkadhish. Fifty two yards means approximately 47 meters of cloth. If we understand the math of this fifty-two yard dhaja, it includes 27 constellations, 12 zodiac signs, 4 main directions and 9 main planets. If the total of all these is 52 then the flag of 52 yards is hoisted.

Symbols of sun and moon are seen on the flag. Which is considered to be the symbol of Lord Krishna. It is also believed that as long as the sun and the moon remain on this earth, the city of Dwarka and the name of Shri Krishna will remain.

Dhaja is changed daily on the Dwarikadhish temple – morning, noon, evening – three times a day. Aboti Brahmins have the right to raise and lower the flag on the peak. The Dhaja over the Dwarkadhish temple can be well seen even from several kilometers away. Here the wind can flow from any direction but the Dhaja always moves from west to east. A flag of a different color is hoisted each time.



www.devbhumidwarka.nic.in | દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન | દ્વારકાધીશ મંદિર ઇતિહાસ | દ્વારકા મંદિર દર્શન સમય | દ્વારકા મંદિર ના ફોટા | દ્વારકા વિશે માહિતી ગુજરાતી | દ્વારકા મંદિર દર્શન સમય |  Dwarkadhish Temple Timings | Dwarkadhish Temple Darshan Time | Dwarkadhish Temple History in Gujarati | Dwarkadhish Temple Official Website | Dwarkadhish Photo | dev bhumi dwarka Website | 






⇛  When and how to go to Dwarka (દ્વારકા ક્યારે અને કઈ રીતે જવું) ? 
The best time to go to Dwarka is from October to March while November to February is the most crowded when it experiences cold weather. Visit Dwarka during August and September especially if you want to partake in the grandeur of the Janmashtami festival. During this time the whole city comes alive and thousands of people visit Dwarka to visit the temple and participate in the fair. Apart from this Holi, Navratri and Rath Yatra are other festivals which are celebrated with enthusiasm in Dwarka.

By Road-Ahmedabad to Dwarka ST(ST) buses of Gujarat State Road Transport Corporation run regularly between Ahmedabad-Dwarka. Apart from this, private travel buses are also available, Dwarka can be reached in 9 or 10 hours by land by bus.
Dwarka is 130 km from Jamnagar, Dwarka is 220 km from Rajkot, Dwarka is 430 km from Ahmedabad.
Location : Sri Dwarkadhish Mandir, Dwarka, Gujarat – 361335

For special other important information visit below official government website of “Devbhoomi Dwarka”.
Devbhumi Dwarka Official Website : www.devbhumidwarka.nic.in

વિશેષ અન્ય અગત્યની જાણકારી માટે “દેવભૂમિ દ્વારકા” ની અહિયાં નીચે આપેલી ઓફિશ્યિલ સરકારી વેબસાઈટ ની મુલાકાત લો.
દેવભૂમિ દ્વારકા ઓફિશ્યિલ વેબસાઈટ : www.devbhumidwarka.nic.in



વિશેષ અન્ય અગત્યની જાણકારી માટે “દેવભૂમિ દ્વારકા” ની અહિયાં નીચે આપેલી ઓફિશ્યિલ સરકારી વેબસાઈટ ની મુલાકાત લો.
દેવભૂમિ દ્વારકા ઓફિશ્યિલ વેબસાઈટ : www.devbhumidwarka.nic.in


⇛   દ્વારકા ના જોવા લાયક સ્થળો – Places to visit near Dwarka Temple :

Places to visit near Dwarka Temple (દ્વારકા ના જોવા લાયક સ્થળો ) :
1 – દ્વારકાધીશ મંદિર10 – લાઇટ હાઉસ
2 – શારદા પીઠ11 – રુકમણી દેવી મંદિર
3 – ગાયત્રી મંદિર12 – ત્રિલોક દર્શન આર્ટ ગેલેરી
4 – સનસેટ પોઇન્ટ13 – ગોમતી ઘાટ
5 – ભડકેશ્વર મહાદેવ14 – સુદામા સેતુ
6 – ગીતા મંદિર15 – નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર
7 – બેટ દ્વારકા16 – ગોપી તલાવ,
8 – શિવરાજપુર બીચ17 – સ્વામિનારાયણ મંદિર
9 – દ્વારકા બીચ18 – ઓખામઢી બીચ



➜ દ્વારકા મંદિર દર્શન સમય | Dwarka Mandir drashan Samay | Dwarkadhish Temple Darshan Timing
Time Table of Dwarkadhish Temple Morning | દ્વારકાધીશ મંદિર સવાર આરતી સમય



Dwarka Mandir drashan Samay (દ્વારકા મંદિર દર્શન સમય) :
07:00 સવારેMangla Arti
7:00 સવારે  થી 8:00 સવારેMangla Darshan
8:00 સવારે થી 9:00 સવારેAbhishek Pooja (Snan vidhi) : Darshan બંધ
9:00 સવારે થી 9:30 સવારેShringar Darshan
9:30 સવારે થી 9:45 સવારેSnanbhog : Darshan બંધ
9:45 સવારરે થી 10:15 સવારે Shringar Darshan
10:15 સવારે થી 10:30 સવારે Snanbhog : Darshan બંધ
10:30 સવારે થી 10:45 સવારેShringar Arti
11:05 સવારે થી 11:20 સવારેGwal Bhog Darshan બંધ
11:20 સવારે થી 12:00 NoonDarshan
12:00 Noon થી 12:20 સાંજરાજભોગ : Darshan બંધ
12:20 સાંજ થી 12:30 સાંજDarshan
12:30 સાંજAnosar : Darshan બંધ



  Darshan Timings of Dwarkadhish Temple(દ્વારકાધીશ મંદિરના દર્શનનો સમય) :
Darshan timings for Dwarkadhish Mandir are 7:00 AM – 12.30 PM and 5:00 PM – 9:00 PM.

  To stay in Dwarka(દ્વારકામાં રોકાવા માટે):
Dwarka offers many accommodation options like inns, guest houses, hotels and luxury hotels. All the hotels are located near Dwarkadhish Temple.

  Dining Facilities in Dwarka(દ્વારકામાં જમવાની સુવિધા) :
The dining facility in Dwarka is very good. The food here is full of Gujarati pure and sattvic stuff. Special Gujarati thali is famous among every tourists.



  FAQ - Important Frequently Asked Questions(વારંવાર પુછાતા અગત્યના પ્રશ્નો) – Dwarka Temple

  Question:  Which airport is located near Dwarka?
Answer: Jamnagar Airport is 125 KM from Dwarka.

  Question: How far is Somnath from Dwarka?
Answer: Somnath is 236 KM from Dwarka.

  Question: Why does Dwarkadhish carry a 52 (fifty two) yard baton?
Answer: Fifty two yards means approximately 47 meters of cloth. If we understand the math of this fifty-two yards, it includes 27 constellations, 12 zodiac symbols, 4 main directions and 9 main planets. If the total of all these is 52 then the flag of 52 yards is hoisted.

  Question: How far is Shivrajpur Beach from Dwarka?
Answer: Shivrajpur Beach is 15 KM from Dwarka.

  Question: How many days are enough to visit Dwarka?
Answer: 1 or 2 days are enough to visit Dwarka.

  Question: Are mobiles allowed in Dwarka Temple?
Answer: You are not allowed to carry such items inside the Dwarka temple. Outside the temple is a suitable place for depositing cameras and other similar items including mobile phones.


We are sure that... you will like this information from us. We will continue to bring you such interesting and useful information. Thank you very much for reading this article...
અમને વિશ્વાસ છે કે... આપને અમારી આ જાણકારી જરૂર ગમી હશે. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...




Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.


Copying the text of this article requires our written permission. 


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊 on Telegram channel.


We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on August  21, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


If you like the information then share it with your friends, share button is provided above.




Your feedback is required.
Read More »

8/20/22

JOB: Bhuj Municipality Recruitment-2022 | Recruitment for Various Posts in Bhuj Municipality

JOB: Bhuj Municipality Recruitment-2022 | Recruitment for Various Posts in Bhuj Municipality
Bhuj Municipality Recruitment-2022

JOB: ભુજ નગરપાલિકા ભરતી-2022 | ભુજ નગરપાલિકામાં  વિવિધ જગ્યાઓ પર ભરતી.
ભુજ નગરપાલિકામાં ભરતી 2022
Bhuj Municipality Recruitment-2022




⇛  ભુજ નગરપાલિકા :
ભુજ નગરપાલિકા સીધી ભરતી-2022ની મંજૂર થયેલ ભરવાની થતી જગ્યાઓ ભરવા અંગે ભુજ નગરપાલિકામાં ખાલી પડેલ જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવા અંગે મંજૂરી મળેલ છે. તે મુજબ નીચેની વિગતે જગ્યાઓ ભરવા અંગે નિયત નમૂનામાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીપત્રો નગરપાલિકાની મેકમ શાખામાંથી તેમજ https://enagar.gujarat.gov.in  તથા https://bhujnagarpalika.org ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.


⇛  ભુજ નગરપાલિકા ભરતી-2022 વિવિધ જગ્યાઓ માટે :
ભુજ નગરિકાએ મદદનીશ ઈજનેર, નિરીક્ષક, મેલેરિયા ઈન્સ્પેક્શન, ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર, મિની અને એપ્રેન્ટિસ પોસ્ટ જેવી કે મિકેનિક, પાલમેન, પ્લમ્બર અને લામેનિની પોસ્ટ જેવી વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર છે. ભુજ નગરપાલિકામાં એક દિવસની નોકરીની વિચારણા પસંદગીઓ માટે આ બેઠક છે. ઓનલાઈન એપ્લિકેશન કરતા પહેલા કૃપા કરીને અધિકૃત જાહેરાતો, મર્યાદા, મર્યાદામાં છૂટ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, એપ્લિકેશન પ્રક્રિયા, જોબ પોસ્ટિંગ, અરજી કરવાની છેલ્લી દિવસ અને પાલીકા ભરતી 2022 માટે અરજી કરતા પહેલા અન્ય વિગતો વાંચો.


⇛  હોદ્દાની ટોટલ પોસ્ટ સંખ્યા:
  • 09 હોદ્દા પર ભરતી


⇛  ભુજ નગરપાલિકા ભરતી-2022 અંતર્ગતજગ્યાનું નામ/કુલ પોસ્ટ :
  • મદદનીશ ઈજનેર (વર્ગ-3) ડ્રેનેજ: 01 જગ્યા
  • મિકેનિક (વર્ગ-3) પાણી પુરવઠા : 01 સ્થિતિ
  • નિરીક્ષક (વર્ગ-3) પાણી પુરવઠા : 01 પદ
  • મેલેરિયા નિરીક્ષણ (વર્ગ-3): 01 જગ્યા
  • ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર (વર્ગ-3): 01 જગ્યા
  • મિસ્ત્રી (વર્ગ-3) ડ્રેનેજ : 01 સ્થિતિ
  • પ્લમ્બર (વર્ગ-4) પાણી પુરવઠા : 01 સ્થિતિ
  • વાયરમેન (વર્ગ-3) લાઇટ : 01 જગ્યા
  • લાઇનમેન (વર્ગ-4) લાઇટ : 01 જગ્યા





⇛  ભુજ નગરપાલિકા ભરતી 2022 માટે પાત્રતા માપદંડ / આવશ્યક લાયકાત :
➜  મદદનીશ ઈજનેર (વર્ગ-3) ડ્રેનેજ :
  • ડિપ્લોમા સિવિલ એન્જિનિયર અને 5 વર્ષનો કાર્ય અનુભવ, અથવા BE (સિવિલ) અને 2 વર્ષનો અનુભવ, સરકાર માન્ય CCC પરીક્ષા પાસ.


➜  મિકેનિક (વર્ગ-3) પાણી પુરવઠા :
  • ડિપ્લોમા મિકેનિક પરીક્ષા પાસ અને 5 વર્ષનો ઇલેક્ટ્રિકલ વર્ક અનુભવ


➜  નિરીક્ષક (વર્ગ-3) પાણી પુરવઠા :


➜  મેલેરિયા નિરીક્ષણ (વર્ગ-3) :
  • કોઈપણ સ્નાતક, એસઆઈ પાસ, જૈવિક કામગીરીમાં 2 વર્ષનો અનુભવ અને પ્રમાણપત્ર, સરકાર માન્ય CCC પરીક્ષા પાસ.


➜  મુખ્ય સેનેટરી ઈન્સ્પેક્ટર (વર્ગ-3) :
  • સેનેટરી ઇન્સ્પેક્ટરની સરકાર માન્ય પરીક્ષામાં કોઈપણ સ્નાતક અને પાસ, વિજ્ઞાન સ્નાતક માટે 1 વર્ષનો અનુભવ પ્રથમ પસંદગી, સરકાર માન્ય CCC પરીક્ષા પાસ.


➜  મિસ્ત્રી (વર્ગ-3) ડ્રેનેજ વર્ગ :
  • 12 પાસ અને કન્સ્ટ્રક્શન સુપરવાઈઝર તરીકે 10 વર્ષનો અનુભવ.


➜  પ્લમ્બર (વર્ગ-4) પાણી પુરાવઠા :
  • પ્લમ્બર, ITI પાસ અને 10 વર્ષ માટે પ્લમ્બર તરીકે કામ કરવાનો અનુભવ


➜  વાયરમેન (વર્ગ-3) લિ
  • 12મું ધોરણ અને વાયરમેન સેકન્ડ ક્લાસ પાસ અને વાયરમેન તરીકે 2 વર્ષનો કામ કરવાનો અનુભવ

➜  લાઈનમેન (વર્ગ-4) લિ
  • 10મું ધોરણ અને વાયરમેન સેકન્ડ ક્લાસ પાસ અને વાયરમેન તરીકે 2 વર્ષનો કામ કરવાનો અનુભવ. તાજેતરમાં CBHFL એ તેમની અધિકૃત વેબસાઇટમાં 45 પોસ્ટ્સ માટે સૂચના પ્રકાશિત કરી છે - અહીંથી ઓનલાઇન અરજી કરો (CBHFL ભરતી 2022



⇛  ભુજ નગરપાલિકા ભરતી 2022 વય મર્યાદા :
  • મદદનીશ ઈજનેર (વર્ગ-3) ડ્રેનેજ : 33 વર્ષ 
  • મિકેનિક (વર્ગ-3) પાણી પુરવઠા : 33 વર્ષ 
  • નિરીક્ષક (વર્ગ-3) પાણી પુરવઠા : 33 વર્ષ 
  • મેલેરિયા નિરીક્ષણ (વર્ગ-3) : 35 વર્ષ 
  • મુખ્ય સેનેટરી ઇન્સ્પેક્ટર (વર્ગ-3) :35 વર્ષ 
  • મિસ્ત્રી (વર્ગ-3) ડ્રેનેજ : 33 વર્ષ
  • પ્લમ્બર (વર્ગ-4) પાણી પુરવઠા : 33 વર્ષ
  • વાયરમેન (વર્ગ-3)  : 33 વર્ષ
  • લાઇનમેન (વર્ગ-4) : 33 વર્ષ



⇛  ભુજ નગરપાલિકા ભરતી-2022 માટે કેવી રીતે અરજી કરવી?
ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં તારીખ 12/09/2022 ના બપોરે 4:00(ચાર) કલાક સુધીમાં લાયકાતના, ઉંમરના તથા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે અરજી મંગાવવામાં આવે છે. મુદત બાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. તેમજ અરજી સાથે રૂપિયા 100/- (એક સો) પુરા રાખવાના રહેશે.


⇛  ભરતી અંગેના કેટલાક સૂચનો :
  • (1). ઉક્ત ભરતી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
  • (2). સરકારશ્રીના નીતિ નિયમ મુજબ નિમણૂકના પ્રથમ 5(પાંચ) વર્ષ ફિક્સ પગારથી નિમણુંક આપવામાં આવશે. 
  • (3). વય મર્યાદા વર્ષ 1 સપ્ટેમ્બર 2022 સુધીની રહેશે. સરકારશ્રીના ધારા ધોરણ મુજબ સર્ટિફિકેટ રજૂ કરેથી SC/ST/OBC ને નિયત થયેલ મર્યાદા ઉપરાંત પાંચ વર્ષની છૂટ મળવા પાત્ર રહેશે.
  • (4). નગરપાલિકાના 10 વર્ષથી વધારે સમયથી કામ કરતા કર્મચારીને ઉંમરનો બાદ રહેશે નહીં.


➜  સબમિશન માટે અરજી ફી :
  • રૂ. 100/- અને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચુકવણી (DD)

➜  ઓફલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ :

➜  પસંદગી પ્રક્રિયા :
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.



લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on August 20, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
Read More »

Recent Posts