JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

12/18/22

Government of Gujarat: Chief Minister Mahila Utkarsh Yojana 2022 । MMUY । mmuy.gujarat.gov.in

Government of Gujarat: Chief Minister Mahila Utkarsh Yojana 2022 । MMUY । mmuy.gujarat.gov.in
Chief Minister Mahila Utkarsh Yojana 2022

ગુજરાત સરકાર: મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2022 ।MMUY । mmuy.gujarat.gov.in


⇛ Chief Minister Mahila Utkarsh Yojana - Gujarat:
Gujarat Government's Chief Minister Mahila Utkarsh Yojana is a scheme for women. In which women will be given an interest-free loan of up to Rs.1 lakh for their business and employment. The main objective of Mukhyamantri Mahila Utkarsh Yojana, how to apply for this scheme, who can benefit from the scheme, what documents will be required. A full effort has been made to provide all those details through this article.
              This Chief Minister Mahila Utkarsh Yojana - Gujarat is implemented in rural areas by Gujarat Livelihood Promotion Company Ltd. (GLPC) and in urban areas by Gujarat Urban Development Mission (GULM). The main objective of the scheme is to create 1 lakh Joint Liability Earning and Saving Groups (JLESG) and make 10 lakh women self-reliant by stimulating joint economic activity through these groups.


⇛ Main objective of Chief Minister Mahila Utkarsh Yojana:
Inclusion of women in Joint Liability Earning and Saving Youth (JLESG).
Through Government Banks, Private Banks, Co-operative Banks and Credit Institutions, the teams will receive Rs. 1 lakh loan.
Providing self employment and livelihood through credit.



Chief Minister Mahila Utkarsh Yojana 2022
Mahila Utkarsh Yojana




⇛  Chief Minister Mahila Utkarsh Yojana (મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના) - ગુજરાત :
ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાએ મહિલાઓ માટેની યોજના છે. જેમાં મહિલાઓને પોતાના ધંધા અને રોજગાર માટે રૂ.1 લાખ સુધીની વગર વ્યાજે લોન આપવામાં આવશે. Mukhyamantri Mahila Utkarsh Yojana નો મુખ્ય ઉદ્દેશ, આ યોજના માટે અરજી કેવી રીતે કરવી, કોણ કોણ યોજનાનો લાભ લઇ શકશે, ક્યા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. તે બધી વિગતો આ આર્ટીકલ (લેખ) દ્વારા આપવાનો પુરેપુરો પ્રયાસ કરવામાં આવ્યો છે. 
             આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના -  ગુજરાત નો અમલ ગ્રામીણ વિસ્તારમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (GLPC) દ્વારા અને શહેરી વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ મિશન (GULM) દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ૧ લાખ જોઈન્ટ લાયાબીલીટી અર્નિંગ અને સેવિંગ જૂથ (JLESG) ની રચના કરી 10 લાખ મહિલાઓને આ ગૃપો મારફતે જોડી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપી આત્મનિર્ભર બનાવવાનો છે.





⇛  મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો મુખ્ય હેતુ :
મહિલાઓને જોઇન્ટ લાયેબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથ (JLESG ) માં જોડવી.
સરકારી બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો અને ધિરાણ સંસ્થાઓ મારફત જુથોને રૂ. 1 લાખ ધિરાણ અપાવવુ.
ધિરાણના માધ્યમથી સ્વ રોજગારી અને આજીવિકા પૂરી પાડવી.



⇛  Chief Minister Mahila Utkarsh Yojana (મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના) - ગુજરાત  વિશે.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના :
યોજના નું નામમુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના
કોના દ્વારા શરુ કરવામાં આવી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
લાભાર્થીગુજરાત રાજ્યની મહિલાઓ
યોજના નો લાભમહિલા જૂથો ને રૂ.1 લાખ ની લોન
યોજના નો ઉદેશ્ય રાજ્યની મહિલાઓ સમુહમાં ધંધો-રોજગાર કરી આર્થિક રીતે પગભર કરવા માટે
સત્તાવાર વેબ સાઈટ : https://mmuy.gujarat.gov.in/
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા:અહીં ક્લિક કરો.
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા:અહીં ક્લિક કરો.
હોમ પેજ(Home Page):અહીં ક્લિક કરો.



⇛  મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના કોણ લાભ લઈ શકે ? :
આ યોજના હેઠળ ધિરાણ મેળવવવા માટે ઇચ્છુક 10 મહિલાઓ.
આ જુથમાં જોડાયેલ દરેક મહિલા સભ્યની ઉંમર 18 વર્ષ થી 59 વર્ષની હોવી જોઈએ.
આ જુથમાં એક કુટુંબના એકજ મહિલાને સભ્ય તરીકે લઇ શકાશે.
આ જૂથના સભ્યો એકજ વિસ્તારમાં રહેતા હોય / એકજ વિસ્તારમાં કામ કરતા હોવા જોઈએ.





⇛  મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના કેટલાક જરૂરી નિયમો અને લાયકાત :
  1. જૂથમાં જોડયેલ ધિરાણમાં રસ ધરાવતી મહિલા સભ્યની ઉંમર 18 થી 59 વર્ષની રહેશે.
  2. એક પરિવારમાં માત્ર એક જ મહિલા સભ્યને ગ્રુપમાં લઈ શકાય છે.
  3. હાલની યોજના DAY-NULM / અન્ય સ્વ સહાય જુથ (SHG) હેઠળ નોંધાયેલા  કે જેની પાસે કોઈ ધિરાણ લોન બાકી નથી તે પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  4. વિધવા અને ત્યકતા બહેનોનેઆ યોજનામાંં અગ્રતા આપવામાંં આવશે.
  5. જૂથના સભ્યો એકજ વિસ્તારમાંં રહેતા હોય અથવા એકજ વિસ્તારમાંં કામ કરતા હોવા જોઈએ.
  6. જૂથ દ્વારા આર્થિક પ્રવૃત્તિ સાથે બચતનુું કામ પણ કરવાનું રહેશે.
  7. પ્રતિ માસ રૂ.10,000/- લોનના હપ્તા પેટે ભરવાના રહેશે આથી જૂથની દરેક મહિલા સભ્યે રૂ. 1,000/- માસિક હપ્તા પેટે ભરવાના રહેશે.
  8. નિયમિત માસિક હપ્તા ભરપાઈ થવાથી 11 અને 12 આ મહિનાના રૂપિયા 10,000/- બે માસિક હપ્તાની રકમ જૂથના ખાતામાંં બચત તરીકે જમા રહેશે.
  9. આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ, નિયમિત માસિક હપ્તાની ચુકવણી કરીને જૂથને સંપૂર્ણ વ્યાજ મુક્ત લોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
  10. લોન માટે જૂથનું સંયુક્ત ખાતું ખોલવું પડશે, જેમાં દરેક સભ્યએ રૂ .300 / - (રૂપિયા ત્રણસો પુરા) એકવાર બચત જૂથ દ્વારા એકત્ર કરવા અધિકૃત રહેલ સભ્ય મારફતે જૂથના બેન્કના બચત ખાતામાંં જમા કરાવવાના રહેશે.
  11. JLESG ગ્રુપના તમામ સભ્યો દ્વારા લેવામાં આવેલી લોનની ચુકવણી કરવાની જવાબદાર જૂથના તમામ સભ્યોની રહેશે. જે સભ્યોએ સમાન રીતે ભરપાઈ કરવી પડશે.
  12. અમે, JLESG ના સભ્યો આ સાથેના પત્રક ના અનુ નં 1, 2 અને 3 ને અનુક્રમે પ્રમુખ, મંત્રી અને ખજાનચી તરીકે પસંદ કરીએ છીએ. તેઓ JLESG વતી બેંક વ્યવહારો કરશે. દરેક સભ્ય જૂથની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશે.
  13. મહિલા જૂથના દરેક સભ્ય તેથી નિયુક્ત પ્રતિનિધિઓને JLESG ના હિતમાં મહિલા લોન યોજના માટે અરજી કરવા અને જરૂરી કરારો / દસ્તાવેજો બનાવવા / અમલ કરવાની સત્તા આપે છે. અધિકૃત પ્રતિનિધિઓ JLESG ના હિતમાં બેન્કો પાસેથી લોન મેળવવા માટે અધિકૃત છે, JLESG દ્વારા જો તેઓ સહકારી બેંકો / ક્રેડિટ સહકારી મંડળીઓ ખાતે ધિરાણ મેળવવા ઈચ્છુક હોય તો જુથ પોતે તથા જુથના પ્રત્યેક સભ્ય દીઠ નીમીનલ સભ્ય ફી ભરી કો. ઓ. ધિરાણ સંંસ્થા / મંડળીના સભ્ય થાની સત્તા આપે છે. 
  14. જૂથ દ્વારા મહિલા યોજનાની તમામ જોગવાઈઓનું પાલન કરવું પડશે અન્યથા વ્યાજ સબસિડી ઉપલબ્ધ થશે નહીં.
  15. 15.જૂથના દરેક સભ્ય આથી જૂથના હિતમાં અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા કામ, નિર્ણયો, દસ્તાવેજો અને અન્ય બાબતોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.
  16. જૂથ ના તમામ સભ્યો JLESG ને સરળ રીતે ચલાવવા માટે સર્વસંમતિથી પેટા-કાયદા બનાવી શકશે જે તમામ સભ્યો માટે બંધનકર્તા રહેશે.


⇛  મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ફોર્મ ભરવા માટે :
તમારા વિસ્તારની નજીકની બેંકનો  સંપર્ક કરવો.
શહેરી મહિલાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના 'અર્બન કોમ્યુનિટી ડિપાર્ટમેન્ટ-યુસીડી (UCD) સેન્ટર' માંથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ફોર્મ લઈને અરજી કરવી.
ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ તાલુકા પંચાયત મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરવો.






⇛  કુલ બજેટ :
રૂ. 168.00 કરોડ.


⇛ મહિલા જુથોને નાણાકિય સપોર્ટ
  • મહિલા જૂથો: ૧ લાખ
  • મહિલા જૂથના સભ્યો: 10 લાખ
  • સહાયનું ધોરણ: લાભાર્થી જુથ દીઠ રૂ. 6000/- સુધી વ્યાજ સહાય.
  • લોન રકમ: જુથ દીઠ રૂ. 1 લાખ
  • વ્યાજ: 12 % મુજબ, વાર્ષિક વધુમાં વધુ રૂ. 6,000/-
  • લોન પરત ચુકવણી: માસિક રૂ. 10000/- ના હપ્તા મુજબ વાર્ષિક રૂ. 1,20,000/-
  • જે રકમ પૈકી રૂ.1,00,000 લોન વસૂલાત અને રૂ. 20,000 બચત તરીકે.
  • સ્ટેમ્પ ડ્યુટીમાં માફી : બેંક લોન માટે જરુરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી આપવામાં આવનાર છે.


⇛  ધિરાણ સંસ્થાઓ અને સપોર્ટ :
રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપ્રેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ


⇛  ધિરાણ સંસ્થાઓ અને સપોર્ટ :
રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપ્રેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ


⇛  બેન્કો/ધિરાણ સંસ્થાને સપોર્ટ :
જુથ દીઠ રુ. 4000/- રીકવરી મિકેનીજમ પેટે.
જુથ દીઠ રૂ. 4000/- સુધી NPA ફંડ



⇛  મહત્વપૂર્ણ લીંક :
ઓફિસિયલ વેબસાઈટ : અહીંયા ક્લિક કરો.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઠરાવ : અહીંયા ક્લિક કરો.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ: અહીંયા ક્લિક કરો.
ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ: અહીંયા ક્લિક કરો.



⇛  FAQs - મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાને લગતા વારંવાર પૂછાતા કેટકાલ પ્રશ્નો :
પ્રશ્ન:1 : મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ લેવા માટે એક ગ્રૂપ માં કેટલી મહિલાઓ હોવી જોઈએ?
જવાબ: એક ગ્રુપમાં 10 મહિલાઓ આવશ્યક છે.

પ્રશ્ન:2 : મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ કેટલા રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે?
જવાબ: આ યોજના હેઠળ દરેક ગ્રુપ ને 1 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે.

પ્રશ્ન:3 : યોજનામાં જોડાવા માટે મહિલાઓની ઉંમર કેટલી હોવી જોઈએ?
જવાબ: યોજનામાં જોડાવા માટે મહિલા સભ્યોની ઉંમર 18 વર્ષથી 59 વર્ષની હોવી જોઈએ.

પ્રશ્ન:4 : મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો મુખ્ય હેતુ શું છે?
જવાબ: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નો મુખ્ય હેતુ એ છે કે રાજ્યની મહિલાઓ સમૂહમાં ધંધો રોજગાર કરી આર્થિક રીતે પગભર થઈ શકે.



અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના-ગુજરાત વિશે વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on December 18, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.






Your feedback is required.

No comments:

Post a Comment

Recent Posts