JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label STD:1 TO 8. Show all posts
Showing posts with label STD:1 TO 8. Show all posts

2/22/23

STD-1 & 2: Excel Result Sheets Download | Primary Division Class-1 to 8

STD-1 & 2: Excel Result Sheets Download | Primary Division Class-1 to 8
STD-1 & 2 Excel Result Sheets
STD-1 & 2 Excel Result Sheets


STD-1 & 2: એક્સેલ પરિણામ પત્રકો ડાઉનલોડ | પ્રાથમિક વિભાગ ધોરણ-1 થી 8

Created By : R.K.GOYAL
 📊  ℕ𝔼𝕎 ℝ𝔼𝕊𝕌𝕃𝕋 - 2022/23 𝕌ℙ𝔻𝔸𝕋𝔼 📊 

Download Excel Result Sheets for Class: 1 to 8 from here.
Respected teacher friends.... Here Excel result sheet of class: 1 to 8 is placed. Which you can download for free. In this excel result sheet all the sheets are given in a single sheet. Also automatic with formula will be ready. So teachers will save a lot of time. In this new version of excel result sheets student result card (mark sheet) can be generated with photo of student.

Download once regularly. If you like then share with your friends.

If you have any query regarding these result sheets, you can contact us on WhatsApp.


ધોરણ:1 થી 8 માટેના એક્સેલ પરિણામ પત્રકો અહીંયાથી ડાઉનલોડ કરો. 
આદરણીય શિક્ષક મિત્રો.... અહિયાં ધોરણ: 1 થી 8 ના એક્સેલ પરિણામ પત્રક શીટ મુકવામાં આવેલ છે. જે આપ ફ્રી ડાઉનલોડ કરી શકશો. આ એક્સેલ પરિણામ પત્રકમાં તમામ પત્રકો એકજ શીટમાં આપવામાં આવેલ છે. તેમજ ફોર્મુલા સાથેના ઓટોમેટીક તૈયાર થઇ જશે. જેથી શિક્ષકોનો ખુબા જ સમય પણ બચશે. આ એક્સેલ પરિણામ પત્રકો ના આ ન્યુ વર્ઝનમાં વિદ્યાર્થીના પરિણામ કાર્ડ(માર્કશીટ) વિદ્યાર્થીના ફોટો સાથેની જનરેટ કરી શકાશે.

STD-1 & 2 Excel Result Sheets



એકવાર અચૂક ડાઉનલોડ કરો. આપને જો ગમે તો આપના મિત્રોને શેર કરો.

આ પરિણામ પત્રકો બાબતે આપને કાઈપણ પૂછપરછ કરાવી હોય તો આપ   અમારો વોટ્સએપ પર કોન્ટેક્ટ કરી શકો છો.



બાળક સારું ભણે અને સારા માર્ક્સ લાવે તે બધા માતાપિતાની ઈચ્છા હોય છે પરંતુ એટલું યાદ રાખજો કે પરીક્ષાના રીઝલ્ટ કરતા તેમની જીંદગી મહત્વની છે.

વાર્ષિક / બોર્ડની પરોક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ વધારે પડતો સ્ટ્રેસ માથે લઇ લેતા હોય છે. બોર્ડની પરીક્ષા દરમિયાન તમે તમારા બાળકને જે રીતે સપોર્ટ (કે ઓવર સપોર્ટ) કરો છો તેની અસર તેના પરફોર્મન્સ પર પડે છે.વાલીઓનું વધારે પડતું ટેન્શન બાળકોના પરીક્ષાના પરફોર્મન્સને અસર કરી શકે છે તેથી વાલીઓએ શાંત વાતાવરણને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવા જોઈએ.


⇛  વિદ્યાર્થીઓનું ફોટો સાથેનું પરિણામ કાર્ડ બનાવવા માટે એક્સેલ સીટમાં વિદ્યાર્થીઓના ફોટો ઇન્સર્ટ કઈરીતે કરવા તે માટે આ વિડીઓ નિહાળો... 👇





STD-1 & 2: એક્સેલ પરિણામ પત્રકો ડાઉનલોડ | પ્રાથમિક વિભાગ ધોરણ-1 થી 8



All parents want their child to study well and get good marks but remember that their life is more important than exam results.

Along with students approaching annual / board exams, parents are also under a lot of stress. The way you support (or over-support) your child during board exams affects his performance. Parents' excessive tension can affect children's exam performance so parents should try to encourage a calm environment.



A lower percentage or passer may also get better success in life exams. Mathematics is as important as education in life. When you gave up, you felt like laughing, when you called back, you felt like crying, if a calculation is overturned in the business and there is a huge loss, instead of being discouraged by it, try to correct the mistake by thinking about which decision you made wrong. Management gurus believe that there are sometimes 'setbacks' in business. Instead of getting frustrated at such times, think about what wrong decision was taken and what could happen in the next situation. But a lot of damage has been done... a lot of damage has been done... sitting around singing such songs will not improve the situation. Remember failure is a stepping stone to success. A student in the world is a transparent personality bursting with enthusiasm and openness. In which there is constant eagerness to learn new things. A student had a brilliant career in teaching. But due to low percentage in the 10th board examination, he is not able to get admission in his desired line. "Despite working hard, I could not get results and could not fulfill my parents' wishes, so I am disappointed and now I have no interest in studying," said this student. A student is someone who is bursting with enthusiasm. A student can never be disappointed. Because it is not related to success or failure but to knowledge and experience. In spite of working hard in the board exams, when you get low percentage, naturally you get frustrated. But the goal of life is not only the board exam. What happened if the desired result was not obtained? Mathematics is as important as education in life. When one path closes, many others open, and it is possible that these newly opened paths may lead you further along the path of progress than the path you chose. You have tried wholeheartedly to fulfill the wishes of your parents. But your parents mind you are more important than your board mark sheet. Will you please or displease your parents by losing your interest in learning by being disappointed? Sometimes a person who cannot become a doctor or an engineer makes so much progress in life that others have to envy his progress. Instead of considering failure as a failure, consider it as a step on the ladder of success and reflect on why you could not achieve your expected success. Learn to align your limits with your goals. But at the same time, be full of enthusiasm. Try to be the best in whatever line you are in. Money is necessary in life. But money is not everything. The more you learn during your student life, the more experience you gain will be invaluable in your life. Which will teach you how to live life. And yes....students as well as parents should be warned. Don't compare anyone with your child. Your job is to give proper guidance and boost your child's enthusiasm. Your unfulfilled dreams are not fulfilled by it. You may not be satisfied with the board exam result but you must not be disappointed. But if there is any corner of the mind where depression has made its home, shake it off. Be full of enthusiasm and joy only then your foundation of life will be strong and you will not be afraid of many difficulties that will come in the future. If you just learn this one lesson, you will feel like living life with a guarantee....
- Divya Bhaskar news



⇛   ખાસ અગત્યનું : 
SCE એક્સેલ પરિણામ ફાઇલ જો આપના કોપ્યુટર પર બરાબર ઓપન નાં થાય તો અહીંયા આપેલ લીંક પરથી તેના ફોન્ટ ડાઉનલોડ કરી આપના કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી દો...
SCE એક્સેલ પરિણામ ફાઇલ માટેના તમામ ફોન્ટ 


ઓછા ટકા કે નાપાસ થનાર જિંદગીની પરિક્ષામાં વધુ સારી સફળતા પણ મેળવી શકે છે. જીવનમાં ભણતર જેટલું જ મહત્વ ગણતરનું પણ છે. તરછોડયો જ્યારે આપે, હસવાનું મન થયું, બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું, બિઝનેસમાં એકાદ ગણતરી ઊંધી પડે અને ભારે મોટુ નુકશાન થાય તો તેનાથી હતોત્સાહ બનવાને બદલે તમારો કયો નિર્ણય ખોટો લેવાયો છે તેનું ચિંતન કરી ભૂલને સુધારવાનો પ્રયત્ન કરો. મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં ક્યારેક ‘સેટબેક’ પણ આવે છે. આવા સમયે નિરાશ થવાની બદલે કયો નિર્ણય ખોટો લેવાયો છે તે અને પછીની પરિસ્થિતિમાં શું થઈ શકે તેમ છે તે અંગે વિચાર કરો. પણ બહુ નુકશાન થયુ... બહુ નુકશાન થયુ... એવા ગાણા ગાઈને બેસી રહેવાથી પરિસ્થિતિ સુધરશે નહીં. નિષ્ફળતા એ સફળતાની સીડીનું પગથિયુ છે તે યાદ રાખો. સંસારમાં વિદ્યાર્થી એટલે ઉત્સાહથી છલોછલ અને નિખાલસતાથી ભરેલુ પારદર્શક વ્યક્તિત્વ. જેનામાં સતત નવું શીખવાની ધગશ હોય છે. એક વિદ્યાર્થી ભણવામાં તેજસ્વી કારકિર્દી ધરાવતો હતો. પણ ધો.૧૦ની બોર્ડની પરિક્ષામાં કાંઈક કારણોસર તેને ઓછા ટકા આવવાને કારણે તેની ઈચ્છીત લાઈનમાં પ્રવેશ મળે તેમ નથી. ‘મહેનત કરવા છતાં પણ હું પરિણામ નથી લાવી શક્યો અને મારા માતા-પિતાની ઈચ્છા પુરી નથી કરી શક્યો એટલે નિરાશ થઈ ગયો છુ અને હવે મને ભણવામાં કોઈ રસ જ નથી રહ્યો.’ તેમ આ વિદ્યાર્થીએ જણાવ્યું છે. વિદ્યાર્થી એટલે ઉત્સાહથી છલોછલ હોય તેવી વ્યક્તિ. વિદ્યાર્થી ક્યારેય નિરાશ થઈ શકતો જ નથી. કારણ કે તેને સફળતા કે નિષ્ફળતા સાથે નહીં પણ જ્ઞાન અને અનુભવ સાથે નિસ્બત હોય છે. બોર્ડની પરિક્ષામાં મહેનત કરવા છતાં પણ ઓછા ટકા આવે ત્યારે સ્વાભાવિક રીતે જ ઉત્સાહમાં ઓટ આવે. પણ જિંદગીનું લક્ષ્ય એ બોર્ડની પરિક્ષા જ નથી. ઈચ્છીત પરિણામ ન મળ્યુ તો શું થયું ? જિંદગીમાં ભણતર જેટલું જ મહત્વ ગણતરનું છે. એક રસ્તો બંધ થાય ત્યારે બીજા અનેક રસ્તાઓ ખુલતા હોય છે અને શક્ય છે કે તમે પસંદ કરેલા રસ્તાઓ કરતા આ નવા ખુલેલા રસ્તાઓ તમને વધુને વધુ આગળ પ્રગતિના માર્ગે દોરી જઈ શકે છે. માતા પિતાની ઇચ્છા પુરી કરવા માટે તમે દિલથી પ્રયત્ન કર્યા છે. પણ તમારા માતા પિતાને મન તમારી બોર્ડની માર્કશીટ કરતા તમારૂ પોતાનુ વધુ મહત્વ છે. નિરાશ થઇ ભણવામાંથી રસ ઓછો કરી તમે માતા પિતાને રાજી કરશો કે નારાજ? ઘણી વખત ડોક્ટર કે એન્જીનીયર નહિ બની શકનાર પણ જિંદગીમાં એટલી બધી પ્રગતિ કરે છે કે બાકીના લોકોને તેની પ્રગતિની ઇષૉ કરવી પડે છે. નિષ્ફળતાને નિષ્ફળતા માનવાને બદલે સફળતાની સીડીનુ પગથીયુ માનો અને આત્મચિંતન કરો કે તમે તમારી ધારી સફળતા કેમ ન મેળવી શક્યા ? તમારી મર્યાદા અને તમારા લક્ષ્ય વચ્ચે તાલમેલ રાખતા શીખો. પણ સાથોસાથ ઉત્સાહથી સભર રહો. તમે જે પણ લાઇનમાં છો ત્યાં શ્રેષ્ઠ રહેવાનો પ્રયત્ન કરો. જિંદગીમાં પૈસો જરૂરી છે. પણ પૈસા જ સર્વસ્વ નથી. વિદ્યાર્થી કાળમાં તમે જેટલુ વધારે શીખશો, જેટલો વધારે અનુભવ મેળવશો એ તમારી જિંદગીનું અમુલ્ય ભાથુ હશે. જે તમને જિંદગી જીવતા શિખવાડશે. અને હા.... વિદ્યાર્થીઓની સાથોસાથ મા-બાપોએ પણ ચેતવા જેવુ છે. કોઇની સરખામણી તમારા સંતાન સાથે નહિ કરતા. તમારૂ કામ તમારા બાળકને યોગ્ય માર્ગદર્શન આપવાનુ અને તેનો ઉત્સાહ વધારવાનુ છે. તમારા અધુરા સ્વપ્નો એના દ્વારા પુરા કરવાનું નથી. તમે બોર્ડની પરિક્ષાના પરિણામથી ભલે સંતુષ્ટ ન હો પણ નિરાશ તો નહિ જ થયા હોવ. પણ છતાં મનના કોઇ ખુણે હતાશા ઘર કરી ગઇ હોય તો તેને ખંખેરી નાખો. ઉત્સાહ અને ઉમંગથી ભરપુર રહો તો જ તમારો જિંદગીનો પાયો મજબુત બનશે અને ભવિષ્યમાં આવનારી અનેક મુશ્કેલીઓથી તમે ડરશો નહિ. બસ આ એક પાઠ આવડી જાય તો તમને જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી.... 
- Divya bhaskar news


Important link(ધોરણવાર પરિણામ પત્રકો ડાઉનલોડ કરો):


બાળકો સાથે બેસીને શાંતિથી વાત કરવી જોઇએ કે એ દબાણ ન અનુભવે. બાળકને તમારા ઈમોશનલ અને મેન્ટલ સપોર્ટની જરૂર હોય છે એટલે બાળકમાં વિશ્વાસ રાખો કે તે કરી લેશે. અને હા, વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય ત્યારે પરીક્ષાખંડની બહાર ત્રણ કલાક બેસી ન રહો. બાળકને તમારો મોરલ સપોર્ટ આપો અને તેમના પર તમને પૂરો ભરોસો છે તે જતાવો, પણ ફિઝીકલી ત્યાં રહીને તેમની ઢાલ ન બનો. કંઈ તકલીફ પડે તો બાળક પોતાની જાતે મેનેજ કરી લેશે એવો વિશ્વાસ રાખો.
દરેકને  માતાપિતા તરીકે ખબર હોય છે કે તેઓ બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટેનો પ્રયાસ કરતાં હોય છે પણ બાળકને આ કઈ રીતે સમજાવવું?



બાળકની પરીક્ષા દરમિયાન તમે માત- પિતા તરીકે ઘણીબધી રીતે તેને સપોર્ટ કરી શકો છો. બાળકને અમુક ટિપ્સ આપો. જેમ કે...

પરીક્ષા વખતે / પરીક્ષા દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો જે વિદ્યાર્થીને ખુબજ ઉપયોગી થશે.

  • પરીક્ષાના એક દિવસ પહેલાં તેમણે ફક્ત અગત્યના ટોપિક પર ફોકસ કરવું જોઇએ.
  • સ્ટ્રેસ લેવાના બદલે રાતના વહેલાં સૂઈ જાવ જેથી પરીક્ષાના દિવસે મગજ વધારે સારી રીતે વિચારી શકે.
  • પરીક્ષાના દિવસે પરીક્ષાના સ્થળ પર ૩૦ મિનીટ વહેલાં પહોચી જાઓ.
  • શક્ય હોય તો બાળકને એક મિનીટ મેડિટેશન કરાવીને ક્લાસમાં મોકલો.
  • તેને જરૂરથી સમજાવો કે પેપર પરના નિયમો બે વાર વાંચે અને ખબર ન પડે તો નિરીક્ષકને ખચકાયા વિના પૂછી લેવું.
  • જો તેમની પાસે એક્સ્ટ્રા સમય હોય તો ને તો જ જવાબો ફરી તપાસે.
  • પરીક્ષા દરમિયાન થોડો પણ સ્ટ્રેસ લાગે તો ઊંડો શ્વાસ લઈ ૧૦ સુધી ગણીને જવાબ લખવાના ચાલુ કરો જેનાથી મગજ રિલેકસ મોડમાં આવી જાય.
  • પાણીની બોટલ સાથે રાખવી.
  • પરીક્ષા પતી ગયા પછી તેમાં થયેલી ભૂલો વિશેના વિચારો. તે ભૂલોની ટીચર અથવા સાથીઓ સાથે ચર્ચા કરો અને એ વસ્તુ ત્યાં જ મૂકી દો.
  • થોડો બ્રેક લઈ પછી આગળની પરીક્ષાની તૈયારી કરો.

અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને ધોરમ:1 અને 2 ના એક્સેલ ઓટોમેટીક પરિણામ પત્રકો ડાઉનલોડ ની વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on February 22, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
Read More »

10/20/22

Diwali Homework | Homework to be done in Diwali Vacation very useful for STD 1 to 8 students

Diwali Homework | Homework to be done in Diwali Vacation very useful for STD 1 to 8 students
Diwali Homework
Diwali Homework

દિવાળી  ગૃહકાર્ય | STD 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી દિવાળી વેકેશનમાં કરાવી શકાય તે માટે હોમવર્ક

Diwali Vacation Homework Best for Standard 1 to 8 pdf | Diwali Vacation Gruhkarya

Even though there are many PDFs of homework for Diwali vacation, this PDF is very good. So download it


Best homework to do during Diwali vacation for class 2 to 8 students
Diwali Vacation Homework for Class 2 to 8 Students : Happy Diwali to all Friends Very fun Homework Class 2 to 8 for kids to do at home during Diwali Vacation. In which children have tried to make homework that is fun.


Best homework file for class 2 to 8 students during Diwali vacation. Every parent should pay special attention to the homework done by the students during the vacation and do it themselves.
We have come up with a great fun homework for kids in Diwali vacation. So that the children can be made to study continuously and the children do not even know that they are learning. Here is the homework for class: 2nd to 8th class.



In order to download the pdf file for homework in Diwali, students click on the standard given below and the pdf file of the homework of that standard will be downloaded.


ધોરણ:2 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશનમાં કરવા માટેનું બેસ્ટ હોમવર્ક
દિવાળીના વેકેશનમાં ધોરણ:2 થી 8 ના વિદ્યાર્થીઓ માટેનું હોમવર્ક : દિવાળીની તમામ મિત્રોને શુભકામના મિત્રો દિવાળી વેકેસનમાં બાળકો માટે ઘરે બેસીને કરી શકાય તેવું ખુબ જ મજેદાર ધોરણ-2 થી 8 નું હોમવર્ક. જેમાં બાળકોને મજા આવે તેવું હોમવર્ક બનાવવાનો પ્રયત્ન કરેલ છે.




દિવાળીના વેકેશનમાં ધોરણ 2 થી 8 ના વિદ્યાર્થીઓ માટેની બેસ્ટ હોમવર્ક ફાઈલ. આ મુજબનું હોમવર્ક વિદ્યાર્થીઓ વેકેશન દરમ્યાન કરે તેનું દરેક વાલીઓએ ખાસ ધ્યાન રાખવું અને જાતે કરાવવું. 
દિવાળી વેકેસનમાં બાળકો માટે ખુબ સરસ આનંદ આવે તેવું હોમવર્ક લઇને આવ્યા છીએ. જેથી કરીને બાળકોને અભ્યાસમાં સતત મહાવરો કરાવી શકાય અને બાળકોને ખબર પણ ના પડે કે એ શીખી રહ્યો છે. અહી ધોરણ:2 થી 8 ધોરણ સુધીનું હોમવર્ક આપવામાં આવેલ છે.

દિવાળીના નેકેશનમાં વિદ્યાર્થીઓને હોમ વર્ક માટે pdf ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ધોરણ પર ક્લિક કરતા જે તે ધોરણના  હોમવર્કની pdf ફાઈલ ડાઉનલોડ થશે.


⇛  STD:2 થી 8 ના વિદ્યાર્થીઓ માટેનું દિવાળી હોમવર્ક ફાઈલ ડાઉનલોડ કરો.







Also read : Homework for Std: 3,4,5 |  ધોરણ: 3,4,5 માટે હોમવર્ક | ગમ્મત આપે તેવું ગૃહકાર્ય "ચાલો ખીલીએ"


We hope you like the information about Diwali Nekeshan Homework for Students in this article..! And you must have loved it. If you still have any query about it then you can ask us through message in comment section. And we will surely answer your question soon. We will continue to provide you with such interesting and useful information. Thank you very much for reading this article…


Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.


Copying the text of this article requires our written permission. 


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊 on Telegram channel.


We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on October  20, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


If you like the information then share it with your friends, share button is provided above.




Your feedback is required.
Read More »

1/13/22

Std-3 to 8: Very useful Gujarati language essay series for students of Std-3 to 8 PDF

Std-3 to 8: Very useful Gujarati language essay series for students of Std-3 to 8 PDF
Std-3 to 8: GUJARATI NIBANDH MALA


ધોરણ: 3 થી 8: ધોરણ: 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી ગુજરાતી ભાષાની નિબંધમાળા  PDF

A very useful Gujarati language coloring page for standard 3rd to 8th grade student friends. Which is given in this same post for download. Can be downloaded for free from there. This essay series Std-3 Gujarati essay PDF | Standard-4 Gujarati Essay PDF | Standard-5 Gujarati Essay Pdf Book | Std-6 Gujarati Essay Pdf Book | Standard 7 Gujarati Essay Pdf Book | Download Std-8 Std. Gujarati Essay Pdf Book.

⇛  VLet us know what an essay is (ચાલો જાણીએ કે નિબંધ એટલે શું) ?
Many people have this kind of question in their mind that what is an essay? And how to write it? What is your essay here? We will gain an understanding of how to write an essay in Asana language.

“સામાન્ય રીતે જોઈએ તો નિબંધએ એક ગદ્યનો જ એક પ્રકાર છે.”

Essay only means bound, meaning "bound by a single thread". Any essay is written with the same price and writing style. Writing an essay on a particular topic means providing information in prose form in the context of that topic that the reader can easily understand. The writing style is very important for the essay to be easily understood.

    Also read:  GUJARAT POLICE BHARTI STUDY MATERIALS.

Get a basic understanding of how to write an essay.
Essay writing has become an important subject in today's world of learning. Which tests the student's imagination and writing ability. There are many occasions in student life when he needs to write an essay. Keeping in mind the need for essay writing, we have brought here essays on different topics for you. Which will be very useful to all students of Std-3 to 8. What do we mean by this article? And we are trying to give a basic understanding of how to write an essay in Gujarati.
  • STD: 3 Gujarati Nibandh Mala Pdf Book
  • STD: 4 Gujarati Nibandh Mala Pdf Book:
  • STD: 5 Gujarati Nibandh Mala Pdf Book
  • STD: 6 Gujarati Nibandh Mala Pdf Book
  • STD: 7 Gujarati Nibandh Mala Pdf Book
  • STD: 8 Gujarati Nibandh Mala Pdf Book


⇛  What should be the format of essay writing (નિબંધ લેખનનું બંધારણ કેવું હોવું જોઈએ) ?
The process of writing any essay can be divided into three types. In which comes the first "background". The second is "subject area" and the third is "conclusion".
Provide "some" information about the essay in the background so that the reader gets some idea from reading the essay and does not get bored with the subject matter.

The subject area has to be written in the context of the subject of the essay. Care should be taken not to overdo the length of any paragraph here. This can be done separately by making a few points first and then writing it as a paragraph in the essay.

Conclusion which shows the conclusion of the essay. And in some cases he may even ask for your opinion. Its length should not be too much. Simple and clear language must be used.



⇛  Also download this app for Gujarati essays(ગુજરાતી નિબંધો માટે આ એપ પણ ડાઉનલોડ કરો.) In this app you will find essays related to seasons, festivals, biographies, reflections, travels, autobiographies, about oneself, environment and nature, proverbs based, variety etc.
આ એપમાં ઋતુ સંબંધિત, તહેવારો, જીવનચરિત્ર, વિચારાત્મક, પ્રવાસ, આત્મકથા, પોતાના વિશે, પર્યાવરણ અને પ્રકૃતિ, કહેવતો આધારિત, પ્રકીર્ણ વગેરે ના નિબંધ મળશે. 
Gujju Nibandhmala - Gujarati Nibandh App (Essays)


⇛  Standard: 3 to 8 essay series Gujarati (ધોરણ: 3 થી 8 નિબંધમાળા ગુજરાતી) :
Here we will give you essay on different and useful topic which can be very useful for students in exams and other competitions. We hope you enjoy this Gujarati Essay series. If you like it, please share it with others.




⇛  How to write a beautiful essay (એક સુંદર નિબંધ લેખન કેવી રીતે લખી શકાય)?
There are many factors involved in writing a beautiful essay. Such as sentence usage, essay length, language use, and essay structure. A beautiful essay is a smooth combination of all these factors.

⇛  The effect of sentence-to-essay writing in an essay (નિબંધમાં વાક્યની નિબંધ લેખન પર થતી અસર):
Length of sentence and its application are very important in essay writing. The length of the line should not be too long or too short.

    Also read:  GUJARAT POLICE BHARTI STUDY MATERIALS.



⇛  What should be the language used in essay writing (નિબંધ લેખનમાં પ્રયોગ થનાર ભાષા કેવી હોવી જોઈએ)? :
The language used in the essay should be simple and easy for the reader to understand. Also the price should be displayed in it.



⇛  What should be the length of the essay in essay writing (નિબંધ લેખનમાં નિબંધની લંબાઈ કેટલી હોવી)? :
It is a method of explaining a subject in short prose form. So that it should not be too long or too short. Its length must be as per the requirement for the student.



Your feedback is required.
Read More »

11/2/21

Diwali Vacation Homework Special: Very useful study material for standard 1 to 8 homework.

Diwali Vacation Homework Special: Very useful study material for standard 1 to 8 homework.
Diwali Vacation Homework Special: Very useful study material for standard 1 to 8 homework.


દિવાળી વેકેશન હોમ વર્ક સ્પેશિયલ:  ધોરણ 1 થી 8  હોમ વર્ક માટે  ખુબજ ઉપયોગી સ્ટડી મટેરિયલ.

Diwali Vacation Homework STD 1 TO 8 Useful for all
Convert your Gujarati voice to text and make a separate note.
Gujarati Voice Typing | Gujarati Voice to Text Converter | Gujarati Speech to Text Offline
Don't live like a typist Be smart with this app. Simply translate your voice into text.
Best and easy application for voice to text converter. This app has provided you to create your own note through voice typing offline app.
Homework for vacation

With Diwali homework and various speculations made with cash, annuities instead of shared assets, there are no assessment results as to how owners change the contribution of their assets. This can be especially important if they are using a system called "rebalancing", as suggested by a number of financial advisors. Under rebalancing, financial backers transfer their ventures from time to time and return them to the extent that they normally address the risk / return mix that is appropriate for the financial backer's circumstances.

Sexually Transmitted Diseases 1 to 8 Diwali Homework Lifetime Lifetime varies in installment increments on fast annuity interest that lasts until the annuity proprietor eats the dust. In the idea, the installments come from three “pockets”: the first is venture, speculative profits, and cash from a pool of individuals in a group of financial backers who don’t live as long as estimated by the actuarial tables. The pooling for annuities is significant, and is something that empowers annuity organizations to have the option of ensuring a lifetime salary.
Read More »

9/11/21

LEARNING OUTCOME: Download the Std. 1 to 8 Learning Outcomes of the year 2021/2 posted by GCERT Gandhinagar.

LEARNING OUTCOME: Download the Std. 1 to 8 Learning Outcomes of the year 2021/2 posted by GCERT Gandhinagar.

અધ્યયન નિષ્પત્તિઓ: GCERT ગાંધીનગર દ્વારા મુકાયેલ વર્ષ-૨૦૨૧/૨૨ની  ધોરણ ૧ થી 8 અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો.

ધોરણ:૧ થી ૮અધ્યયન નિષ્પત્તિઓ અને રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A, ડાઉનલોડ કરો... PDF અને Excel
Standard: 1 to 8  Learning Outcomes  and Creative Evaluation Form-A, Download ... PDF and Excel

GCERT Gujarat Education Department has prepared Learning Outcomes for all subjects (Gujarati, Hindi, English, Mathematics, Science, Social Science, Sanskrit) for Std: 1 to 8. This study prepared by Unit Wise will be very useful in preparing a constructive assessment sheet based on the findings (Adhyayan Nishpatti).
GCERT ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ: ૧ થી ૮  માટે તમામ વિષયો (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત) ની અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) તૈયાર કરવામાં આવેલ છે. એકમ વાઈજ તૈયાર કરવામાં આવેલ આ અધ્યયન નિષ્પત્તિઓ (Adhyayan Nishpatti) ના આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક તૈયાર કરવામાં ખુબજ ઉપયોગી થશે.


⚫   What is a  Learning Outcomes ?
The  Learning Outcomes  are used to find out what expected changes should take place in the child after teaching the subject to the child studying in primary or upper primary. Which varies according to each standard.
Simply put, a statement that determines whether certain behavioral changes in children should occur after the completion of the teaching task, regardless of the unit, lesson or purpose, is called a  Learning Outcomes .



 Learning Outcomes is also known as capacity (Xamata). Study findings in English are called Learning Outcomes.

⚫   Why should study findings be used?
Focuses on children's behavior in which the teacher is to bring about the expected change.
Provides guidance for content, whole classroom processing and evaluation.
What is to be learned? It ensures
What to acquire? This makes the student aware.

⚫   What can be learned by Adhyayan Nishpatti?
What skills to develop in children? Which subject matter is to be relied upon? Which teaching method will be useful? What study experiences must be given to the student? Etc. The answers to the questions are easily available to the teacher.
The aim is to develop decision-making skills in the student as well as to develop an understanding of the principles, uses, terminology, etc. of science.

Teacher-friends are required to make  Learning Outcomes for the assessment of children in Std. 1 to 8 every year. For this we are providing you Adhyayan Nishpatti by standard, semester wise and subject wise which you can get in PDF, Word, Excel file format.

Due to the current Corona epidemic, the annual examination for the year 2020-21 will be based on the textbook or syllabus for the students of Std. 3 to 8.
Classroom is essential for establishing healthy human relationships in a child and forging an ideal citizenship. The process of classroom learning is a bipolar process. There is a teacher on one side and a student on the other. Verbal-non-verbal transactions take place between the two over a period of 8 to 20 minutes. From all these classroom events the classroom climate is bound to be Classroom Climate. The teacher gives students a true understanding of life and learning through classroom practice. Providing effective communication and learning experiences in a free environment makes classroom effective.
Study is more important than teaching. Not the teacher but the student is important. The teacher has to create opportunities for the child to 'study'. The teacher has to identify the child. You have to understand the way to study it, and find out where the problem comes from while studying it. Working in pairs, working in groups plays an important part in studying. Lesson planning should be done keeping in mind both weak students and gifted students.
Student experience is the gateway to study. The study should begin with the children's previous experience. In the lesson, the children's own experiences, their own words should come. To move forward piece by piece by coordinating the life, language and activism of the student for the development of the study.

The study conclusions of Gujarati, Mathematics, Aaspas, Hindi, English, Science, Social Science, Sanskrit subjects of the first session have been prepared on the basis of the text order of Std: 1 to 8.


Std: 1 to 8 for the year 2021-5 annual examination first session study findings:
For children studying in Std. 1 and 8, two main subjects, Gujarati and Mathematics are taught in the first and second semester. Both of these subjects also include environment, art and painting. At present, in the primary schools of the state of Gujarat, teaching is done through "Pragna Abhigam", "Pragna Abhigam".


Lessons or units are planned in the textbook based on the physical and mental development of the children studying at this level. And on the basis of this,  Learning Outcomes of Gujarati and Mathematics subjects for Std. 1 and 2 are prepared.

Here is the Excel file and PDF file of all the Creative Assessment Form-A (Patrak-A) for Std. 1 to 8 prepared and placed for the teacher friends. Which he will find useful. These forms can be downloaded directly from the link given below.

અંહી ધોરણ: 1 થી 8 માટેના તમામ રચનાત્મક મૂલ્યાંકન પત્રક-અ (Patrak-A) ની PDF અને Excel  ફાઇલ શિક્ષક મિત્રો માટે તૈયાર કરીને મૂકવામાં આવેલ છે. જે તેમણે ઉપયોગી થશે. નીચે આપેલી લિન્ક પરથી આ પત્રકો ડાયરેકટ ડાઉનલોડ કરી શકાશે.

⚫   GCERT Learning Outcome Std 1 to 8 Pdf | અધ્યયન નિષ્પતિઓ ધોરણ-1 થી 8

જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા પ્રસ્તુત અધ્યયન નિષ્પતિઓ... ધોરણવાર_વિષયવાર પેટા મુદ્દાઓ સાથે ડીપમાં... દૈનિકનોંધ પોથી લખવા માટે ખુબજ ઉપયોગી. 
અત્યારેજ ડાઉનલોડ કરો.
👇

➜   GCERT Learning Outcome Std 1 to 8 pdf
Learning Outcome  std 1 to 8 all subject (તમામ વિષય)
➜     GCERT Learning Outcome Std: 1 to 8 Pdf... ધોરણ અને વિષયવાર અધ્યયન નિષ્પતિઓ...

Std:- 1   👇
Std:- 2  👇
Std:- 3  👇
Std:- 4  👇
Std:- 5  👇
Std:- 6  👇
Std:- 7  👇
Std:- 8  👇



  ➜  Also read:   






   Important:  Save this useful link You can also share this with your friends and relatives in all your groups so that everyone can benefit from this.
If you like our information, please share it with your friends.



શાળાના સૌ શિક્ષકો મિત્રો સુધી આ અધ્યયન નિષ્પત્તિઓ પહોંચાડવા વિનંતી... 🙏

Teacher friends ... Join our family's " 📊 Know The Knowledge Zone 📊 " group, follow the Facebook page, like to join the educational family to get timely updates in Gujarati for good and accurate information for such educational study materials. And you will also pass this information on to your other Gujarati teacher friends .... "Thank you" 🙏


Your feedback is required.

Read More »

Recent Posts