JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

1/26/23

26th January-2023: 26th January-2023,74th Republic Day Certificate Download | 📊 The Knowledge Zone 📊

26th January-2023: 26th January-2023,74th Republic Day Certificate Download | 📊 The Knowledge Zone 📊
74th Republic Day Certificate


26મી જાન્યુઆરી-2023: 26th જાન્યુઆરી-2023 74 મો પ્રજાસત્તાક દિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | 📊 The Knowledge Zone 📊
 

26th January-2023 74th Republic Day :
26th January-2023 74th Republic Day Certificate Download - Do you want to download free 74th Republic Day Certificate? So you can download free certificate online from here. If you want to get free certificate on the occasion of Republic Day in 74, the complete information is given to you step by step below.
             For which you will need mobile number. Why download this 74th Republic Day Celebration Certificate, you can download it from the link given here in this post.

All you candidates must be excited about 74th Republic Day, so to promote this excitement Free Certificate Republic 2023 Free Certificate is being provided by Govt. If there is complete information about downloading it, it will be seen in detail below.

If you also want to get free certificate. So... first you have to register it first. For which you can get free certificate with the help of mobile number and OTP verification.

If you want to get free certificate of 26th January-2023 74th Republic Day, for this you have to apply online, so you will find complete details about application here. With the help of which all citizens can download the certificate of 26 January 2023. Free Certificate on the occasion of 74th Republic Day. can get




Download Free Certificate for 74th Republic Day - 26 January Certificate 2023?
If all citizens want to get free certificate on the occasion of 74th Republic Day. So for this you have to go to its official website first. Through which you will be able to get all free certificates Republic Day 2023.



Download 26th January-2023 74th Republic Day Celebration Certificate here. 
  • If you want to get free certificate, for this you have to click on the https://secure.mygov.in/rd2023?r=www official site first.
  • According to this page will be opened and you have to apply online.
  •  For which you have to register first by filling the details given to you.
  • You have to verify mobile number and OTP to register.
  • A one time OTP will be sent to your entered mobile number.
  • As soon as you enter the OTP you will see your certificate created which you have to download from the download button.




For the application of Free Certificate Republic 2023, you must first go to its official website,


Important links :



26th January-2023: 26th January-2023,74th Republic Day Certificate Download | 📊 The Knowledge Zone 📊

26th જાન્યુઆરી-2023: 26th જાન્યુઆરી-2023 74 મો પ્રજાસત્તાક દિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | 📊 The Knowledge Zone 📊


26th જાન્યુઆરી-2023 74 મો પ્રજાસત્તાક દિન :
26th જાન્યુઆરી-2023 74 મો પ્રજાસત્તાક દિન પ્રમાણપત્ર ડાઉનલોડ કરો - શું તમે 74મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તેનું ફ્રી પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગો છો? તો તમે અહીંથી ઓનલાઇન માધ્યમથી મફત પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.  જો તમે 74 માં પ્રજાસત્તાક દિવસના અવસર પર મફત પ્રમાણપત્ર મેળવવા માંગો છો, તો તેની સંપૂર્ણ માહિતી તમને નીચે સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવી છે.
            જેના માટે તમારે મોબાઈલ નંબરની જરૂર પડશે. આ 74મા પ્રજાસત્તાક દિન ઉજવણીનું પ્રમાણપત્ર કેમ ડાઉનલોડ કરવું ટે માટે અહિયાં આ પોસ્ટમાં તેની લીંક આપેલ છે ત્યાંથી આપ ડાઉનલોડ કરી શકો છો. 

તમે બધા ઉમેદવારો 74મા પ્રજાસત્તાક દિવસને લઈને ઉત્સાહિત હશો, તેથી આ ઉત્સાહને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ફ્રી સર્ટિફિકેટ રિપબ્લિક 2023 ફ્રી સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે. જો તેને ડાઉનલોડ કરવા વિશે સંપૂર્ણ માહિતી હોય, તો તે નીચે વિગતવાર જોવામાં આવશે.

જો તમારે પણ ફ્રી સર્ટિફિકેટ મેળવવું છે. તો... પહેલા તમારે પહેલા તેનું રજીસ્ટ્રેશન કરવું પડશે.  જેના માટે તમે મોબાઈલ નંબર અને OTP વેરિફિકેશનની મદદથી તમે ફ્રી સર્ટિફિકેટ મેળવી શકશો.

જો તમે 26th જાન્યુઆરી-2023 74 મો પ્રજાસત્તાક દિનનું ફ્રી સર્ટિફિકેટ મેળવવા માંગો છો, તો આ માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે, જેથી તમને અરજી વિશે સંપૂર્ણ વિગતે માહિતી અહીંયા જોવા મળશે. જેની મદદથી તમામ નાગરીકો 26 જાન્યુઆરી 2023નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે. 74મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મફત પ્રમાણપત્ર. મેળવી શકશે.

#આર્ટીકલનું નામ 26મી જાન્યુઆરીનું પ્રમાણપત્ર
#26મી જાન્યુઆરી-2023 પ્રમાણપત્ર ડાઉનલોડ
#લેખનો પ્રકાર લેટેસ્ટ અપડેટ્સ
#લેટેસ્ટ અપડેટ્સ
#ઓનલાઇન મોડ ડાઉનલોડ કરો
#બધા નાગરીકો ડાઉનલોડ કરી શકે છે
#ચાર્જ શૂન્ય(ફ્રી)
#સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો


74મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મફત પ્રમાણપત્ર ડાઉનલોડ કરો - 26 જાન્યુઆરી પ્રમાણપત્ર 2023?
જો તમામ નાગરીકો 74મા પ્રજાસત્તાક દિવસના અવસર પર મફત પ્રમાણપત્ર મેળવવા માંગે છે. તો આ માટે તમારે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. જેના દ્વારા તમે બધા ફ્રી સર્ટિફિકેટ રિપબ્લિક ડે 2023 ના મેળવી શકશો.




26th જાન્યુઆરી-2023 74મો પ્રજાસત્તાક દિન ઉજવણી પ્રમાણપત્ર આ રીતે ડાઉનલોડ કરો.
  • જો તમે ફ્રી સર્ટિફિકેટ મેળવવા માંગો છો, તો આ માટે તમારે પહેલા ઓફિસિયલ સાઈટ https://secure.mygov.in/rd2023?r=www પર ક્લિક કારો.
  • આ મુજબનું પેજ ઓપન થશે તેના પર ઓનલાઈન એપ્લાય કરવું પડશે.
  •  જેના માટે તમારે પહેલા તમારે આપેલી વિગતો ભરી રજીસ્ટર થવી પડશે. 
  • રજીસ્ટ્રેશન કરવા માટે તમારે મોબાઈલ નંબર અને OTP વેરીફાઈ કરવાની રહેશે.
  • તમારા દાખલ કરેલ મોબાઈલ નંબર પર એક વન ટાઈમ OTP આવશે.
  • OTP દાખલ કરતાજ તમને તમારું સર્ટીફીકેટ ક્રિયટ થયેલું જોવા મળશે જે તમારે ડાઉનલોડ બટન પરથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. 


ફ્રી સર્ટિફિકેટ રિપબ્લિક 2023 ની એપ્લિકેશન માટે, તમારે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ પર જવું આવશ્યક છે,

મહત્વપૂર્ણ લીંક:


#Article Name Certificate dated 26th January
#26th Jan-2023 Certificate Download
#Article Type Latest Updates
#Latest updates
#Download Mod Online
#All citizens can download
#Charge Zero (Free)
#Click here for the official website



Your feedback is required.
Read More »

1/23/23

26th January: Parents' Convention organized on 26th January (Republic Day)-2023 | Invitation Card | Greeting card

26th January: Parents' Convention organized on 26th January (Republic Day)-2023 | Invitation Card | Greeting card


26th January-2023


26મી જાન્યુઆરી: 26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિવસ) -2023  નિમિત્તે વાલી સંમેલનનું આયોજન | આમંત્રણ પત્રિકા |  શુભેચ્છા કાર્ડ


 26th January (Republic Day)-2023 :
Download Invitation Leaflet Word File, PDF to invite all the parents who are organizing parent convention on 26th January (Republic Day)-2023. Also create greeting cards to wish 26th January (Republic Day) in just 2 clicks.
Download Vande Mataram, Zhanda Song, Jan Gana Man Rashtra Song and Patriotic Songs for 26th January (Republic Day) and 15th August (Independence Day).
Making a poster with your photo to put in WhatsApp profile to celebrate 26 January Republic Day.
etc. facility is given in this article.

Daughter's Salute to the Nation Flag salute by daughter on 26 January (Republic Day)-2023


 26th January-2023, 74th Republic Day:
26th January (Republic Day) is a national festival celebrated in India with great joy and pride. Our country became free on 15th August 1947 after many years of British slavery. Our country became independent with the sacrifices of the great freedom fighters of the freedom movement, Mahatma Gandhi, Sardar Vallabhbhai Patel, Subhash Chandra Bose, and our brave martyrs Bhagat Singh, Sukhdev and Chandra Shekhar and many other unsung heroes. And almost two and a half years after independence i.e. on 26 January 1950, the Constitution of India came into force. And our nation became a republic. First President of India Dr.Rajendra Prasad hoisted our national flag and declared 26th January as a national festival of Republic Day. Every year Republic Day is celebrated with great fanfare and pride on Delhi's duty roads. Every year representatives of different countries are invited to celebrate our Republic Day. His Excellency Abdul Fattah Al Sisi, the President of Egypt, will be the special guest of your 74th Republic Day on 26th January 2023.


Dr. Rajendra Prasad, the first President of independent India, declared the historic birth of the Republic of India 73 years ago by giving a 50 gun salute and unfurling the National Flag (Tricolor) on 26th January-1950. Our country became independent after getting rid of the British rule. Since then, every year we celebrate the national festival of 26th January (Republic Day) with much fanfare.




As we celebrate the 74th Republic Day this 26th January-2023, this year's Republic Day parade is set to feature the growing representation of women in the armed forces. A contingent of women officers of the Indian Navy and Indian Air Force will lead the march during the parade.
         The marching contingent of the Indian Air Force will be led by Squadron Leader Sindhu Reddy and will consist of four officers and 144 airmen. In a conversation with Akashvani news section, Sindhu Reddy said that it will be a very proud moment for him to lead the marching contingent on the path of duty.

26th January-2023



26th January holds a special significance in this history of our freedom struggle. Pandit Jawaharlal Nehru took a pledge on this day in 1930 at the Lahore session of the Congress on the banks of the river Ravi. "This freedom movement will continue till India gets freedom". Along with many struggles, many great heroes have sacrificed themselves for the attainment of freedom. Even today the citizens of India have not forgotten his sacrifice.

 About our Constitution of India:
The Constitution of your country Sarvabhom, Socialist, Secular, Democratic and Republic of India came into force on 26th January-1950.
Some interesting information about the constitution of India
Before the Republic Day, the Government of India Act 1935 was in force in India.
On 29 August 1947, a Drafting Committee was formed under the chairmanship of Dr. Ambedkar to draft a permanent constitution.
On 4 November 1947, the draft constitution was presented to the Constitution Committee.
A 166-day public session took place before the Constitution was adopted.
The work of framing the constitution lasted for 2 years 11 months 18 days.
On 24 January 1950, the Constituent Assembly signed the English and Hindi handwritten copies of the Constitution.
Constituent Assembly had 308 members.




 અહીંયા આપેલ આ લીંક પરથી તમે તમારું ફોટો એડ કરી માત્ર 2(બે) જ ક્લિકમાં સુંદર ફોટોફ્રેમ બનાવો. આ ફોટો તમે તમારું સોસિયલ મીડિયા DP તેમજ તમારા સ્નેહીજનોને શુભેચ્છાઓ પાઠવો.


26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિવસ) ફોટો ફ્રેમ બનાવો.



 26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) -2023 :
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) -2023 નિમિત્તે વાલી સંમેલનનું આયોજન કરવાનું હોતા દરેક વાલીઓને આમંત્રણ પાઠવવા માટે આમંત્રણ પત્રિકા વર્ડ ફાઇલ, PDF ડાઉનલોડ કરો. તેમજ 26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન)ની શુભેચ્છા પાઠવવા શુભેચ્છા કાર્ડ બનાવો માત્ર 2 જ ક્લિકમાં.
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) અને 15 ઓગસ્ટ(સ્વાતંત્રય દિન) માટે વંદે માતરમ, ઝંડા ગીત, જન ગણ મન રાષ્ટ્ર ગીત તેમજ દેશભક્તિ ગીતો ડાઉનલોડ કરો.
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વોટસએપ પ્રોફાઈલમાં મૂકવા માટે તમારા ફોટાવાળું પોસ્ટર બનાવવું.
    ....વગેરે માટેની સગવડતા આ આર્ટીકલમાં આપેલ છે.

દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન)-2023 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન

26th January-2023




 26મી જાન્યુઆરી -2023, 74મો પ્રજાસત્તાક દિન :
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) રાષ્ટ્રીય તહેવાર ભારતમાં  હર્ષ અને ગૌરવભેર ઉજવવામાં આવે છે. આપણો દેશ અંગ્રેજોની  અનેક વર્ષોની ગુલામી પછી 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો. આઝાદીની ચળવળના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્રબોઝ, અને આપણા વીર શહીદો  ભગતસિંહ ,સુખદેવ અને ચંદ્ર શેખર અને અનેક નામી અનામી વીરોનાં બલીદાનોથી આપણો દેશ સ્વતંત્ર થયો. અને આઝાદીના લગભગ અઢી વર્ષ પછી એટલે કે 26 જાન્યુઆરી-1950 ના રોજ ભારતના બંધારણ નો અમલ થયો. અને એ જ રીતે 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત, ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.

આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી-1950ના દિવસે 50 તોપોની સલામી આપી અને રાષ્ટ્રીય ધ્વજ(ત્રિરંગો)ને ફરકાવીને 73 વર્ષ પહેલાં ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે આપનેઆપણે 26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિવસ)ની રાષ્ટ્રીય તહેવારની ખુબ જ ધામધુમથી ઉજવવણી કરીએ છીએ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે આપણો રાષ્ટ્રધ્વજ ફરકારી 26 જાન્યુયારીના પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષણા કરી. દર વર્ષે પ્રજાસત્તાક દિવસ દિલ્હીના કર્તવ્ય પથ પર ભારે ધામધૂમ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે . આપણાપ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દર વર્ષે વિવિધ દેશના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવે છે. આપના આ 26 મી જાન્યુઆરી 2023 ના 74 મા પ્રજાસત્તાક દિવસના અતિથિ વિશેષ તરીકે ઈજીપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દુલ ફતાહ અલ સીસી ખાસ ઉપસ્થિત રહેવાના છે.


 26th Jan(Republic Day) - 2023 Useful 
26મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) -2023 ઉપયોગી :
Important link :
 સન્માનપત્રનો નમૂનો 

 સ્મૃતિપત્રનો નમૂનો

 ૨૬મી જાન્યુઆરી વાલી સંમેલન પરિપત્ર

 ૨૬મી જાન્યુઆરી માટે આમંત્રણ પત્રિકા નમૂનો 
26th January-2023

👉 ઉપરના ફોટો મુજબની નિમંત્રણ પત્રિકા વર્ડ(Word) ફાઈલ ડાઉનલોડ કરો.
     વર્ડ(Word) Download
👉 Link-1 - Download
👉 Link-2 - Download

 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની ઉજવણી કાર્યક્રમ સંચાલનમાં ઉપયોગી શેર, શાયરી, ગઝલ અને સુવાક્યોની PDF ફાઈલ. 👉 Click here


 Vande Mataram Song : 
mp3-1 Download
JPG  Download

 🎵26મી જાન્યુઆરી/15 August MP3 ગીત ખજાનો🎶
આપ જે ગીત ડાઉનલોડ કરવા માંગતા હોય તે ગીતની પંક્તિ પર ક્લિક કરો. આપના મોબાઈલમાં તે ડાઉનલોડ થઈ જશે.
mp3-1 Download
mp3-2 Download










આપણા સ્વતંત્રતા સંગ્રામના આ  ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું એક વિશેષ મહત્વ છે. સન-1930 માં રાવી નદીના કિનારે કોંગ્રેશના લાહોર અધિવેશનમાં ‘પંડિત જવાહરલાલ નહેરુ‘ એ આ દિવસે એક પ્રતિજ્ઞા લીધી હતી. “જ્યાં સુધી ભારતને આઝાદી નહિ મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે“. અનેક સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ સવતંત્રતા પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી.


 આપણું ભારતના બંધારણ વિશે :
  • આપનો દેશનું સાર્વભોમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26 મી જાન્યુઆરી-1950 ના દિવસે અમલમાં આવ્યું હતું. 
  • ભારતના બંધારણ ઘડતર વિષેની કેટલીક રસપ્રદ જાણકારી
  • પ્રજાસત્તાક દિવસ પહેલાં ભારતમાં ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા એક્ટ 1935 અમલમાં હતો .
  • 29 ઓગસ્ટ 1947ના રોજ ડૉ .આંબેડકરની અધ્યક્ષતામાં કાયમી બંધારણનો મુસદ્દો તૈયાર કરવા મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી હતી.
  • 4 નવેમ્બર 1947 ના રોજ બંધારણનો મુસદ્દો બંધારણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો .
  • બંધારણ નો સ્વીકાર કરતાં પહેલાં 166 દિવસનું  જાહેર સત્ર મળ્યું .
  • બંધારણ ઘડતરનું કામ  2 વર્ષ 11 માસ 18 દિવસ ચાલ્યું .
  • 24 જાન્યુઆરી 1950 ના દિવસે બંધારનની અંગ્રેજી અને હિન્દીની ને હસ્તલિખિત નકલો પર બંધારણ સભાએ હસ્તાક્ષર કર્યા .
  • બંધારણ સભાના 308 સભ્યો હતા.





We hope this article has given you complete information about 26th January (Republic Day)-2023 Significance, Significance, Wishes Photoframe_DP..! And you must have loved it. If you still have any query about it then you can ask us through message in comment section. And we will surely answer your question soon. We will continue to provide you with such interesting and useful information. Thank you very much for reading this article…

Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.


Copying the text of this article requires our written permission. 


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊 on Telegram channel.


We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on January  23  2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


If you like the information then share it with your friends, share button is provided above.





Your feedback is required.
Read More »

1/14/23

Uttarayana-2023: Significance of Uttarayana/Makarsankranti | Shubmahurta, special coincidence Uttarayana Photoframe

Uttarayana-2023: Significance of Uttarayana/Makarsankranti | Shubmahurta, special coincidence Uttarayana Photoframe
Uttarayana-2023


ઉત્તરાયણ-2023: ઉત્તરાયણ/મકરસંક્રાંતિનું મહત્વ | શુભમહુર્ત,ખાસ સંયોગ | ઉત્તરાયણ ફોટોફ્રેમ


Uttarayana-2023: Significance of Uttarayana/Makarsankranti | Shubmahurta, special coincidence Uttarayana Photoframe

Uttarayana/Makarsankranti - 2023 :
Uttarayana/Makarsankranti falls on 14th of January.
This year 2023 Makar Sankranti has a special coincidence. So let's know mantras for Makar Sankranti day and what to avoid in today's article we will give you detailed information.
          Makar Sankranti has a lot of significance in Hinduism. There are twelve Sankrantis in a year, each Sankranti has its own significance. On this day, the Sun enters Capricorn, so it is called Makarasankranti. This festival is celebrated with joy, worship and charity. The season starts to change from Makar Sankranti, after Makar Sankranti the spring season begins. The auspicious time of this festival which is also celebrated by other names like Uttarayan, Pongal is as follows.
          The festival of Makar Sankranti (Makar Sankranti 2023) holds special significance in Hinduism. Makar Sankranti day has a great religious importance along with charity. On this day, as soon as Suryanarayan enters the sign of Capricorn, Kamorata ends and beneficial works begin. Then let's know what is the auspicious moment and religious significance of Makar Sankranti-2023.
Auspicious Timings: 7:15 AM to 12:30 PM
Timings for Satkary : 07:15:13 AM to 09:15:13 AM


Makar Sankranti – Significance of Uthrayan:
Celebrated in different states of India, this festival is an example of unity in diversity. Devotees worship Lord Vishnu and Goddess Lakshmi on the occasion of Makar Sankranti.
        People for whom Saturn and Sun are inauspicious, donate black sesame seeds. Do not let a monk or a helpless person go empty-handed on the day of Makar Sankranti.


 Myth of Makarasankranti-Uttarayana:
In India, it has an inseparable religious and cultural significance as well. According to the old belief, on the day of Makar Sankranti, father Sun God and son Shani go home, so this day is connected with the unique union of father and son.
          According to another belief, Makar Sankranti is celebrated to celebrate Lord Vishnu's victory. According to the belief, it is said that... on the day of Makar Sankranti, Lord Vishnu killed the Asuras on Prithviloka, cut the bodies of the Asuras and buried them in the 'Mandar' mountain.



⇛  Also read  👇.👉  તિરંગાનો તમારો ફોટોફ્રેમ_DP બનાવો.👉  ક્ષાબંધન-2022 ફોટો ફ્રેમ | રક્ષાબંધનનો અદભુત ફોટો બનાવો.👉  જન્માષ્ટમી શ્રેષ્ઠ png ફોટો ફ્રેમ.👉  4K સ્ટેચ્યુ ઓફ યુનિટી 3D & 360° HD માં નિહાળો.👉  નુતન શ્રી રામ મંદિર કેવું હશે? 3D & 360° HD માં નિહાળો.👉  4K અદભુત મદુરાઈ મીનાક્ષી મંદિર 3D & 360° HD માં નિહાળો.👉  દુનિયાનું બીજા નંબરનું ઉંચું ભગવાન શિવજીનું સ્ટેચ્યુ મુરુદેશ્વર મહાદેવ.




10 sentences about landing(ઉતરાયણ વિશે 10 વાક્યો) :
  • Uttarayana is a festival celebrated in India, usually on Makar Sankranti in January.
  • This festival marks the transit of Sun into Capricorn.
  • It is celebrated with kite flying and is particularly significant for farmers as it marks the beginning of the harvest season.
  • The festival is celebrated with great enthusiasm in the state of Gujarat where the International Kite Festival is held.
  • People come from all over the world to participate in this event.
  • The festival includes kite flying competitions and attracts a large number of visitors.
  • Special programs are organized in Gujarat in the days leading up to the festival.
  • Various types of kites will be seen in shops across the state during the festival.
  • On the day of the festival, the sky is filled with colorful kites.
  • This festival is also celebrated in other cities of Gujarat like Surat, Gandhinagar and Rajkot.
  • It is also celebrated in other states like Rajasthan, Delhi, Maharashtra and Tamil Nadu.
  • Special arrangements have been made by the state government for the festival.
  • It is celebrated with great enthusiasm across the country.
  • The festival has multiple names in different regions, such as Posh Sankranti in Kolkata, Pongal in Tamil Nadu and Uttarayan in Gujarat.
  • It is also associated with the northward movement of the sun, when the sun's rays are considered positive and beneficial.



India celebrates various festivals every year including Kite Festival. The festival is celebrated with great fervor across India, where a variety of kites can be seen in the sky. Additionally, an international kite festival is held in India every year.


International Kite Festival of Gujarat (Uttarayan in Gujarati):
Gujarat hosts the International Kite Festival, also known as Uttarayan, every year on the day of Makar Sankranti-Uttarayan. Many people come from all over the world including other states of India to participate in this event and participate in kite flying competitions in this festival and a large number of visitors. Special events are also organized in Gujarat in the days leading up to the festival, and various types of kites are seen in shops across the state. On the day of the festival, the sky is filled with colorful kites.



ઉત્તરાયણ/મકરસંક્રાંતિ શુભેચ્છા ફોટોફ્રેમ બનાવો અને આપના મિત્રો, સ્નેહીજનોને શુભેચ્છા પાઠવો.



ઉત્તરાયણ/મકરસંક્રાંતિ - 2023 :
ઉત્તરાયણ/મકરસંક્રાંતિ જાન્યુઆરી મહિનાની 14 તારીખે આવે છે.
આ વર્ષે 2023ની મકરસંક્રાંતિએ ખાસ સંયોગ બને છે. તો ચાલો જાણીએ મકરસંક્રાંતિના દિવસ માટેના મંત્ર અને કઈ બાબતો ટાળવી તેના વિશે આજના આ આર્ટીકલમાં આપને વિસ્તૃત જાણકારી મેળવીશું.
         હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનું ઘણું મહત્વ છે. વર્ષમાં બાર સંક્રાંતિ હોય છે, દરેક સંક્રાંતિ પોતાનું અલગ મહત્વ ધરાવે છે. આજ ના આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે  તેથી તેને મકરસંક્રાંતિ કહેવાય છે. હર્ષ-ઉલ્લાસથી પૂજા, અર્ચના અને દાન કરી આ તહેવાર ઊજવવામાં આવે છે. મકરસંક્રાંતિથી જ ઋતુમાં ફેરફાર થવા લાગે છે, મકરસંક્રાંતિ પછી વસંત ઋતુની શરૂઆત થાય છે. ઉત્તરાયણ, પોંગલ  જેવા બીજા નામથી પણ ઉજવાતો આ તહેવારના શુભમુહુર્ત આ પ્રમાણે છે. 
         હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારને (Makar Sankranti 2023) લઈને વિશેષ મહત્વ હોય છે. મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાની સાથે ધાર્મિક મહત્વ ભારે હોય છે. આ દિવસે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમોરતા સમાપ્તિ થઈને લાભકારી કાર્યો કરવાની શરુઆત થાય છે.  ત્યારે આવો જાણીએ મકરસંક્રાંતિ-2023ના શુભ મુહૂર્ત તેમજ ધાર્મિક મહત્વ શું હોય છે.
શુભમુરત સમય: સવારે 7:15 થી બપોરના 12:30  સુધી 
સત્કાર્ય માટેનો સમય : સવારે 07:15:13 થી 09:15:13 સુધી 


મકરસંક્રાંતિ - ઉતરાયણનું  મહત્ત્વ:
ભારતનાં અલગ - અલગ રાજ્યમાં  ઉજવાતો આ તહેવાર અનેકતામાં એકતાનું ઉદાહરણ છે.ભકતો મકરસંક્રાંતિનાં અવસર પર ભગાવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે.    
       જે લોકો માટે શનિ અને સૂર્ય અશુભ હોય, તે લોકો કાળા તલનું દાન કરે છે. મકરસંક્રાંતિનાં દિવસે સાધુ કે અસહાય વ્યક્તિને ખાલી હાથે ન જવા દેવા. 


 મકરસંક્રાંતિ-ઉત્તરાયણની માન્યતા: 
ભારતમાં આનું ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પણ અતુટ મહત્વ છે. જૂની ધારણા પ્રમાણે મકરસંક્રાંતિનાં દિવસે પિતા સૂર્ય દેવ અને પુત્ર શનિ ઘરે જાય છે જેથી આ દિવસ પિતા પુત્રનાં અનોખા મિલનથી જોડાયેલ છે. 
         બીજી એક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુની જીત ઉજવવા મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. માન્યતા મુજબ કહેવાય છે કે... મકરસંક્રાંતિનાં દિવસે જ ભગવાન વિષ્ણુએ પૃથ્વીલોક પર અસુરોનો સંહાર કરી, અસુરોના ધડોને કાપી ‘મંદાર’ પર્વતમાં  દાટી દીધા હતા.


ભારત દેશ દર વર્ષે પતંગોના તહેવાર સહિત વિવિધ તહેવારોની ઉજવણી કરે છે. આ તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, જ્યાં આકાશમાં વિવિધ પ્રકારના પતંગો જોઈ શકાય છે. વધુમાં, દર વર્ષે ભારતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાય છે. 


ગુજરાતનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (Uttarayan in Gujarati) :
ગુજરાતમાં દર વર્ષે મકરસંક્રાંતિ-ઉતરાયણના દિવસે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે, જેને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતના અન્ય રાજ્યો સહિત વિશ્વભરમાંથી અનેક લોકો આવે છે અને આ ઉત્સવમાં પતંગ ઉડાડવાની સ્પર્ધાઓમાં ભાગ લે છે અને મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. તહેવારના આગલા દિવસોમાં ગુજરાતમાં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ  કરવામાં આવે છે, અને રાજ્યભરની દુકાનોમાં વિવિધ પ્રકારના પતંગો જોવા મળે છે. તહેવારના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે.




સૂર્યદેવને પ્રસન્ન કરવા આ પાંચ મંત્રનાં જાપ જરૂરથી કરવા. 
Chant these five mantras to please Sun God.

  1. ॐ ह्रीं ह्रीं सूर्याय नमः
  2. ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ
  3. ॐ घृणिं सूर्य्य: आदित्य:
  4. ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणाय मनोवांछित फलम् देहि देहि स्वाहा।
  5. ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घ्य दिवाकर:।


ઉતરાયણ વિશે 10 વાક્યો (10 Lines on Uttarayan in Gujarati)
ઉત્તરાયણ એ ભારતમાં ઉજવવામાં આવતો તહેવાર છે, સામાન્ય રીતે જાન્યુઆરીમાં મકરસંક્રાંતિના દિવસે.
આ તહેવાર સૂર્યના મકર રાશિમાં સંક્રમણને દર્શાવે છે.
તે પતંગ ઉડાડવા સાથે ઉજવવામાં આવે છે અને ખેડૂતો માટે તે ખાસ કરીને નોંધપાત્ર છે કારણ કે તે લણણીની મોસમની શરૂઆતને ચિહ્નિત કરે છે.
ગુજરાત રાજ્યમાં જ્યાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાય છે ત્યાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી લોકો આવે છે.
ઉત્સવમાં પતંગ ઉડાડવાની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે અને મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે.
તહેવારના આગલા દિવસોમાં ગુજરાતમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
તહેવાર દરમિયાન રાજ્યભરની દુકાનોમાં વિવિધ પ્રકારના પતંગો જોવા મળશે.
તહેવારના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે.
આ તહેવાર ગુજરાતના અન્ય શહેરો જેમ કે સુરત, ગાંધીનગર અને રાજકોટમાં પણ ઉજવવામાં આવે છે.
તે અન્ય રાજ્યો જેમ કે રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ ઉજવવામાં આવે છે.
ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
તે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
આ તહેવારના વિવિધ પ્રદેશોમાં બહુવિધ નામો છે, જેમ કે કોલકાતામાં પોષ સંક્રાંતિ, તમિલનાડુમાં પોંગલ અને ગુજરાતમાં ઉત્તરાયણ.
તે સૂર્યની ઉત્તરાયણ ચળવળ સાથે પણ સંકળાયેલું છે, જ્યારે સૂર્યના કિરણોને સકારાત્મક અને ફાયદાકારક માનવામાં આવે છે.


We hope this article has given you complete information about Uttarayan/Makarsankranti - 2023 Significance, Validation Greetings Photoframe_DP..! And you must have loved it. If you still have any query about it then you can ask us through message in comment section. And we will surely answer your question soon. We will continue to provide you with such interesting and useful information. Thank you very much for reading this article…

Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.


Copying the text of this article requires our written permission. 


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊 on Telegram channel.


We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on January  14  2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


If you like the information then share it with your friends, share button is provided above.



Your feedback is required.
Read More »