JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label USEFUL INFORMATION. Show all posts
Showing posts with label USEFUL INFORMATION. Show all posts

3/8/23

Driving license : Generate driving license without agent from home | How to Apply For

Driving license : Generate driving license without agent from home | How to Apply For
Driving license

 

ડ્રાઇવિંગ લાઇસન્સ : ઘરેથી એજન્ટ વિના ડ્રાઇવિંગ લાઇસન્સ જનરેટ કરો | કેવી રીતે અરજી કરવી


લર્નિંગ લાયસન્સ માટે અરજી કેવી રીતે કરવી? ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ માટે કેવી રીતે અરજી કરવી?
How to apply for a learning license? How to apply for a learning license in Gujarat?


Learning Driving License :
Anyone who wants to drive in India through 1988 Motor Vehicle ACT is mandatory to make a valid driving license. Before you can get a driving license, you must first get a learner's license, if you have to apply for a learner's license before withdrawing a driving license. Application can be applied online for Learning License in Gujarat. It is very easy to apply online and is suitable for all age groups.


How to apply for a learning driving license?
(1).  First you have to go to the website www.parivahan.gov.in.
(2).  Drivers/ learners will have to go to License in License Related Service.
(3).  Then you have to select the state Gujarat which you want to apply for the state.
(4).  Then click on Apply for Learner License.
(5).  Then you will see all the steps that for Learning License do not read it and click on Continue.
(6).  Now you have to do your RTO Select then ITI select the test in which you have to test for Learning License.
(7).  Now you have to enter your mobile number for E-KYC and click on Generate OTP. After that, the OTP that comes in the mobile will have to be entered there.
(8).  After entering the OTP, you will have a Learner License form in which you will have to fill all your details.

Such as ... your full name, address, date of birth, blood group, mobile and which vehicle you apply for.
After filling up all these details you can see the type of vehicle as shown in the picture below.

First Class of Vehicle Select which is to be licensed for a vehicle is to be licensed: 2 wheeler (MCWOG), 2 wheeler (MCWG), four wheeler (LMV).
After filling up all these details, click on the submit.

(9).  After clicking on the form submit you will see the step below.
Click here to find out how to upload documents of a driving license
How to upload Photo and Signature in Driving License?
How to Take Appoinment for a Driving License?, How to Slot Booking?
How to pay an online fee for a driving license?





What to do after Learning License form is filled?
After processing the step by step as shown above, you will have to download the form. You will see your more details of Application Form, Form No1 (Self Declaration Form), ll Slot Booking, Fee Receipt and you will have to download everything and take it to RTO.

And there will verify all your required documents then you will be sent for a Computer Test.

If you pass the Computer Test, you will be given a learning license only. But if you fail in that test, you have to give the test for the second time you can give the test. The second time the test is Rs 50 for Rs. Is



લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ :
1988 Motor Vehicle Act દ્વારા ભારતમાં વાહન ચલાવવાની ઇચ્છા ધરાવતા કોઈપણ વ્યક્તિએ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ફરજિયાત છે. તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો તે પહેલાં, તમારે પહેલા શીખનારનું લાઇસન્સ (Learning licence) મેળવવુંં ફરજિયાત છે, તો પાકું ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવ્યા પહેલા તમારે શીખનારના લાઇસન્સ માટે અરજી કરવી પડે. Gujarat માંં Learning licence માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. તે ઓનલાઇન અરજી કરવી ખૂબ જ સરળ છે અને તે બધા વય જૂથો માટે યોગ્ય છે. 


મહત્વપૂર્ણ લિંક :



લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી?
(1).  સૌ્પ્રથમ તમારે www.parivahan.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
(2).  Licence Related Service માં Drivers/ Learners Licence માં જવાનું રહેશે.
Driving license-1
Driving license-1


(3).  પછી તમારે રાજ્ય Gujarat select કરવાનું રહેશે જે રાજ્ય માટે અરજી કરવી છે તે.
Driving license-2
Driving license-2

(4).  ત્યારબાદ Apply For Learner Licence પર ક્લિક કરવાનું રહેશે.
Driving license-3
Driving license-3



(5).  પછી તમને બધા સ્ટેપ જોવા મળશે કે learning licence માટે ના તો તમારે તે વાંચી ને Continue પર ક્લિક કરવું.
Driving license-4
Driving license-4


(6).  હવે તમારે તમારું RTO select કરવું ત્યારબાદ તમારે જે કેમ્પ માં Learning licence માટે ટેસ્ટ આપવી છે તે ITI Select કરવાનું રહેશે.
Driving license-5
Driving license-5


Driving license-6
Driving license-6

(7).  હવે E-KYC માટે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને તેમાં Generate OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ, મોબાઇલ માં જે OTP આવે તે ત્યાં દાખલ કરવાનો રહેશે.
Driving license-7
Driving license-7


(8).  OTP દાખલ કર્યા બાદ તમારી સામે Learner Licence માટે નું ફોર્મ આવશે જેમાં તમારે તમારી બધી વિગતો ભરવાની રહેશે.

જેવી કે... તમારું પૂરું નામ ,સરનામું ,જન્મતારીખ , blood group , મોબાઇલ અને કયા વાહન માટે અરજી કરો છો.
આ બધીજ વિગતો ભર્યા બાદ તમારે વાહનનો પ્રકાર select કરવા માટે નીચે મુજબ ચિત્રમાં બતાવ્યા મુજબ જોઈ શકો છો.
Driving license-8
Driving license-8



પહેલા class of Vehicle select કરવાનો રહેશે જે વાહન માટે લાઇસન્સ કરવાનુ હોઈ એ દા.ત.: ગેર વગર નું 2 વ્હીલર (MCWOG) , ગેર વાળું 2 વ્હીલર (MCWG) , ફોર વ્હીલર (LMV).
આ બધી વિગતો ભર્યા બાદ submit પર ક્લિક કરવાનું રહેશે.

(9).  ફોર્મ Submit પર ક્લિક કર્યાબાદ તમારે નીચે મુજબ સ્ટેપ જોવા મળશે.
Driving license-9
Driving license-9


Driving licence માં Photo અને Signature કેવી રીતે upload કરવા?,
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે Appoinment કેવી રીતે લેવી?, Slot Booking કેવી રીતે કરવું ?
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન ફી કેવી રીતે ભરવી?




Learning licence નું ફોર્મ ભરાય જાય ત્યાર બાદ શું કરવું?
ઉપર દર્શાવેલ મુજબ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કર્યાબાદ તમારી પાસે ફોર્મ download કરવા માટે આવશે તમારે Application Form ,Form no1 (self Declaration form) , LL Slot Booking, Fee Receipt ની તમારી વધી વિગતો જોવા મળશે અને તે બધું download કરી ને RTO લઈ જવાનું રહેશે.

અને ત્યાં તમારા તમામ જરૂરી documents ને verify કરશે પછી તમને computer ટેસ્ટ માટે મોકલવામાં આવશે.

જો તમે computer ની ટેસ્ટ માં પાસ થઈ જાવ તો તમને ત્યારેજ Learning licence આપી દેવામાં આવશે. પણ જો તમે તે ટેસ્ટ માં નાપાસ થાવ તો તમારે બીજી વખત ટેસ્ટ આપવાની રહેશે બીજા દિવસે તમે ટેસ્ટ આપી શકો છો. બીજી વખત ટેસ્ટ આપવા માટે ની ફી 50 રૂ. છે.



ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી? | How to Apply For Driving Licence in Gujarat learning 

licence આવી જાય પછી શું કરવું?
તમારી પાસે learning licence આવી જાય તેના એક મહિના પછી તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. (Driving Skill test). learning licence ની મર્યાદા 6 મહિનાની હોઈ છે તમે 6 મહિના ની અંદર અને 1(એક) મહિના પછી ગમે ત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. અને જો learning licence ની મુદત પૂરી થઈ જાય તો તમારે ફરીથી બધી procces કરવી પડશે અને ફી પણ ફરીથી ભરવી પડશે.

learning licence આવ્યા ના એક મહિના બાદ તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે appointment લેવાની રહેશે.  અને જે તારીખ તમને appointment માં આવેલી હોઈ તેજ દિવસે તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે RTO માં જવાનું રહેશે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા અને તમારું learning licence પણ લઈ જવાનું રહેશે. ત્યાં તમે RTO એ બધા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના રહેશે અને પછી verify થયા બાદ તમે ટેસ્ટ માટે ડ્રાઈવિંગ ટ્રેક પર મોકલશે. અને પછી તમારે નિયમોનુસાર ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવાની રહેશે. 

જો તમે ડ્રાઈવિંગ ટેસ્ટ માં પાસ થાવ છો તો 1 મહિના ની અંદર પાકું ડ્રાઈવિંગ લાયસન્સ તમારા એડ્રેસ પર પહોંચી જશે. 

જો તમે ડ્રાઈવિંગ ટેસ્ટ માં નાપાસ થાવ છો તો તમારે ફરીથી ટેસ્ટ આપવી પડશે appointment લઇને.

ફરીથી ટેસ્ટ આપવામાં માટે તમારે રૂ.300 ઓનલાઇન ભરવાના રહેશે.


ડ્રાઈવિંગ ટેસ્ટ આપતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો :
(1).  HSRP વાળી નંબર પ્લેટ હોવી ફરજિયાત છે. તેના વગર ટેસ્ટ આપવાની મંજુરી નહીં મળે.
(2).  હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ તમારે સાથે લઈ જવાનું રહેશે.
(3).  તમે જે ગાડીમાં ટેસ્ટ આપવાના છો તેમાં બંને બાજુ અરીસા હોવા ફરજિયાત છે.
(4).  ગાડી માં indicator ચાલુ હોવા જરૂરી છે. 


We hope that this article may have received the full information on how to get a learning driving license without an agent ..! And you may have loved it. If you still have a query about it, you can ask us by message in the comment section. And we will definitely answer your question. We will continue to provide you with such interesting and useful information. Thank you very much for reading this article…

Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.


Copying the text of this article requires our written permission. 


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊 on Telegram channel.


We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on March 07, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


If you like the information then share it with your friends, share button is provided above. 



Your feedback is required.
Read More »

3/7/23

Baby Name's: Bal Namavli | Indian names for girls and boys from A to Z

Baby Name's: Bal Namavli | Indian names for girls and boys from A to Z
Baby Name's
Baby Name's

Baby Name's: બાળ નામાવલી | A થી Z સુધીના છોકરીઓ અને છોકરાઓના ભારતીય નામ

ગુજરાતી બેબી બોયઝ એન્ડ ગર્લ્સ લેટેસ્ટ ન્યુ બાલ નામાવલી 2022-23 | A થી Z છોકરીઓ અને છોકરાઓના નામ


Naming the newborn(નવજાત શિશુનું નામકરણ કરવું):
Naming a newborn baby is an important event. Because the name stays with him for life. A person is identified by his name throughout his life. Hence, when naming a newborn baby, the search for a name begins. In earlier times, this right belonged to Fiba. .so that in the earlier times, the same type of persons with the same name were seen more. Today times have changed. Every parent wants to name their baby something different or special. Also, some are willing to give foreign names. So, when searching for a name, everyone has the same question - what name to keep? Is this good or that good? At such a time, if there is an opportunity to choose names according to Rashi, meaning or religion, then parents can find a name that suits them better. . Here you will find numerous options of names.


Things to keep in mind while naming the baby(બાળકનું નામ આપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો) :
Following things are very important to keep in mind while naming the baby.
  1. Before giving any name it is necessary to know its meaning. The name should be meaningful.
  2. If you want to give a name according to the zodiac sign, then the child's zodiac sign should be taken first.
  3. Before naming a foreign name, it should be known whether the name can be pronounced easily. Because, if the name is not easy to pronounce then people will corrupt its name and call it by another name.
  4. A name should be chosen that is short and easy to pronounce.
  5. Before giving an English name, it is necessary to consider how many letters are there in its spelling. If the spelling letters are less, it is easier to write the child's name.
  6. The child's name should match the parent's name when spoken or written (especially the father's name).
  7. There are many names which are common to both boys and girls. Such names should not be chosen.


Gujarati Baby Boys & Girls Latest New Baal Namawali 2022-23 – Remember Newborn Baby Boys Name !! Names aren't just for birthdays - they're for life! Some people say that names have a significant impact on the development and personality of children. Many people believe that speaking negatively creates negative energy and speaking positively creates positive energy around them.





All Gujarati baby names are arranged alphabetically with their meanings and you can view them in English and Gujarati language.

Bal Namawali Gujarati Baby Girls and Baby Boys Names For a time when naming a baby that will develop his/her personality traits according to the meaning of the name, whether you are a mom or dad to a new cute baby, we've collected a list of modern

Gujarati baby names with their meanings. These names are ultramodern as well as unique. A huge collection of Hindu baby names both masculine and womanish baby names, even if you are pregnant or expecting a baby you can choose names, rearmost and popular, rare boys and girls names. First Sanskrit and Hindi names. Hindu Boy Names and Hindu Girl Names.
Beautiful Girl and Boy Names 2022-23 Unique - Bal Namavali

Gujarati Hindu Baby Boys Names Hinduism is the main religion of Indian Key, India, Nepal, Mauritius and Fiji have large Hindu populations. This baby name list is arranged alphabetically.

Gujarati Baby Boy Names Some names are long and you can make a surname out of them to keep them short. Aliases can be used to dock an approved name. This compilation of names and their meanings is collected from various sources, many of these are submitted by callers so we cannot be held responsible for their authenticity.
Gujarati Bal Namawali 2022 Gujarati Boy Girl Name | Child registration


Gujarati Baby Girls and Boys Latest New Bal Names

Important Links:


Gujarati Baby Boy and Baby Girl Names Drink toavakarnews.in Gujarati Baby Names Collection (Gujarati Namo Namawali). Our latest list of Gujarati boy names and Gujarati girl names will help you choose the perfect baby name.


મહત્વપૂર્ણ લિંક :



ગુજરાતી બેબી બોયઝ એન્ડ ગર્લ્સ લેટેસ્ટ ન્યુ બાલ નામાવલી 2022 | A થી Z છોકરીઓ અને છોકરાઓના નામ
Baby Name's: બાળ નામાવલી | A થી Z સુધીના છોકરીઓ અને છોકરાઓના ભારતીય નામ


નવજાત શિશુનું નામકરણ કરવું :
નવજાત શિશુનું નામકરણ કરવું એ એક અગત્યની ઘટના છે. કારણ  નામ આજીવન તેની સાથે રહે છે.કોઇપણ વ્યક્તિ જીવનભર તેના નામ વડે જ ઓળખાય છે.આથી નવજાત શિશુનું નામકરણ કરવાનું હોય ત્યારે તેના નામની શોધ શરૂ થાય છે.પહેલાંના જમાનામાં આ અધિકાર ફઇબાને હતો.ગામ-લત્તાનાં અન્ય નામો જોઇને ફઇબા એક નામ પસંદ કરતાં.જેથી પહેલાંના જમાનામાં એક જ પ્રકારની નામધારિ વ્યક્તિઓ વધારે જોવા મળતી. આજે જમાનો બદલાયો છે.દરેક માબાપને પોતાનાં શિશુનું નામ કંઇક અલગ કે વિશિષ્ટ રાખવાની ખેવના હોય છે.વળી, કોઇ પરદેશી નામો પાડવા ઇચ્છુક હોય છે. એટલે જ્યારે નામની શોધ કરવાની હોય ત્યારે બધાને એક જ સવાલ થાય છે- ક્યું નામ રખવું ? આ સારું કે તે સારું ? આવા સમયે જો નામોની રાશિ,અર્થ કે ધર્મ અનુસાર પસંદગી કરવાની તક મળે તો માબાપ પોતાને વધુ સારું લાગે   તેવું નામ શોધીને પાડી શકે છે..આ માટે નીચેની લિંકો ખૂબ જ ઉપયોગી થઇ પડશે.શિશુનું રાશિ, અર્થ  કે ધર્મ મુજબ નામ પાડવામાં ઘણી સરળતા રહેશે. અહીં નામોના અસંખ્ય વિકલ્પો જોવા મળશે.


બાળકનું નામ આપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :
    શિશુનું નામકરણ કરતી વખતે નીચેની બાબતો ધ્યાને રાખવી ખૂબ જરૂરી હોય છે.
  1. કોઇપણ નામ પાડતાં પહેલાં તેનો અર્થ જાણી લેવો જરૂરી છે.નામ અર્થસભર હોવું જોઇએ.
  2. જો રાશિ પ્રમાણે નામ પાડવું હોય તો પ્રથમ બાળકની રાશિ કઢાવી લેવી જોઇએ.
  3. વિદેશી નામ પાડતાં પહેલાં એ જાણી લેવું જોઇએ કે તે નામ સરળતાથી બોલી શકાય છે કે કેમ? કારણ,જો નામ બોલવામાં સરળતા નહી હોય તો લોકો તેના નામનું અપભ્રંશ કરીને તેને બીજા નામે  બોલાવશે. 
  4. ટૂંકુ અને બોલવામાં સરળ હોય તેવું નામ જ પસંદ કરવું જોઇએ.
  5. અંગ્રેજી નામ પાડતાં પહેલાં તેના સ્પેલિંગમાં કેટલા અક્ષરો છે  તે ધ્યાને લેવા જરૂરી છે.સ્પેલિંગના અક્ષરો ઓછા હોય તો બાળકનું નામ લખવામાં સરળતા રહે છે.
  6. શિશુનું નામ માબાપના નામ સાથે બોલાય કે લખાય ત્યારે બંધબેસતું હોવું જોઇએ (ખાસ કરીને પિતાના નામ સાથે)
  7. ઘણા નામો એવા હોય છે કે જે છોકરા-છોકરી બન્ને માટે કોમન હોય  છે.આવાં નામો પસંદ ન કરવા જોઇએ.


બાલ નામાવલી 2022-23 :
ગુજરાતી બેબી બોયઝ એન્ડ ગર્લ્સ રીઅરમોસ્ટ નવી બાલ નામાવલી 2022-23 – નવજાત બેબી છોકરાઓનું નામ યાદ રાખો !! નામ ફક્ત જન્મદિવસ માટે જ નથી - તે જીવન માટે છે! કેટલાક લોકો કહે છે કે નામ બાળકોના વિકાસ અને વ્યક્તિત્વ પર નોંધપાત્ર અસર કરે છે. અસંખ્ય લોકો માને છે કે નકારાત્મક બોલવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને સકારાત્મક બોલવાથી તેમની આસપાસ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

તમામ ગુજરાતી બાળકોના નામ તેમના અર્થો સાથે મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવાયેલા છે અને તમે તેને અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં જોઈ શકો છો.

બાલ નામાવલી ગુજરાતી બેબી ગર્લ્સ અને બેબી બોયઝના નામ એવા સમય માટે બાળકનું નામ લેવાથી જે તેના/તેણીના નામના અર્થ અનુસાર તેમના વ્યક્તિત્વના લક્ષણોનો વિકાસ કરશે, પછી ભલે તમે નવા સુંદર બાળકના મામા અથવા પિતા હોવ, અમે' મોર્ડનની યાદી એકઠી કરી છે

ગુજરાતી બાળકોના નામ તેમના અર્થ સાથે. આ નામો અલ્ટ્રામોડર્ન તેમજ યુનિક છે. મેનલી અને વુમનિશ બેબી નામો બંને હિન્દુ બેબી નામોનો વિશાળ સંગ્રહ, જો તમે ગર્ભવતી હો અથવા બાળકની રાહ જોઈ રહ્યા હોવ તો પણ તમે નામો, રીઅરમોસ્ટ અને લોકપ્રિય, દુર્લભ છોકરાઓ અને છોકરીઓના નામો પસંદ કરી શકો છો. પ્રથમ સંસ્કૃત અને હિન્દી નામો. હિન્દુ છોકરાઓના નામ અને હિન્દુ છોકરીઓના નામ.
સુંદર છોકરી અને છોકરાઓના નામ 2022-23 અનન્ય - બાલ નામાવલી





ગુજરાતી હિંદુઓ બેબી બોયઝ નામ હિંદુ ધર્મ એ ભારતીય કીનો મુખ્ય ધર્મ છે, ભારત, નેપાળ, મોરેશિયસ અને ફિજીમાં હિંદુઓની મોટી વસ્તી છે. આ બાળકના નામની સૂચિ મૂળાક્ષરો પ્રમાણે ગોઠવવામાં આવી છે.

ગુજરાતી બેબી બોય નામ કેટલાક નામ લાંબા હોય છે અને તેને ટૂંકું રાખવા માટે તમે તેનાથી અટક બનાવી શકો છો. મંજૂર નામને ડોક કરવા માટે ઉપનામોનો ઉપયોગ કરી શકાય છે. નામો અને તેમના અર્થોનું આ સંકલન રંગબેરંગી સ્ત્રોતોમાંથી એકત્રિત કરવામાં આવ્યું છે, આમાંના અસંખ્ય કોલર્સ દ્વારા સબમિટ કરવામાં આવ્યા છે તેથી તેમની અધિકૃતતા માટે અમને જવાબદાર ઠેરવી શકાય નહીં.
ગુજરાતી બાલ નામાવલી 2022 ગુજરાતી છોકરા છોકરીનું નામ | બાળકની નોંધણી

ગુજરાતી બેબી બોય અને બેબી ગર્લના નામો ડ્રિંક toavakarnews.in ગુજરાતી બેબી નામોનો સંગ્રહ (ગુજરાતી નામો નામાવલી). ગુજરાતી છોકરાઓ અને ગુજરાતી છોકરીના નામો કરતાં પણ આગળની અમારી સૌથી પાછળની યાદી તમને બાળકનું સંપૂર્ણ નામ પસંદ કરવામાં મદદ કરશે.
ગુજરાતી બેબી ગર્લ્સ એન્ડ બોયઝ રીઅરમોસ્ટ ન્યુ બાલ નામાવલી


મહત્વપૂર્ણ લીંક:



ગુજરાતી બેબી બોય અને બેબી ગર્લના નામો ડ્રિંક toavakarnews.in ગુજરાતી બેબી નામોનો સંગ્રહ (ગુજરાતી નામો નામાવલી). ગુજરાતી છોકરાઓ અને ગુજરાતી છોકરીના નામો કરતાં પણ આગળની અમારી સૌથી પાછળની યાદી તમને બાળકનું સંપૂર્ણ નામ પસંદ કરવામાં મદદ કરશે.
ગુજરાતી બેબી ગર્લ્સ એન્ડ બોયઝ રીઅરમોસ્ટ ન્યુ બાલ નામાવલી



We hope this article has given you satisfactory complete information on baby naming..! And you must have loved it. If you still have any query about it then you can ask us through message in comment section. And we will surely answer your question soon. We will continue to provide you with such interesting and useful information. Thank you very much for reading this article…

Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.


Copying the text of this article requires our written permission. 


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊 on Telegram channel.


We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on March 07, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


If you like the information then share it with your friends, share button is provided above. 




Your feedback is required.
Read More »

12/27/22

Gujarat State Examination Board: Gujarat State Drawing Examination Application Form Filling Process Started | Drawing exam

Gujarat State Examination Board: Gujarat State Drawing Examination Application Form Filling Process Started | Drawing exam
Gujarat State Drawing Examination


ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ: ગુજરાત રાજ્ય ચિત્રકામ પરીક્ષાના આવેદન પત્રો ભરવાની કામગીરી શરૂ | ચિત્રકામ પરીક્ષા

રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના ચિત્ર પરીક્ષાના આવેદનપત્રો શિક્ષણ બોર્ડ દ્વારા ભરવાનું શરૂ થયેલ છે. ત્યારે ધોરણ- 5 થી ધોરણ-8 ના વિદ્યાર્થીઓ પ્રાથમિક અને ધોરણ-9 થી 12 ના માધ્યમિકના વિદ્યાર્થીઓ ચિત્રકામ પરીક્ષા આપી શકશે. જો... કે... પરીક્ષાની તારીખ હવે ટૂંક સમયમાં જાહેર કરાશે. તેમજ પરીક્ષાના કુલ 
100 થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી હોય તેવી શાળાઓમાં ચિત્રકામ પરીક્ષાના કેન્દ્રો ફાળવવાનો રાજ્ય પરીક્ષા બોર્ડે નિર્ણય કર્યો હોવાનું શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું છે.
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022
ક્રમવિગતતારીખ
1જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખ07/12/2022
2ઓનલાઈન આવેદનપત્રો ભરવાનું શરૂઆત થયાની તારીખ09/12/2022
3ઓનલાઈન આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ30/12/2022
4પરીક્ષાની તારીખહવે પછી જાહેર થશે
5પરીક્ષા ફીપ્રાથમિક 50 (પચાસ રૂપિયા)
માધ્યમિક 60 (સહિત રૂપિયા)


રાજ્ય પરીક્ષા બોર્ડનો 07/12/2022નો લેટર
👇


Gujarat State Examination Board: Gujarat State Drawing Exam Application Form Filling Process Started Drawing exam

The Board of Education has started filling the application forms of the students studying in primary and secondary schools of the state. Then the students of class-5 to class-8 of primary and students of class-9 to 12 of secondary school will be able to take the drawing exam. However... the exam date will be announced soon. Also the exam total
Sources in the education department said that the state examination board has decided to allot drawing examination centers in schools having a strength of more than 100 students.


In Sanskrit, the language of the gods, it is said that "the uneducated man is the beast" and this statement applies to art as well. "A man without art is a beast" In short, just as a person without knowledge is like a beast, a person without art is also like a beast. Art is an expression connected to human life. Every person has a natural element of creativity which one can bring out easily and successfully. He can be an artist. Painting is a creative activity from time immemorial. From the cave age to the modern age, art trends have changed and art has continued to evolve. The contribution of art in the development journey of human race is important. Pictographs were used to communicate ideas when language or script did not emerge. This is how the art of painting arose. According to the Sanskrit Ukti "Kalanama Pravaram Chitram" of the Vishnu Dharmottara Purana, painting is the best of all arts which gives pleasure to both the creator and the viewer.





  Art education is not only limited to the curriculum but is very important in the overall development of an individual. A child learns to draw before he learns to write. Art education is important in the foundation of education. In art education at school level it is necessary to acquire knowledge of color and line, important elements of painting. In this book we have tried to provide information about different types of painting styles, sculpture architecture, famous cave temples and famous artists of our state. In this book we will get an introduction to picture composition in experimental work, man-made object picture, portrait picture and propaganda picture.


Art subject is also useful for advancing the career of a student. A student who has knowledge of drawing subject can produce a work of art with the use of computer. Drawing subject held in class 10 and Inter Intermediate drawing examination is very useful in higher studies in art field. Drawing subject is very important to get admission in fine arts architect and fashion design interior designer interior decoration etc courses. The drawing subject is also useful for drawing important diagrams that come up in medical and engineering courses. Drawing subject is also very useful for NATA(National Aptitude test in Archetecture) exam. Art subject is also valued in foreign countries and thus art subject in education is very useful for the overall development and career of the student.

The State Examination Board decided to allot drawing examination centers in schools having a strength of more than 100 students.

Forms for Primary and Secondary Drawing Examination by Gujarat State Examination Board Date: 9th December is now good to fill online. The next 30 December 2022 will have to be filled online on the board's website www.sebxam.org. The examination date for Primary Drawing Examination and Secondary Drawing Examination will be declared by the State Examination Board later. Eligibility of Candidates for Primary Drawing Examination Class: Students studying in 5th to 8th, Secondary Drawing Examination Students studying in Class: 9th to 12th can appear for this exam.


The fee for primary drawing examination will be Rs 50/- and the fee for secondary drawing examination will be Rs 60/-. There will be three papers in the preliminary drawing examination which will have subjects like nature, portrait and composition. 4 (Four) Papers on Man Made Objects, Painting, Composition and Lettering will be taken in the syllabus of Secondary Drawing Examination. An examination center will be allotted to the school in which total enrollment of 100 or more students in Primary Drawing Examination. It has been mentioned in the circular by the education department that the entire form has to be filled in English.


The motto of 3H is important in art education Hand, Head and Heart According to the definition given by our father Mahatma Gandhi, an artist is a laborer who works only with the use of hands and feet. A craftsman who uses his brain in addition to his hands and feet is called an engineer and the one who uses his hands and feet in addition to his brain is called an artist. Students who study this book are expected to get a true education of 3H.




Drawing exam is conducted in schools every year by Gujarat State Examination Board. But if there are fewer students, the centers are allotted away. So there was a representation from the schools, following which this time the State Examination Education Board has also decided to allot a center where there are more than 100 students.


ઓનલાઇન અરજી કરવાની રીત :
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે.ઉમેદવાર તારીખ: 09/12/2022 (બપોરના 15.00) થી તારીખ: 30/12/2022 રાત્રે 23.59 કલાક સુધી) દરમિયાન www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા પછી જ અરજી માન્ય ગણાશે. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • સૌ પ્રથમ www.sebexan.org પર ક્લિક કરી જવું,
  • તેમાં  Apply online  ઉપર click કરવું,
  • ત્યાર બાદ જો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો  ELEMENTARY DRAWING GRADE EXAM – 2022 ( Std: 5 to 8 )  અથવા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો INTERMEDIATE DRAWING GRADE EXAM – 2022( Std:  9 to 12 )  Apply Now પર Click કરવું.
  • Apply Now પર click કરવાથી Student Type દેખાશે, ત્યાર બાદ તેમાં  REGULAR CANDIDATE અને EXTERNAL CANDIDATE એવા બે Option દેખાશે. જો વિદ્યાર્થી હોય તો REGULAR CANDIDATE Select કરવાનું રહેશે અને ખાનગી / બહારના ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા હોય તો EXTERNAL CANDIDATE ઓપ્સન Select કરવાનું રહેશે.


⇛ રાજ્ય ચિત્રકામ પરીક્ષા માટે ઉપયોગી વિષય અનુરૂપ વિડીઓ લિસ્ટ 👇
⇒ પદાર્થ ચિત્ર :
⇒ Texture ચિત્ર :
⇒ સરળ ચિત્રકલા :
⇒ ભાતચિત્ર ભાગ 1 :
⇒ ભાતચિત્ર ભાગ 2 :
⇒ ભાતચિત્ર ભાગ 3 :
⇒ ભાતચિત્ર ભાગ 4 :
⇒ ભાતચિત્ર 5 માધ્યમિક :
⇒ ચિત્ર સંયોજન ભાગ 1 :
⇒ ચિત્ર સંયોજન ભાગ 2 :
⇒ ચિત્ર સંયોજન ભાગ 3 :
⇒ પ્રકૃતિ ચિત્ર 1 :
⇒ પ્રકૃતિ ચિત્ર 2 :
⇒ પ્રકૃતિ ચિત્ર 3 :



દેવ ભાષા સંસ્કૃતમાં કહેવાયું છે કે "વિદ્યાવિહીન નર તે પશુ" આ વિધાન કલા માટે પણ લાગુ પડે છે. "કલા વિહીન નર તે પશુ" ટૂંકમાં જેમ વિદ્યા વિનાની વ્યક્તિ પશુ સમાન છે તેમ કલા વિનાની વ્યક્તિ પણ પશુ સમાન જ છે. કલા માનવજીવન સાથે જોડાયેલ અભિવ્યક્તિ છે. પ્રત્યેક વ્યક્તિમાં કુદરતી રીતે જ સર્જનાત્મકતાનું તત્વ હોય છે જે વ્યક્તિ તેને સરળતાથી અને સફળતાપૂર્વક બહાર લાવી શકે છે. તે કલાકાર બની શકે છે. ચિત્રકલા આદિકાળથી ચાલી આવતી સસર્જનાત્મક પ્રવૃત્તિ છે. ગુફા યુગથી આધુનિક યુગ સુધી કલાના પ્રવાહો બદલાતા રહ્યા અને સતત કલાનો વિકાસ થતો રહ્યો છે. માનવ જાતિની વિકાસ યાત્રામાં કલાનો ફાળો મહત્વપૂર્ણ છે. ભાષા કે લિપિ નો ઉદ્ભવ થયો ન હતો ત્યારે વિચારોની આપ લે કરવા માટે ચિત્ર પ્રતિકોનો ઉપયોગ થતો. આ રીતે ચિત્રકલા નો ઉદય થયો. વિષ્ણુ ધર્મોતર પુરાણની સંસ્કૃતિ ઉકતી "कलानाम प्रवरम चित्रम" અનુસાર બધી કલાઓમાં ચિત્રકલા શ્રેષ્ઠ છે જે સર્જક અને દર્શક બંનેને આનંદ આપે છે.

 કલા શિક્ષણ એ માત્ર અભ્યાસક્રમ માટે મર્યાદિત નથી પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. બાળક લખતા શીખે તે પહેલા ચિત્ર દોરતા શીખે છે. કેળવણીના પાયામાં કલાનું શિક્ષણ મહત્વપૂર્ણ છે. શાળા કક્ષાએ કલા શિક્ષણમાં ચિત્રકલાના મહત્વપૂર્ણ તત્ત્વો રંગ અને રેખાની માહિતી મેળવવી જરૂરી છે. વિવિધ પ્રકારની ચિત્ર શૈલી આપણા રાજ્યના શિલ્પ સ્થાપત્ય પ્રખ્યાત ગુફા મંદિરો અને નામાંકિત કલાકારો વિશેની માહિતી આપ પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાયોગિક કાર્યમાં ચિત્ર સંયોજન માનવસર્જિત પદાર્થ ચિત્ર ભાતચિત્ર અને પ્રચાર ચિત્રોનો પરિચય આ પુસ્તકમાં મેળવીશું. 

વિદ્યાર્થી માટે કારકિર્દીને આગળ વધારવા માટે પણ ચિત્રકલા વિષય ઉપયોગી છે ચિત્ર વિષયનું જ્ઞાન મેળવનાર વિદ્યાર્થી કમ્પ્યુટરના ઉપયોગથી જે સર્જના કૃતિ તૈયાર કરી શકે તે કક્ષાની કૃતિ માત્ર કોમ્પ્યુટરના જ જ્ઞાન ધરાવનાર વ્યક્તિ કરી શકે નહીં. કલા ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસમાં ધોરણ 10 માં રાખવામાં આવેલ ચિત્ર વિષય અને ઇન્ટરમ મીડિયેટ ચિત્રની પરીક્ષા ખૂબ જ ઉપયોગી છે. ફાઈન આર્ટસ આર્કિટેક અને ફેશન ડિઝાઇન ઇન્ટિરિયર ડિઝાઇનર ઇન્ટિરિયર ડેકોરેશન વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ચિત્ર વિષય ખૂબ જ જરૂરી છે. મેડિકલ અને ઇજનેરી અભ્યાસક્રમોમાં આવતી મહત્વપૂર્ણ આકૃતિઓ દોરવા માટે પણ ચિત્ર વિષય ઉપયોગી છે.  NATA(National Aptitude test in Archetecture) ની પરીક્ષા માટે પણ ચિત્ર વિષય ખૂબ ઉપયોગી છે. વિદેશમાં પણ ચિત્ર વિષયને સન્માનની દ્રષ્ટિએ મૂલવાય છે આમ શિક્ષણ ક્ષેત્રે ચિત્રકલા વિષય વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને કારકિર્દી માટે ખૂબ જ ઉપયોગી છે.

⇛ Important link :

100 થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી હોય તેવી શાળાઓમાં ચિત્રકામ પરીક્ષાના કેન્દ્રો ફાળવવાનો રાજ્ય પરીક્ષા બોર્ડે નિર્ણય કર્યો.


ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટેના ફોર્મ તારીખ: 9 મી ડીસેમ્બરથી  ઓનલાઈન ભરવાનું સારું થઇ ગયેલ છે. આગામી 30 ડિસેમ્બર 2022 દરમિયાન બોર્ડની વેબ સાઈટ www.sebxam.org  પર ઓનલાઇન ભરવાના રહેશે. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષાની તારીખ હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે ઉમેદવારોની લાયકાત ધોરણ: 5 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, માધ્યમિક ચિત્રકામ પરીક્ષા ધોરણ: 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.


પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાની ફી રૂપિયા 50/- તથા માધ્યમિક ચિત્રકામ પરીક્ષાની ફી રૂપિયા 60/- રહેશે. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષામાં ત્રણ પેપર લેવામાં આવશે જેમાં નેચર, ભાતચિત્ર અને ચિત્ર સંયોજન જેવા વિષય હશે. માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના અભ્યાસક્રમમાં માનવસર્જિત પદાર્થ, ભાતચિત્ર, ચિત્ર સંયોજન અને અક્ષર લેખન એમ 4(ચાર) પેપર લેવામાં આવશે. જે શાળામાં પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાના કુલ-100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે તેમ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે.


કલા શિક્ષણમાં 3H નું સૂત્ર મહત્વપૂર્ણ છે Hand, Head અને Heart આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કલાકારની આપેલી વ્યાખ્યા મુજબ માત્ર હાથ પગના ઉપયોગથી કાર્ય કરે તે મજૂર છે. હાથ પગ ઉપરાંત મગજનો ઉપયોગ કરે છે તે કારીગર ઇજનેર કહેવાય અને હાથ પગ મગજ ઉપરાંત હેયુ રેડીને કામ કરે તે કલાકાર કહેવાય. આ પુસ્તકનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ 3H નું સાચું શિક્ષણ મેળવે એવી અપેક્ષા.


 ચિત્રકામની પરીક્ષા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે શાળાઓમાં યોજાય છે. પરંતુ ઓછા વિદ્યાર્થીઓ હોય તો કેન્દ્રો દૂર ફાળવવામાં આવે છે. જેથી શાળાઓમાંથી રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે આ વખતે રાજ્ય પરીક્ષા શિક્ષણ બોર્ડે 100થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં કેન્દ્ર ફાળવવાનો પણ નિર્ણય કર્યો છે.


#Drawing
#colouring
#Forkids
#चित्र
#Chitrkala
#Chitrkam
How to draw lovely nature | કુદરતી દ્રશ્ય ચિત્ર દોરતા શીખો |




Your feedback is required.
Read More »

Recent Posts